DAILY GENERAL KNOWLEDGE ONLINE TEST : GENERAL KNOWLEDGE QUIZ : 95 જનરલ નોલેજ ક્વિઝ

DAILY GENERAL KNOWLEDGE ONLINE TEST
GENERAL KNOWLEDGE-95

DAILY GENERAL KNOWLEDGE ONLINE TEST જનરલ નોલેજ ક્વિઝ 

  • DAILY GENERAL KNOWLEDGE ONLINE TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY GENERAL KNOWLEDGE ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • DAILY GENERAL KNOWLEDGE ONLINE TEST શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    DAILY GENERAL KNOWLEDGE ONLINE TEST

GENERAL KNOWLEDGE TEST

0%
5 votes, 4.6 avg
52

GENERAL KNOWLEDGE QUIZ

GENERAL KNOWLEDGE 95, DAILY GENERAL KNOWLEDGE ONLINE TEST : GENERAL KNOWLEDGE QUIZ : 95 જનરલ નોલેજ ક્વિઝ

DAILY GK QUIZ : 95

FOR ALL COMPETIITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

રક્ષાબંધન ક્યા દિવસે ઉજવાય છે?

 

2 / 25

અખો ક્યા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો?

 

3 / 25

સાપુતારા શબ્દનો અર્થ જણાવો

 

4 / 25

કઈ નદીનો પુરાણમાં રુદ્રકન્યા તરીકે ઉલ્લેખ થયો છે?

 

5 / 25

ગુજરાત વર્નાકયુલર સોસાયટી ક્યું સામયિક બહાર પાડે છે?

 

6 / 25

મન્સૂરી ફકીરમહમ્મદ ગુલામનબીનું તખલ્લુસ છે?

 

7 / 25

ગુજરાતના કયા જિલ્લામાં કેસર કેરી સૌથી વધુ પાકે છે ?

 

8 / 25

નીચેનામાંથી ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાનો દેશ ક્યો?

 

9 / 25

કવિ દયારામનો જન્મ ક્યા થયો હતો?

 

10 / 25

કયા મહિનાની અમાસ દિવાસો તરીકે ઉજવાય છે?

 

11 / 25

મરીન નેશનલ પાર્ક કયાં આવેલું છે?

 

12 / 25

કમ્પ્યૂટર નીચે પૈકીનું શું કાર્ય કરતું નથી

 

13 / 25

‘સોક્રેટીસ' નવલકથા કોણે લખી?

 

14 / 25

પેટ્રોલિયમ ઉત્પાદક રાષ્ટ્રોના સંગઠન ઓપેકનું મુખ્ય મથક કયાં છે?

 

15 / 25

‘જનમટીપ’ ક્યા રચયિતાની કૃતિ છે?

 

16 / 25

કવિ ‘કાન્ત’ નું મૂળ નામ જણાવો.

 

17 / 25

કેવડા મસ્જિદ ગુજરાતના ક્યા સ્થળે આવેલી છે?

 

18 / 25

રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા આપે છે?

 

19 / 25

આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન કોણ?

 

20 / 25

ભારત-પાક.ના ભાગલા બાદ પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલાઓ માટે ગુજરાતમાં ક્યું નગર વસાવાયું?

 

21 / 25

ઉદવાડા ક્યા ધર્મનું તીર્થસ્થળ છે?

 

22 / 25

કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે?

 

23 / 25

ગુજરાતમાં કેટલા જિલ્લા છે?

 

24 / 25

CDનું પૂરું નામ જણાવો.

 

25 / 25

આ પૈકીનું ક્યું શહેર ચંદ્રકાંત બક્ષીનું જન્મસ્થળ છે?

 

Your score is

The average score is 58%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on whatsapp
WhatsApp
Share on telegram
Telegram
Share on email
Email
અમારી સાથે જોડાઓ
Share on:

Leave a Comment

You cannot copy content of this page

આજે જ જોડાવો અમારી સાથે...

તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે