CRPC MCQ IN GUJARATI | સી.આર.પી.સી.ના અગત્યના પ્રશ્નોની ક્વિઝ 2021 QUIZ ABOUT CRPC

CRPC MCQ IN GUJARATI | સી.આર.પી.સી.ના અગત્યના પ્રશ્નોની ક્વિઝ | QUIZ ABOUT CRPC
CRPC MCQ IN GUJARATI | સી.આર.પી.સી.ના અગત્યના પ્રશ્નોની ક્વિઝ | QUIZ ABOUT CRPC

CRPC MCQ IN GUJARATI | સી.આર.પી.સી.ના અગત્યના પ્રશ્નોની ક્વિઝ | QUIZ ABOUT CRPC

  • CRPC MCQ IN GUJARATI | સી.આર.પી.સી.ના અગત્યના પ્રશ્નોની ક્વિઝ | QUIZ ABOUT CRPC POLICE CONSTABLE, GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી CRPC MCQ IN GUJARATI ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • CRPC MCQ IN GUJARATI | સી.આર.પી.સી.ના અગત્યના પ્રશ્નોની ક્વિઝ | QUIZ ABOUT CRPC GK TEST ONLINE GUJARATI શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • વધુ પ્રશ્નો ઊમેરતા રહેશે. આજ પોસ્ટમાં જરૂરથી મુલાકાત લેતા રહેશો. 

    CRPC MCQ IN GUJARATI | સી.આર.પી.સી.ના અગત્યના પ્રશ્નોની ક્વિઝ | QUIZ ABOUT CRPC

0%
8 votes, 4.5 avg
231

સી.આર.પી.સી.ના અગત્યના પ્રશ્નો.

CRPC MCQ IN GUJARATI

CRPC MCQ IN GUJARATI | સી.આર.પી.સી.ના અગત્યના પ્રશ્નોની ક્વિઝ | QUIZ ABOUT CRPC

1 / 16

વોરંટ કેસ ક્યારે ગણાય ?

2 / 16

જામીનપાત્ર  કેસોની અંદર નીચેનામાંથી કોણ જામીન આપી શકે છે?

3 / 16

મેટ્રોપોલિટન કોર્ટ માટે ઓછામાં ઓછી કેટલી વસ્તી જરૂરી છે?

4 / 16

તહોમતની વ્યાખ્યાની જોગવાઈ  CRPCની કઈ કલમમાં છે?

5 / 16

ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટને વધુમાં વધુ કેટલા વર્ષની સજા ફરવવાની સત્તા છે?

6 / 16

સમન્સ કેસ એટલે...

7 / 16

CRPC માં કલમ -24 શાને માટે છે ?

8 / 16

મેટ્રોપોલિટન વિસ્તાર જાહેર કરવાની સત્તા કોની પાસે છે?

9 / 16

મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કેટલાં વર્ષની કેદની સજા ફરમાવી શકે. ?

10 / 16

CRPC માં નિગૃહિણીય ગુનો એટ્લે ...

11 / 16

અનિગૃહિણીય ગુનો એટલે શું ?

12 / 16

પકડાયેલ વ્યક્તિને પોલીસ વધુમાં વધુ કેટલા કલાક સુધી અટકાયતમાં રાખી શકે ?

13 / 16

બાળ ગુનેગારનો કેસ કોણ ચલાવી શકે ?

14 / 16

ફોજદારી કાર્યવાહીના કાયદામાં સજા બાબતમાં નીચેનામાંથી કયું અયોગ્ય છે?

15 / 16

સેશન્સ જજની જ્ગ્યા ખાલી હોય અથવા તે કામ ન કરી શકે એમ હોય તો તેમના કાર્યકર કોણ સંભાળી શકે. ?

16 / 16

ખાસ જ્યુડિશિયલ કોર્ટના મુખ્ય અધિકારીને નિમણૂંક કોણ કરે છે?

Your score is

The average score is 23%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.