અશ્વિની વૈષ્ણવ – કેન્દ્રીય રેલ્વે મંત્રી,
સમજૂતી :
કોમ્યુનિકેશન્સ. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી, શ્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં ગુલ્લાગુડા અને ચિટગીદ્દા રેલ્વે સ્ટેશનો વચ્ચે “કવચ” પદ્ધતિની અજમાયશની તપાસ કરી છે. વર્ષ 2022-23માં સુરક્ષા અને ક્ષમતા વધારા માટે 2,000 કિમી રેલ્વે નેટવર્કને આવરી લેવામાં આવશે.