ONLINE TEST DAILY GK : 25 – જનરલ નોલેજ ક્વિઝ April 24, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE 25 Table of Contents ONLINE TEST DAILY GK 25 – જનરલ નોલેજ ક્વિઝપરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.ONLINE TEST DAILY GK CORNERઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. ONLINE TEST DAILY GK 25 – જનરલ નોલેજ ક્વિઝONLINE TEST DAILY GK GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE TESTGK QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! ONLINE TEST DAILY GK CORNER 0% 2 votes, 1.5 avg 36 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 25 FOR ALL COMPETITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 નીચે પૈકીના આ મહિલા એક 'સ્પ્રિંટર' (દોડવીર) છે? દીપિકા કુમારી હિમા દાસ પી. વી. સિંધુ દુતી ચંદ 2 / 25 ‘કવ્વાલી' નામની ગાન પદ્ધતિના વિકાસમાં .......... નો સિંહફાળો છે ખોરાસાની માળવાના સુલતાન બાજ બહાદુર શકી સુલતાના અમીર ખુસરો 3 / 25 ગાલપચોળિયું શેના લીધે થતી સમસ્યા છે? વાયરસ પોષક તત્વની ઉણપ ઝેરી તત્વ બેક્ટેરિયા 4 / 25 વર્લ્ડ કાઇન્ડનેસ ડે" કયા દિવસે ઉજવાય છે? નવેમ્બર ૧૩ નવેમ્બર ૧૪ નવેમ્બર ૧૫ નવેમ્બર ૧૨ 5 / 25 કાશ્મીરના કવિ બિલ્હણે ગુજરાતના રાજા કર્ણદેવ પહેલો - મયણલ્લાદેવીના પ્રણય પર ..... નાટિકાની રચના કરી હતી. કર્ણસુંદરી ગુણસુંદરી મયણલ્લાવિજય ત્રૈલોક્યમલ્લ 6 / 25 જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ ક્યા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે? મુસ્લિમ બૌદ્ધ હિંદુ જૈન 7 / 25 ગુજરાત સરકારની દૂધ સંજીવની યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે? રાજ્યના તમામ બાળકોનું પોષણ સ્તર વધારવું ધાત્રી માતાઓનું પોષણ સ્તર વધારવું આદિવાસી વિસ્તારના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવું ગ્રામ્ય વિસ્તારની ગર્ભવતી મહિલાઓ માં પોષણ સ્તર વધારવું 8 / 25 પાટણના સહસ્ત્રલિંગ સરોવર અગાઉ....... સરોવરના નામે ઓળખાતું. સ્વાતિ દુર્લભ મલાવ અણહિલ 9 / 25 સ્ટાર્ચને પાણીમાં ગરમ કરવામાં આવે તો કઈ પ્રક્રિયા થાય છે ? કૅરેમલાઇઝેશન જિલેટિનાઇઝેશન ગ્લુટંન ફોર્મશન એન્ઝાઇમેટિક બ્રાઉનિંગ 10 / 25 પાટણના રાજા કુમારપાળ સોલંકીએ વ્યાકરણ વિષયક........ ગ્રંથ ની રચના કરી હતી વ્યાકરણ સંહિતા ગણ દર્પણ પ્રમાણમીમાંસા તરંગવઈ 11 / 25 ICPSનું પૂર્ણ નામ જણાવો. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોગ્રેસ સ્કીમ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પોષણ સ્કીમ ઇન્ડિયન ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ 12 / 25 દૂધમાં રહેલા મુખ્ય પ્રોટીનનું નામ શું છે? ગ્વાયડિન કૅસિંન લ્યુકોસિન ઝઈન 13 / 25 સામાન્ય રીતે દૂધમાં...... ની ભેળસેળ જોવા મળતી નથી. ડિટર્જન્ટ પાણી સ્ટાર્ચ કુત્રિમ રંગ 14 / 25 ગુજરાતમાં માતા અને બાળકની સુરક્ષા માટેનું કાર્ડ.............. નામે ઓળખાય છે, મા કાર્ડ જનની કાર્ડ મમતા કાર્ડ કરુણા અભિયાન 15 / 25 મધમાં પાણીનું પ્રમાણ આશરે કેટલું હોય છે? ૧૦.૮ % ૫૦.૨% ૧૭.૮ % ૨૫.૪ % 16 / 25 ૨ ઓક્ટોબરે ગુજરાત વિધાનસભામાં ......... ના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધાસુમન અર્પિત કરાયા. જવાહરલાલ નહેરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ મહાત્મા ગાંધીજી સરદાર પટેલ 17 / 25 ગુજરાતના મુઝફ્ફરીદ વંશના સુલતાન બહાદુર શાહના મૃત્યુ બાદ વર્ષ ૧૫૩૭માં.......... ની તાજપોશી થઈ.? મિરાન મુહમ્મદ શાહ પ્રથમ મુઝફફર શાહ બીજો હિંદલ મિર્ઝા મહંમદ શાહ ત્રીજો 18 / 25 વિટામિન H ને વધુ સામાન્ય રીતે ............ તરીકે ઓળખવામાં આવે છે. ટીન આ પૈકીનું કોઇ નહી બાયોટિન પ્રોર્ટીન 19 / 25 સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ વર્ષ ....... માં થયો હતો. ૨૮ ઓક્ટોબર ૩૧ ઓક્ટોબર ૩૦ ઓક્ટોબર ૨૯ ઓક્ટોબર 20 / 25 બાળકના જન્મ બાદ સ્તનપાનની શરૂઆત ક્યારે થવી જોઇએ? જન્મના ૧ કલાકની અંદર જન્મના ૧ દિવસ બાદ જન્મના ૨૪ કલાકની અંદર કોલ્સ્ટ્રોમ વહી ગયા બાદ 21 / 25 નીચે પૈકીનું ક્યું સંદેશાવ્યવહારનું પરંપરાગત માધ્યમ નથી? લોક ગીત ભીંત લખાણ શેરી નાટક ભવાઈ 22 / 25 Dysphagia એટલે શું? ભૂખ ન લાગવી ઊંધ ન આવવી કશુંપણ ગળવામાં તકલીફ થવી ખૂબ તરસ લાગવી 23 / 25 .. "The Daughter from a Wishing Tree: Unusual Tales about Women in Mythology" પુસ્તક ના લેખક કોણ છે? સુધા ચંદ્રન વસુધા વેણુગોપાલ સુધા મૂર્તિ કીરણ બદી 24 / 25 રિક્ટર સ્કેલનો ઉપયોગ શા માટે થાય છે? જમીન માપણી ધ્વનિનો વેગ માપવા પ્રકાશની તીવ્રતા માપવા ભૂકં૫ની તીવ્રતા 25 / 25 ગુજરાતના પ્રાચીન ઇતિહાસ માટેનો આધારભૂત ગ્રંથ “પ્રબંધ ચિંતામણિ” કોણે રચ્યો હતો? જિનપદ્મ મેરુત્તુંગસૂરિ મહેન્દ્રપ્રભસૂરિ હેમચંદ્રાચાર્ય Your score is The average score is 54% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે અહે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">