6.Analogy: Reasoning for competitive Exam|સમાનતા-સમસંબંધ

Table of Contents

ANALOGY : ગુજરાત સરકાર દ્વારા લેવામાં આઆવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં Analogy Reasoning – સમાનતા- સમસંબંધ આધારિત પ્રશ્નોત્તરી આવતી હોય તેમાં વિદ્યાર્થીઓની બુધ્ધિમત્તા ચકાસવા માટે પૂછવામાં આવે છે.  

આ પ્રકારના પ્રશ્નમાં કુલ બે સમૂહ હોય છે, પ્રથમ સમૂહમાં બે શબ્દો કોઈ સમાન ગુણધર્મ કે સંબંધથી જોડાયેલા હોય છે.

તેને આધારે બીજા સમુહમાં એક શબ્દ આપેલ હોય છે અને પ્રથમ સમૂહને આધારે બીજા સમૂહમાં સમાન ગુણધર્મ કે સંબંધ ધરાવતો શબ્દ વિકલ્પોમાંથી શોધવાનો હોય છે.
અહીં પ્રથમ સમૂહ અને બીજા સમૂહ વચ્ચે એક સમાન ગુણધર્મ કે સંબંધ હોવો જોઈએ જે ખાસ ધ્યાનમાં રાખવું.

આ પ્રકારના પ્રશ્નોમાં કોઈ એક વસ્તુ, કોઈ ઘટના અથવા બનાવ કોઈ સ્થળ સાથેનો સંબંધ સ્થાપિત થતો હોય તેવા પ્રશ્નો પૂછાય છે. 

તેમાં દેશ અને તેની રાજધાની, પશુ અને પંખી તથા તેની વિશેષતા,કોઈ પ્રકારનું સાધન અને તેની કાર્યક્ષમતા અથવા તેનો ઉપયોગ, શબ્દ અને તેનો માર્મિક અર્થ, શબ્દાવલિ અને તેનો અર્થ તથા ઉપયોગ,

શબ્દ  અને વિરોધી,સમાનાર્થી અર્થ,રોગ અને તેનો ઉપચાર તથારોગ ફેલાવો કરતાં જીવાણુઓ તથારોગને અસરગ્રસ્ત અંગ,ધર્મ તથા સંપ્રદાય,વજન,કાર્ય,ઝડપ,બળવગેરે વૈજ્ઞાનિક શબ્દના એકમો વગેરેના જોડકાં સ્વરૂપના પ્રશ્નો પૂછાય છે,

તદુપરાંત આપેલા 4 કે 5 શબ્દો પૈકી કોઈ એક શબ્દ અલગ પડે છે  તેનું કારણ દર્શાવતા પ્રશ્નો પૂછવામાં આવે છે.   

ANALOGY REASONING
ANALOGY REASONING

ઉદાહરણો

ANALOGY : સમાનતા – સમસંબંધ

1. કારખાનું : ઉત્પાદન :  : શાળા : ?

અ) ઇમારત  બ) શિક્ષણ   ક) શિક્ષક   ડ) શિસ્ત 

જવાબ : બ ) શિક્ષણ  

જે પ્રકારે કારખાનામાં કઈંક ઉત્પાદન કરવાનું કાર્ય થાય તેમ શાળામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણકાર્ય કરવામાં આવે.

2. તાપમાન : થર્મોમીટર  : : ઘડિયાળ :  ?

અ ) દીવાલ   બ ) સમય  ક) લોલક   ડ )  ચાવી 

જવાબ : બ) સમય 

થર્મોમીટર વડે તાપમાન જાણી શકાય છે તે જ પ્રમાણે ઘડિયાળની મદદથી સમય જાણી શકાય. 

3. 8 : 28 : : 15 : ?

અ) 65   બ) 126   ક) 69   ડ) 124

જવાબ : અ) 65 

32 – 1 = 8 ; 33 + 1 = 28 

42 – 1 = 15 ; 43 + 1 = 65 

4. સોમનાથ : સૌરાષ્ટ્ર : : તિરુપતિ : ?

અ) તામિલનાડું  બ) બંગાળ   ક) કર્ણાટક    ડ) આંધ્રપ્રદેશ 

જવાબ :   ધાર્મિક સ્થળ   સોમનાથ એ સૌરાષ્ટ્રમાં આવેલ છે તેમ તિરૂપતિ બાલાજી  ધાર્મિક સ્થાન  આંધ્રપ્રદેશમાં  આવેલ છે. 

5. BG : FG : : ? : LM

અ) AD  બ) JK  ક) QP    ડ) TS 

જવાબ :   આપેલ મૂળાક્ષરો ક્રમિક  છે. માટે આપેલ વિકલ્પમાં માત્ર JK  ક્રમિક મૂળાક્ષરો છે. 

