DAILY GK QUIZ : 23 – જનરલ નોલેજ ક્વિઝ

DAILY GK QUIZ –  જનરલ નોલેજ ક્વિઝ

  • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  DAILY GK QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • DAILY GK QUIZ 

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • DAILY GK QUIZ CORNER

0%
5 votes, 3.8 avg
75

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 23

FOR ALL COMPETITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

ઓઝોન વાયુનું પડ પૃથ્વીસપાટીથી આશરે..... થી ..... કિ.મી.ની ઊંચાઈએ આવેલું છે.

 

2 / 25

નીચે પૈકીના ક્યા જ્વાળામુખીને ભૂમધ્ય સમુદ્ર " દીવાદાંડી" કહેવાય છે?

 

3 / 25

........ અને ...... વાયુ જીવસૃષ્ટિ જીવંત રાખે છે.

4 / 25

સમુદ્રસપાટીથી આશરે ............ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા, ઊંચા-નીચા ઢોળાવો અને સાંકડા શિખરક્ષેત્રો ધરાવતા ભૂમિસ્વરૂપને પર્વત કહે છે.

5 / 25

ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને શું કહેવામાં આવે છે?

 

6 / 25

પૃથ્વી ની સપાટી થી આશરે ....... કિમી ની ઊંચાઈ સુધીના વાતાવરણમાં 99% જેટલી હવા સમાયેલી છે.

7 / 25

) પૃથ્વીસપાટીથી જેમ જેમ ઊંચે જઇએ તેમ તેમ તાપમાન ઘટે છે. એક કિ.મી.ની ઊંચાઈએ જતાં ......સે. તાપમાન ઘટે છે.

 

8 / 25

પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ આશરે કેટલું છે?

 

9 / 25

પેસિફિક કિનારાના પટ્ટાને કેટલાક વિદ્વાનો પેસિફિક રીંગ ઓફ ફાયર' તરીકે ઓળખે છે. કારણકે

 

10 / 25

વરાળ પાણી કરતા કેટલી વધુ જગ્યા રોકે છે?

 

11 / 25

...... પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એવા બે સરખા ભાગ પાડે છે.

 

12 / 25

વાતાવરણમાં N2 અને O2 વાયુનું સંયુક્ત પ્રમાણ કેટલું છે?

 

13 / 25

સમુદ્રસપાટીથી આશરે ૧૮૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને મેજ જેવા સપાટ શિખર વાળા અને સીધા ઢોળાવ વાળા ભૂમિસ્વરૂપ ને શુ કહે છે?

 

14 / 25

“ગાંધી વિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તક નીચે પૈકીની કઈ સંસ્થા દ્વારા તૈયાર કરાયું છે?

 

15 / 25

તાનારીરી મહોત્સવ ગુજરાતમાં ક્યાં યોજાય છે?

16 / 25

નદી, હિમ નદી, પવન જેવા ગતિશીલ બળોના કારણે ઉદભવસ્થાનેથી ખડકબોજ અને કાંપ વગેરે સ્થળાંતરણ થઈ બીજી જ જગ્યાએ પથરાઇને જે જમીનનું નિર્માણ થાય તેને કેવી જમીન કહેવાય?

17 / 25

પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળ પૈકીનો આશરે કેટલો વિસ્તાર સમુદ્રો અને મહાસાગરો રોકે છે?

18 / 25

નીચે પૈકીના ક્યા શબ્દનો અર્થ આદિખંડ’ થાય છે?

19 / 25

પેસિફીક, અટલેન્ટીક, હિંદ અને આર્કટિક્ - આ ચાર મહાસાગરો પૃથ્વીની સમગ્ર જળરાશિનો કેટલો વિસ્તાર ધરાવે છે?

 

20 / 25

નદી પર્વતીય ક્ષેત્રોમાંથી મેદાની વિસ્તારમાં પ્રવેશે ત્યારે તેની ખીણ નજીક કાંકરા,ખડકટુકડા, રેતીના નિક્ષેપણ દ્વારા તળેટીનું મેદાન બનાવે છે તેવા મેદાનને શુ કહેવામાં આવે છે.

 

21 / 25

૧૯૨૦માં ક્યા ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડ વિસ્તાર થઈ રહ્યો છે ?

 

22 / 25

પૃથ્વી સપાર્ટીના....ટકા ભાગ પર પર્વતો આવેલા છે.

 

23 / 25

નીચે પૈકીમાંથી ક્યો વિકલ્પ “ટરપર” શબ્દનો સમાનાર્થી છે?

 

24 / 25

પૃથ્વીસપાર્ટીથી ૨૦ કિ.મી. સુધીની ઊંચાઈ સુધીના વાતાવરણમાં .......વધુ પ્રમાણમાં હોય છે.

 

25 / 25

ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે?

 

Your score is

The average score is 39%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

2 thoughts on “DAILY GK QUIZ : 23 – જનરલ નોલેજ ક્વિઝ”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.