DAILY ONLINE TEST : GENERAL KNOWLEDGE QUIZ : 96 જનરલ નોલેજ ક્વિઝ July 10, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE 96 Table of Contents Toggle DAILY ONLINE TEST જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝDAILY ONLINE TESTઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. DAILY ONLINE TEST જનરલ નોલેજ ક્વિઝ DAILY ONLINE TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.DAILY ONLINE TEST શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝDAILY ONLINE TEST 0% 3 votes, 3.3 avg 55 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 96 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે ઉજવાય છે ? ૧૨ જુલાઈ ૨૫ જુલાઈ ૧૫ જુલાઈ ૧૮ જુલાઈ 2 / 25 ‘નમામિ ગંગે પરિયોજના' નીચેના કયા મંત્રાલય દ્વારા ક્રિયાન્વિત કરવામાં આવી છે ? પર્યાવરણ મંત્રાલય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રાલય ગૃહ મંત્રાલય કેન્દ્રિય જલ સંશાધન નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ મંત્રાલય 3 / 25 દાદા સાહેબ ફાળકે એવોર્ડ’’ કયા ક્ષેત્રના ઉત્તમ પ્રદાન માટે અપાય છે? લેખન સમાજસેવા પત્રકારત્વ ફિલ્મ 4 / 25 ભારત સરકારના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી ......... એટર્ની જનરલ ઓડિટર જનરલ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ 5 / 25 ‘એ પેસેજ ટુ ઈન્ડિયા’ પુસ્તક કોણે લખ્યું છે ? ચાર્લ્સ ડીકન્સ ગટે લેમ્બ ઈ.એમ.ફોસ્ટર 6 / 25 ‘‘રાણીની વાવ’’ નીચેના પૈકી કયા શહેરમાં આવેલી છે ? અડાલજ અમદાવાદ સિધ્ધપુર પાટણ 7 / 25 રાજવંત પેલેસ ક્યાં આવેલો છે ? માંડવી રાજપીપળા રાજકોટ વડોદરા 8 / 25 ફ્લેમિંગો પક્ષીને કયા ગુજરાતી નામે પણ ઓળખવામાં આવે છે? ઘુડખર સારસ સુરખાબ તેતર 9 / 25 આરસપહાણ પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે? બનાસકાંઠા ખેડા વલસાડ સાબરકાંઠા 10 / 25 અયોધ્યા મંદિર કઇ નદીના કિનારે આવેલું છે ? ગોદાવરી નર્મદા સરયુ ગંગા 11 / 25 નીચેનામાંથી ભારતના મહિલા નોબેલ પારિતોષિક વિજેતા કોણ ? મધર ટેરેસા વિજ્યા લક્ષ્મી પંડિત મૃણાલીની સારાભાઇ સરોજીની નાયડુ 12 / 25 ચિત્રવિચિત્રનો મેળો ક્યાં યોજાય છે ? શામળાજી ક્વાંટ ભરૂચ ગુણભાખરી 13 / 25 ‘‘મેકબેથ’’ કૃત્તિના સર્જક...... રોમારોલાં શેક્સપિયર ચાર્લ્સ ડીકન્સ વિલિયમ વર્ડઝવર્થે 14 / 25 કુંભમેળો દર કેટલા વર્ષે યોજાય છે ? ૮ ૧૨ ૫ ૩ 15 / 25 ઉક્તિ પૂર્ણ કરો : " પડી પટોળે ભાત, ફાટે પણ....નહિ. જાય ધોવાય ફીટે રંગજાય 16 / 25 બંધારણનો આર્ટિકલ : ૩૫૬ નીચેનામાંથી શેના સાથે જોડાયેલ છે ? રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંદાજપત્ર જમ્મુ અને કાશ્મીરના રાજ્ય બંધારણ રાષ્ટ્રપતિની ચૂંટણી 17 / 25 બારડોલી ક્યા ઉધોગ માટે વધુ જાણીતું છે ? કટલરી કાપડ કાગળ ખાંડ 18 / 25 ‘વિશ્વ પર્યાવરણ દિન’ નીચેનામાંથી કઇ તારીખે આવે છે ? ૧૨મી ડીસેમ્બર ૫મી જૂન ૧૮મી માર્ચ ૭મી સપ્ટેમ્બર 19 / 25 બારડોલી કયા ઉધોગ માટે વધુ જાણીતું છે ? કાપડ ખાંડ કાગળ કટલરી 20 / 25 કોઇ રાજ્યના ગવર્નરના મૃત્યુ કે અન્ય કારણોસર ખાલી પડેલ જગ્યાની જવાબદારીનું વહન કોણ કરશે, જ્યાં સુધી નવા ગવર્નરની નિયુક્તિ ન થાય ? રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી સ્પીકર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ 21 / 25 દૂધધારા ડેરી ક્યાં આવેલી છે ? અમદાવાદ ભરૂચ સૂરત વલસાડ 22 / 25 વનસ્પતિના છોડમાં/પર્ણમાં રહેલ લીલો રંગ શાને આભારી છે ? કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ઝાયલેન ક્લોરોફિલ 23 / 25 કસ્તુરબાની સમાધિ કયા સ્થળે આવેલી છે ? આગાખાન મહેલ શાંતિઘાટ સાબરમતી આશ્રમ કોચરબ આશ્રમ 24 / 25 કથકલી નૃત્ય કયા રાજ્યમાં વધુ પ્રચલિત છે તામિલનાડુ મિઝોરમ કેરળ આંધ્ર પ્રદેશ 25 / 25 કોઇપણ મંત્રી વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત કોઇ મુદ્દે પસાર થાય, તો? પૂરેપૂરા મંત્રીમંડળને રાજીનામું આપવું પડે રાજ્યપાલને રાજીનામું આપવું પડે તે મંત્રીએ રાજીનામું આપવું પડે વિધાનસભા બરખાસ્ત થાય Your score is The average score is 63% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">