6. વેગ : મીટર  : અંતર  : ?

અ) કિમી/ક્લાક   બ) કિગ્રા/કલાક   ક) ઇંચ/મીટર     ડ) સે.મી/સમય 

જવાબ :   વેગનો એકમ મીટર/સેકન્ડ  છે  અંતરનો એકમ  કિમી /કલાક  હોય. 

7. સફરજન : ફળ :: બટાકા : ?

અ) કંદ   બ) મૂળ   ક) ડાળી    ડ) પુષ્પ 

જવાબ :   સફરજન એ ઝાડ પર  થતું ફળ  છે તે જ પ્રકારે  બટાકા જમીનની અંદર થતું એક કંદ છે. 

8. 9 : 25 : : 49 : ?

અ) 81   બ) 74  ક) 39    ડ) 101

જવાબ :   3નો વર્ગ 9 થાય. 3   માં 2 ઉમેરતા 5 થાય તેનો વર્ગ 25    તેવી રીતે 7  નો વર્ગ 49    થાય. 7    માં 2 ઉમેરતા 9 થાય જેનો વર્ગ 81   થાય .  

0%
14 votes, 4.2 avg
204

NMMS : માનસિક યોગ્યતા કસોટી : ANALOGY : સમાનતા-સમસંબંધ

NMMS : MAT : ANALOGY REASONING QUIZ

1 / 15

ગાંધીનગર : ગુજરાત : : ઇમ્ફાલ : ?

2 / 15

122 : 170 : : 290 : ?

3 / 15

AD : BE : : CF  :  ?

4 / 15

આંખ : મોતિયો :: જડબું : ?

5 / 15

7 : 133 : : 9 : ?

6 / 15

રેલગાડી: રેલ્વે સ્ટેશન : :  બસ : ?

7 / 15

9 : 25 : : 49 : ?

8 / 15

8 : 28 : : 15 ?

9 / 15

સમય : ઘડિયાળ  :: હવાનું દબાણ : ?

10 / 15

3 : 27 : : 4 : ?

11 / 15

9 : 14 : : 15 : ?

12 / 15

મીણબત્તી : મીણ : :  કાગળ : ?

13 / 15

10 : 20 : : 30: ?

14 / 15

કોલેજ : વિદ્યાર્થી : : હોસ્પીટલ : ?

15 / 15

ચંદ્ર : ઉપગ્રહ : : પૃથ્વી : ?

Your score is

The average score is 38%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

5 thoughts on “6.Analogy: Reasoning for competitive Exam|સમાનતા-સમસંબંધ”

  1. Negatif SEO ile rakiplerinizin sitelerini kolaylıkla alt sıralara düşürebilir ve siz rakiplerinizin yerine geçebilirsiniz.

    Sizler için sevmediğiniz yada rakip sitelerinize ANTİ
    SEO çalışması yani Negatif SEO çalışması yapabilirim.

    With negative SEO, you can easily lower your competitors’ sites and you can replace your
    competitors.
    I can do ANTI SEO work, that is, Negative SEO work for
    you or your competitor sites that you do not like.

    Negatif SEO

    Reply
  2. Mobil ödeme takipçi satın almak isteyenler için mobil ödeme takipçi sitemize uğrayın. Mobil ödeme takipçi için hemen tıklayın ve mobil ödeme takipçi
    satın alın. Mobil ödeme takipçi sayfamızda mobil
    ödeme takipçi fiyatlarımız çok uygun.
    Tıklayın ve mobil ödeme takipçi almanın farkını yaşayın.

    mobil ödeme takipçi

    Reply
  3. Polygon ( MATIC Coin) Polygon (MATIC Coin) Ethereum killer mı? Bu soru son zamanların en viral sorusu diyebiliriz. Peki doğruluk payı var mı?2017 yılında geliştirilen Matic Network 2019 yılında bir güncelleme yaşayarak Polygon adını almıştır. Bu güncelleme ile kripto para piyasasında etkin bir hale gelen proje gelişimine günümüzde de devam ediyor. Blockchain geliştiricileri ve iş danışmanı tarafından kurulan proje farklı yüksek hacimli borsalarda yer almasıyla da güven veriyor.Kullanıcılarına hız, gaz ücretinin kaldırılması başta olmak üzere pek çok konuda avantaj sağlıyor. Ölçeklenebilir yapısıyla kalabalık yatırımcı kitlesine hitap ediyor. Diğer bir değişle bu proje Ethereum Blockchain’in sunduğu ürün ve hizmetleri bir üst seviyeye taşımayı misyon edinmiştir. Dolayısıyla bu ağın eksiklerini tamamlayan proje kendisini diğer ağ geliştirici projelerle de kıyaslamayı ihmal etmiyor.

    Reply

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.