GK QUIZ : 22 INDIAN POPULATION ACCORDING TO YEAR 2011- જનરલ નોલેજ ક્વિઝ April 21, 2021 by FreeStudyGuajarat.in DAILY GK QUIZ – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY GK QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.DAILY GK QUIZ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! DAILY GK QUIZ CORNER DAILY GK QUIZ 0% 0 votes, 0 avg 97 GENERAL KNOWLEDGE QUIZ DAIKY GK QUIZ : 22 FOR ALL COMPETITIVE EXAM આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 26 ગુજરાતમાં ૨૦૧૧ની વસતિ ગણતરી ની દ્રષ્ટિએ લિંગ પ્રમાણ(૧૦૦૦ પુરુષોએ મહિલાઓની સંખ્યા) કેટલું છે ? ૯૪૫ ૯૪૭ ૯૪૦ ૯૧૮ 2 / 26 ભારતમાં દર દસ વરસે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?* ગૃહ મંત્રાલય .સ્ટેટિસ્ટિક્સ અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. માહિતી અને પ્રસારણ મંત્રાલય. માનવ સંસાધન મંત્રાલય 3 / 26 ભારતમાં સૌપ્રથમ વસતી ગણતરી(ઈ.સ ૧૯૭૨માં)નીચેનામાંથી કોણે કરાવી હતી. લોર્ડ મેયો .લોર્ડ કેનિંગ .લોર્ડ રિપેન સર જ્હોન લોરેન્સ 4 / 26 ભારતમાં સૌથી વધુ શહેરી વસતી ધરાવતું રાજ્ય કયું છે ? રાજસ્થાન ઉત્તરપ્રદેશ .મહારાષ્ટ્ર ગોવા 5 / 26 .ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિ એ કયા રાજ્યમાં સૌથી વધુ વસતી છે ? મહારાષ્ટ્ર બિહાર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ 6 / 26 ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિએ નીચેનામાંથી કયો જિલ્લો સૌથી વધુ વસતી ધરાવે છે ? કાનપુર(ઉત્તરપ્રદેશ) થાણે(મહારાષ્ટ્ર) અલિરાજપુર(મધ્યપ્રદેશ) ભાગલપુર(બિહાર) 7 / 26 નીચેનામાંથી સૌથી વધુ વિસ્તાર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ? દાદરા અને નગર હવેલી પોંડેચેરી દિલ્લી આંદમાન નિકોબાર 8 / 26 ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ? નવમો અગિયારમો સાતમો છઠ્ઠો 9 / 26 ભારતમાં સૌપ્રથમ નિયમિત વસતી ગણતરી લોર્ડ રિપન દ્વારા કયા વરસે હાથ ધરવામાં આવી હતી ? ઈ.સ. ૧૮૫૭ .ઈ.સ. ૧૮૭૨ ઈ.સ. ૧૮૮૧ ઈ.સ. ૧૮૭૫ 10 / 26 ભારતદેશમાં દુનિયાની કુલ વસતિના.............% થી વધુ લોકોની વસતિ રહેછે. ૧૪% ૧૫% ૨૨% ૧૬% 11 / 26 ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કયો જિલ્લો સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે ? દાહોદ છોટાઉદેપુર ડાંગ તાપી 12 / 26 .ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કેટલા ટકા સાક્ષરતા છે ? ૭૯.૩૧%✔️ ૭૫.૮૦% ૭૪.૦૪% ૭૮.૦૬% 13 / 26 ભારતમાં સૌથી વધુ વસતિગીચતા ધરાવતું રાજ્ય કયું છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર ઉત્તરપ્રદેશ 14 / 26 વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં પ્રથમ ક્રમે કયો દેશ આવે છે.? રશિયા ચીન ઓસ્ટ્રેલિયા કેનેડા 15 / 26 ભારતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કેટલા ટકા સાક્ષરતા છે ? ૭૪.૦૪% ૭૫% ૭૯% ૭૮.૦૬% 16 / 26 ભારતમાં સૌથી ઓછી વસતિ ધરાવતું રાજ્ય નીચેનામાંથી કયું છે ? સિક્કિમ ગોવા નાગાલેન્ડ મેઘાલય 17 / 26 ભારતમાં સૌથી ઓછું વસતિગીચતા ધરાવતું રાજ્ય કયું છે ? ગોવા બિહાર ઉત્તરપ્રદેશ અરુણાચલ પ્રદેશ 18 / 26 ભારતમાં વસતિની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ? નવમો છઠ્ઠો સાતમો અગિયારમો 19 / 26 આપણા દેશમાં છેલ્લે ૨૦૧૧માં વસ્તી ગણતરી કરવામાં આવી જે આઝાદી મળ્યા પછીની....................હતી. આઠમી વખતની સાતમી વખતની છઠ્ઠી વખતની પાંચમી વખતની 20 / 26 ભારતમાં સૌથી વધુ વસતી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય કયું છે? મેઘાલય ઉત્તરપ્રદેશ ગુજરાત .બિહાર. 21 / 26 ભારતમાં કેન્દ્ર સરકારના આદેશથી દર કેટલા વરસે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે ? .દર વરસે દર દસ વરસે .દર બાર વરસે દર પાંચ વરસે 22 / 26 મહિલા સુરક્ષા અંતર્ગત વિવિધ હિંસા થી બચવા કઇ હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવી? 102 181 112 108 23 / 26 ભારતમાં સૌથી ઓછી શહેરી વસતી ધરાવતું રાજ્ય કયું છે ? ત્રિપુરા હિમાચલ પ્રદેશ સિક્કમ ગોવા 24 / 26 વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં..................છે. .પાંચમાં ક્રમે છઠ્ઠા ક્રમે .સાતમાં ક્રમે બીજા ક્રમે 25 / 26 .ભારતનું સૌથી ઓછું વસતી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય કયું છે ?* મેઘાલય સિક્કિમ ગોવા નાગાલેન્ડ 26 / 26 ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિએ નીચેનામાંથી કયુ રાજ્ય સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવે છે ?* મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ .કેરળ બિહાર Your score is The average score is 45% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો Share on facebook Facebook Share on twitter Twitter Share on whatsapp WhatsApp Share on telegram Telegram Share on email Email અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે અહે કિલક કરો Share on:
Costebal exam