GK DAILY QUIZ |FREEDOM FIGHTERS & THEIR QUOTES| મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝ 18-02-2022

FREEDOM FIGHTERS & THEIR QUOTES મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝ

  • GK DAILY QUIZ  ABOUT FREEDOM FIGHTERS & THEIR QUOTES મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝ
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • TOTAL : 18 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   

GK DAILY QUIZ |FREEDOM FIGHTERS & THEIR QUOTES| મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝ 18-02-2022

0%
7 votes, 3.9 avg
93

વ્યક્તિ વિશેષ : GK QUIZ

FREEDOM FIGHTERS & THEIR QUOTES

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી.

1 / 18

ભારત વર્ષના પ્રથમ ફિલ્ડ માર્શલની ગૌરવભરી કામગીરી કોણે કરી હતી ?

2 / 18

"માય લાઇફ ઇસ માય મૅસેજ" આ ઉક્તિ કોની છે?

3 / 18

જય જવાન જય કિસાન  નો નારો આમણે આપ્યો ?

4 / 18

ભારતની આઝાદી ના આંદોલનો દરમિયાન અંગ્રેજો ને ‘કવીટ ઈન્ડિયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

5 / 18

"આરામ હરામ હૈ " આ ઉક્તિ કોની છે?

6 / 18

“આપણાં દેશમાં આપનું રાજ્ય “ આ ઉક્તિ કોની છે ?

7 / 18

જય હિન્દ સૂત્ર કોણે આપ્યું ?

8 / 18

"તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા" આ ઉક્તિ કોની છે?

9 / 18

ભારત માં હરિયાળી ક્રાંતિ ના પાયામાં ---------------- નેતા હતા ?

10 / 18

હું કાગડા કુતરા ની મોતે મરીશ , પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમ માં પાછો પગ મુકીશ નહીં – આવું કોણે કહેલું ?

11 / 18

હિન્દ , હિન્દુ અને હિંદોસ્તા નો નારો કોણે આપેલો ?

12 / 18

લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ?

13 / 18

ગાંધીજી ના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

14 / 18

સરહદ ના ગાંધીજી તરીકે કોણ ઓળખાય છે ?

15 / 18

ગાંધીજી માટે મહાત્મા શબ્દ સૌ પ્રથમ કોણે વાપરેલો ?

16 / 18

ગુજરાતમાં નિર્વણાધીન ‘ ક્રાંતિ તીર્થ ‘ સાથે કોનું નામ જોડાયેલું છે ?

17 / 18

બકરી ની જેમ 100 વર્ષ જીવવા કરતાં એક પળ સિંહ ની જેમ જીવવું બહેતર છે આ વાક્ય કોનું છે ?

18 / 18

ગુજરાત ના સત્યાગ્રહી ઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે....

Your score is

The average score is 31%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.