BHASHA QUIZ | ગુજરાતી ભાષા સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે December 24, 2022 by FreeStudyGuajarat.in BHASHA QUIZ | ગુજરાતી ભાષા સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે BHASHA QUIZ | ગુજરાતી ભાષા સંદર્ભે ક્વિઝ TET-1-2 માટેBHASHA QUIZ | ગુજરાતી ભાષા સંદર્ભે ક્વિઝ TET-1-2 માટેBHASHA QUIZ | ગુજરાતી ભાષા સંદર્ભે ક્વિઝ TET-1-2 માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! BHASHA QUIZ | ગુજરાતી ભાષા ક્વિઝ 0% 6 votes, 3.3 avg 130 ભાષા ક્વિઝ BHASHA QUIZ નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 20 હલકો અંધકાર ઉતરે છે. – અલંકાર ઓળખાવો . સજીવારોપણ સ્લેષ અનન્વય યમક 2 / 20 છંદ ઓળખાવો – 'સુગંધે એની હું ગત સમયની યાદ બતાવું' મંદાક્રાંતા પૃથ્વી સ્નગ્ધરા શિખરિણી 3 / 20 દીકરાનો મારનાર કૃતિ નો પ્રકાર જણાવો. લોકવાર્તા નિબંધ નવલકથા નાટક 4 / 20 ધીરા ભગત ના પદ કયા નામે જાણીતા છે? ભજન કાફી સાફી સૂફી 5 / 20 મશક એટલે શું ? ઘડો માખણ -મસ્કો માથું , મસ્તક પાણી ભરવાનું ચામડાનું સાધન 6 / 20 'વેરની વસૂલાત' નવલકથાના લેખક કોણ છે ? નર્મદ રા. વિ. પાઠક કનૈયા લાલ મુનશી પન્નાલાલ પટેલ 7 / 20 ઉજળું એટલું દૂધ નહીં કહેવતનો અર્થ શું થાય ? બંધ બેસતી ગોઠવણ કરવી બાહ્ય દેખાવથી છેતરાવું નહીં દુર્જન સાથે કામ પડવાથી કલંક લાગે ખર્ચ ઉપર વધુ ખર્ચ 8 / 20 શબ્દકોષનો ક્રમ સાચવયેલો છે .... મુદિતા, મિહિર, મુનિ, મુદ્દો, મુદ્દલ મિહિર, મુદિતા, મુદ્દલ, મુદ્દો, મુનિ મિહિર, મુદિતા, મુદ્દો, મુદ્દલ, મુનિ મિહિર, મુદિતા, મુનિ, મુદ્દો, મુદ્દલ 9 / 20 નીચે આપેલા અર્થ ભેદ : શબ્દભેદ માંથી ખોટો વિકલ્પ શોધો . લક્ષ્ય – ધ્યેય સફર -રસ્તો સફળ – સાર્થક લક્ષ – લાખ 10 / 20 ખોટી જોડણી શોધો : સન્ક્રાન્તિ અપકીર્તિ સૌમિત્રિ 11 / 20 આપેલા વિકલ્પોમાંથી વિકારી વિશેષણ જણાવો. નખરાળું સફેદ વિચિત્ર મનસ્વી 12 / 20 નીચે આપેલ તળપદા શબ્દ નું શિષ્ટ રૂપ વિકલ્પો માંથી શોધો. દોદળું ---- ખડિયો દેખવું સુંદર ખોખરું 13 / 20 શિખામણ દે છે : વૃથા જીવન વેડફો છો કાં ભલા ? – વાક્યોનો કાળ ઓળખાવો . એક પણ નહીં ભૂતકાળ વર્તમાનકાળ ભવિષ્ય કાળ 14 / 20 ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ? કરણઘેલો સરસ્વતીચંદ્ર ભદ્રંભદ્ર ધારાનગરીનો મુંજ 15 / 20 ગુજરાતનાં કયા સાહિત્યકાર ને સર્વ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો ? પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી 16 / 20 સંયોજક જણાવો : એકવાર પરસેવો છૂટયો . એવો તો આનંદ આવે. જાણે તળાવમાં નહાતી હોઈએ . એટલે, કે પણ, પછી જેમ જેમ , તેમ તેમ જેમ, તેમ 17 / 20 “ખાટલો થવો ‘ - રૂઢિ પ્રયોગ નો અર્થ લખો મંદવાડ આવવો ખાટલો લાવવો પથારી પાથરવી ઊંઘી જવું 18 / 20 નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. મિત્ર x સખા સુખ x દૂ :ખ માતા x જનની વાંક x ગુનો 19 / 20 બુલંદ આ શબ્દ ના સ્વર વ્યંજનો વિકલ્પમાંથી શોધો . બ્ +ઉ +લ્ +અં +દ્ +અ બ્ +ઉ +લ્ +અ +દ્ +અ બ્ +ઊ +લ્ +અ +દ્ +અ બ્ +ઊ +લ્ +અ +દ્ 20 / 20 વેડછી ના વડલા તરીકે કોણ ઓળખાતું હતું ? બબલભાઈ મહેતા રવિશંકર મહારાજ જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર Your score is The average score is 25% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">