COMPUTER RELATED QUIZ | COMPUTER QUIZ IN GUJARATI | કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્નોની ક્વિઝ| QUIZ ABOUT COMPUTER 2021

COMPUTER RELATED QUIZ
COMPUTER RELATED QUIZ MCQ IN GUJARATI |કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્નોની ક્વિઝ| 2021 QUIZ ABOUT COMPUTER

COMPUTER RELATED QUIZ | COMPUTER QUIZ IN GUJARATI | કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્નોની ક્વિઝ| QUIZ ABOUT COMPUTER 2021

  • COMPUTER RELATED QUIZ ,COMPUTER QUIZ IN GUJARATI,કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્નોની ક્વિઝ,QUIZ ABOUT COMPUTER 2021, GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી COMPUTER RELATED QUIZ MCQ IN GUJARATI MCQ ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • COMPUTER RELATED QUIZ,COMPUTER QUIZ IN GUJARATI,કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્નોની ક્વિઝ, QUIZ ABOUT COMPUTER 2021 GK TEST ONLINE GUJARATI શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • વધુ પ્રશ્નો ઊમેરતા રહેશે. આજ પોસ્ટમાં જરૂરથી મુલાકાત લેતા રહેશો. 

    COMPUTER RELATED QUIZ | COMPUTER QUIZ IN GUJARATI | કોમ્પ્યુટર સંબંધિત પ્રશ્નોની ક્વિઝ| QUIZ ABOUT COMPUTER 2021

0%
9 votes, 3.7 avg
173

COMPUTER RELATED QUIZ

COMPUTER RELATED QUIZ

FOR COMPETITVE EXAMS.

1 / 20

Merge Cells વિકલ્પ કયા મેનૂ માંથી મળે છે?

2 / 20

એક્સેલ માં પ્રોગ્રામ Close કરવા માટેની શોર્ટ -કટ કી કઈ ?

3 / 20

TAB થી મિનિમમ કેટલી સ્પેસ મૂકી શકાય છે?

4 / 20

નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર છે ?

5 / 20

ક્યાં પ્રકારના માઉસ હાલમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે?

6 / 20

ઇલેક્ટ્રોનીક મેઈલનું ટૂંકું નામ ?

7 / 20

કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

8 / 20

નીચેનાંમાંથી  કઈ મેમરી અસ્થાયી મેમરી છે?

9 / 20

કોઈ મહાનગરના કોમ્પ્યુટરને જોડવા કયું નેટવર્ક ઉપયોગી છે?

10 / 20

ભારતમાં બનાવેલ પ્રથમ સર્ચ એન્જીન નું નામ કયું છે?

11 / 20

Times New Roman એ શેનું નામ છે?

12 / 20

GUI પૂરૂ નામ શું છે ?

13 / 20

માયકોમ્પ્યુટર આઈકોન શેની પર આવેલો હોય છે?

14 / 20

PDF નું પૂરુ નામ જણાવો.

15 / 20

દરેક ડિસ્ક ડ્રાઈવની ઓળખ માટે શું આપવામાં છે?

16 / 20

IP એડ્રેસ ને સંખ્યા આશરે કેટલી છે?

17 / 20

વેબ દસ્તાવેજોને સુંદર બનાવવા માટે કઈ ભાષા વપરાય છે?

18 / 20

કી-બોર્ડ માં કેટલી ફંક્શન કી જોવા મળે છે?

19 / 20

ભારતમાં બનેલું સૌ પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું ?

20 / 20

સૌ પ્રથમ ગણતરી માટેનું મશીન કયું શોધાયું ?

Your score is

The average score is 29%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.