GENERAL KNOWLEDGE DAILY GK QUIZ : 28-જનરલ નોલેજ ક્વિઝ-

GENERAL KNOWLEDGE DAILY GK QUIZ
GENERAL KNOWLEDGE 28

જનરલ નોલેજ ક્વિઝ GENERAL KNOWLEDGE DAILY GK – જનરલ નોલેજ ક્વિઝ

  • GENERAL KNOWLEDGE DAILY  GK Quiz GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE daily GK Quiz ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ GENERAL KNOWLEDGE DAILY GK QUIZ

0%
2 votes, 3 avg
39

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 28

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

શેત્રુંજી નદી પર શેત્રુંજી યોજના આકાર પામી છે. આ ક્યા જિલ્લાની વાત છે.

2 / 25

નીચે પૈકીના ક્યા વ્યક્તિ એક સંગીતકાર હતાં?

 

3 / 25

યાઓસાંગ (Yaosang)નો ઉત્સવ ભારતના ક્યા રાજ્યમાં મનાવાય છે?

 

4 / 25

કાર્ટૂનિસ્ટ તરીકે ‘ચકોર'ના ઉપનામથી કોણ જાણીતું હતું?

 

5 / 25

કોન્ડાપલ્લી ફોર્ટ ક્યા રાજ્યમાં છે?

 

6 / 25

રંગમંડળ’, ‘નટમંડળ’, ‘રૂપસંઘ’ અને ‘જવનિકા’ જેવી નાટ્ય સંસ્થાઓ ક્યા સ્થળે સ્થપાઈ હતી?

7 / 25

ગુજરાતના ૫૦ ટકા કરતા વધુ વિસ્તારમાં......... ની જમીન આવેલી છે.

 

8 / 25

રાજા રામ મોહન રોયે બ્રહ્મો સમાજની સ્થાપના વર્ષ માં કરી હતી.

 

9 / 25

હરણાવ નદીના કિનારે .......... શહેર વસ્યું છે.

 

10 / 25

ગુજરાત “ગધના પિતા”ના બિરૂદથી કોને નવાજવામાં આવ્યા હતાં?

 

11 / 25

સૂરતમાં ક્યા વર્ષમાં મીઠાનો વિદ્રોહ થયો હતો?

12 / 25

બંધારણના ક્યા અનુચ્છેદમાં પુરુષ અને સ્ત્રી બંને માટે ‘સમાન વેતન, સમાન કાર્ય’નો ઉલ્લેખ છે?

13 / 25

બ્રિટિશ કાળમાં ખાલસા નીતિ લાવનાર ગોરો હાકેમ કોણ હતો?

 

14 / 25

ક્યા સ્થળે યોજાયેલા કોંગ્રેસના અધિવેશનના પ્રમુખપદે સુભાષચંદ્ર બોઝ હતા?

 

15 / 25

વલસાડ શહેર કઇ નદીના કિનારે વસેલું છે?

 

16 / 25

નળ સરોવરનું ક્ષેત્રફળ જણાવો.

 

17 / 25

બાર્ટન મ્યુઝિયમ ક્યા શહેરમાં આવેલું છે?

 

18 / 25

અલી અકબર ખાન નીચે પૈકીના ક્યા સંગીત વાધના વાદક હતા?

 

19 / 25

ઇ.સ. ૧૭૪૮માં મુઘલ સામ્રાજ્ય અને દુર્રાની સામ્રાજ્ય વચ્ચે શું યુદ્ધ ખેલાયું હતું?

 

20 / 25

પાપનાશમ્ જળવિદ્યુત પરિયોજના કઈ નદી પણ તૈયાર થઈ છે? 5.

 

21 / 25

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. શ્રી એ.પી.જે. અબ્દુલ કલામના જન્મદિન ૧૫ ઓક્ટોબરને .......
..તરીકે ઉજવવામાં આવે છે.

 

22 / 25

ક્યા મુઘલ બાદશાહનું તખલ્લુસ ‘સદા રંગીલા’ હતું?

23 / 25

અમદાવાદમાં “ગુજરાત કલાસંઘ”ની સ્થાપના કોણે કરી હતી?

24 / 25

વિવિધ મુદ્દે કેન્દ્ર-રાજ્યના સંબંધો અંગે વિચારણા ફરવા તથા ભારતીય બંધારણની મર્યાદામાં રહીને ફેરફાર સૂચવવા માટે ૧૯૮૩માં ક્યા પંચની રચના થઈ હતી?

 

25 / 25

ભારતમાં ખાનગી ક્ષેત્રનું સૌપ્રથમ પોર્ટ .......... છે.

 

Your score is

The average score is 52%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.