DAILY GK QUIZ : 24 – જનરલ નોલેજ ક્વિઝ

DAILY GK QUIZ –  જનરલ નોલેજ ક્વિઝ

  • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  DAILY GK QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • DAILY GK QUIZ 

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • DAILY GK QUIZ CORNER

0%
1 votes, 1 avg
83

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 24

FOR ALL COMPETITVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

નીચે પૈકીના વિકલ્પો પૈકી GPRSનું સાચું નામ જણાવો.

 

2 / 25

પ્રથમ જોડના તર્કનો આધાર લઇ બીજી જોડ પૂર્ણ કરો.

ROAD : URDG : : SWAN : ?

 

3 / 25

ખનીજોના વર્ગીકરણની દૃષ્ટિએ નીચે પૈકીની કઈ અધાતુમય અથવા અધાત્વિક ખનીજ છે?

 

4 / 25

સમુદ્રતળના કેટલા ટકા વિસ્તારમાં ગહન સમુદ્રી મેદાન (Deep Sea Plains) આવેલા છે?

5 / 25

મોસમી આબોહવા ધરાવતા પ્રદેશો માં ઓક્સિજન વાયુ સ્વતંત્ર રીતે કે પાણીના સંયોજનરૂપે લોહતત્વવાળા ખડકો પર કાટ બનાવે છે આ પ્રક્રિયાને શુ કહેવાય?

 

6 / 25

પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપીન્સ દ્વીપ સમૂહ નજીક મારિયાના ટ્રેન્ચ નામની સમુદ્રી ખાઈની સૌથી વધુ કડાઈ જવો.

7 / 25

. ઢગ વાદળ (Cumulus Clouds) પૃથ્વીસપાટીથી કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે?

 

8 / 25

સાબરકાંઠા સ્થિત ‘સાબર ડેરી’ના સ્થાપક કોણ હતાં?

 

9 / 25

નીચે પૈકીનું ક્યું સરોવર લગૂન સરોવરનું દૃષ્ટાંત છે?

10 / 25

માનવીને આપી શકાય તેવી સેવાઓને કેવી પ્રવૃત્તિ..........કહેવાય છે?

 

11 / 25

ચક્રવાતને U.S.માં ... તરીકે ઓળખવામાં આવે છે.

12 / 25

ભૂમિખંડોના કિનારા પાસેના સમુદ્રો અને મહાસાગરોના આશરે ૨૦૦ મીટર સુધીની ઊંડાઈના મેદાની ભાગને શું કહેવાય?

 

13 / 25

મણકાપાટી (Abacus)ની શોધ આશરે .........વર્ષ પહેલા થઈ અને તેનો ઉપયોગ સાદી ગણતરી માટે થતો હતો.

 

14 / 25

કાચો માલ ઊંચી મૂલ્યવાન ચીજ-વસ્તુઓમાં રૂપાંતરિત થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિને......... કહે છે.

 

15 / 25

ઊચ્ચ અક્ષાંક્ષોમાં આવેલા પ્રદેશો અને ઊંચી પર્વતશ્રેણીઓમાં હિમવૃષ્ટિના પરિણામે જમા થયેલું હિમ ધીરે ધીરે ઢોળાવો તરફ સરકે છે. આવા હિમના સરતા જથ્થાને......કહે છે.

 

16 / 25

મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન આશરે કેટલું રહે છે?

17 / 25

સૂર્યના કિરણો સમુદ્રમાં આશરે કેટલા મીટરથી વધુ ઊંડાઈએ પ્રવેશી શકતા નથી.

18 / 25

જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં કઈ વાવ
જોવાલાયક છે?

 

19 / 25

ગલ્ફસ્ટ્રીમ નામનો ગરમ પ્રવાહ ક્યા મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરે છે?

 

20 / 25

એક અંદાજ પ્રમાણે વર્ષ દરમિયાન પૃથ્વીસપાટી પર પડતી વૃષ્ટિના .... ટકા જેટલી વૃષ્ટિ ભૂમિખંડો પર અને ...... ટકા જેટલી વૃષ્ટિ મહાસાગરો પર પડે છે.

 

21 / 25

સિક્કા થર્મલ પાવર સ્ટેશન ગુજરાતના ક્યા જિલ્લામાં છે?

 

22 / 25

શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે?

23 / 25

પ્રાચીન સમયમાં ........ અને ......થઈને પસાર થતા માર્ગને સિલ્ક રૂટ તરીકે ઓળખવામાં આવતો.

 

24 / 25

વરસાદનું પાણી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી મંદ કાર્બોનિક એસિડ બને છે. ખનીજો પર રાસાયણિક ક્રિયા કરી કાર્બોનેટ્સનું રૂપાંતર કરે છે. આ ક્રિયાને ............. કહેવાય છે.

 

25 / 25

ગિનીના સ્થાનિક લોકોને ગરમી અને ભેજવાળા પવનોથી રાહત આપનારા સુખદ અને સ્વાસ્થ્યપ્રદ હરમેટન પવન …......... તરીકે પણ ઓળખાય છે.

 

Your score is

The average score is 23%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.