General Knowledge Gujarati 2021: GENERAL KNOWLEDGE QUIZ : 41 જનરલ નોલેજ ક્વિઝ

General Knowledge Gujarati 2021
GENERAL KNOWLEDGE-41

General Knowledge Gujarati 2021- જનરલ નોલેજ ક્વિઝ 

 • General Knowledge Gujarati 2021 GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી General Knowledge Gujarati 2021  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

 • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
 • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

 • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
 • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
 • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
 • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
 • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
 • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
 • આભાર!  
 • જનરલ નોલેજ ક્વિઝ General Knowledge Gujarati 2021 TEST

0%
4 votes, 4 avg
121

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 41

FOR ALL COMPETITVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

42મો બંધારણીય સુધારો કઇ તારીખથી અમલમાં આવ્યો હતો?

 

2 / 25

દરેક રાજ્યમાં અનુક્રમે ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતોની રચના કરવાની જોગવાઇ,બંધારણના ક્યા આર્ટિકલમાં કરાઈ છે?

 

3 / 25

વિજયનગર સામ્રાજ્ય કઇ નદીના કિનારે સ્થપાયું હતું?

 

4 / 25

નીચે પૈકીનું ક્યું નાટક ‘પ્રાયોગિક રંગભૂમિ’ પ્રકારનું નાટક છે?

 

5 / 25

નીચેનામાંથી વિટામિન A સૌથી વધારે શેમાં મળે છે?

 

6 / 25

રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઇ ભારતના બંધારણના ક્યા આર્ટિકલમાં કરાઈ છે?

7 / 25

નીચે પૈકીની કઈ વસ્તુ બેક્ટેરિયા દ્વારા ઝડપથી વિઘટન/decomposed થતી નથી?

 

8 / 25

નીચે પૈકી સંત સમર્થ રામદાસનું શિષ્ય કોણ હતું?

 

9 / 25

જાહેર સેવા આયોગોના કાર્યોની વિગતો ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે?

 

10 / 25

LED, CRT, LCD શબ્દો કમ્પ્યૂટરના ક્યા ભાગ સાથે સંકળાયેલા છે?

 

11 / 25

૨૦૧૬ની ઓલમ્પિક રમતોનો યજમાન દેશ......... હતો.

 

12 / 25

ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરે છે?

13 / 25

નિયંત્રક-મહાલેખાપરીક્ષકની નિમણૂક કોણ કરે છે?

 

14 / 25

બાયનરી સિસ્ટમમાં એક કિલોબાઇટનું કેટલું મૂલ્ય છે?

 

15 / 25

ભારતીય બંધારણના ક્યા આર્ટિકલમાં “ચૂંટણી વિષયક બાબતોમાં ન્યાયાલયોની દરમિયાનગીરી પર પ્રતિબંધ”ની જોગવાઈ છે?

 

16 / 25

ચૂંટાયેલ  સદસ્યોને શપથ કોણ લેવડાવે છે?

 

17 / 25

અંકિતા રૈનાનો સંબંધ કઇ રમત સાથે છે?

 

18 / 25

કંપનીના ડિબેન્ચર ધારકો (Debenture Holders) એ કંપનીના ....... છે.

 

19 / 25

ખાધપૂરક અર્થતંત્ર કે અંદાજપત્ર (Deficit Financing)ના કિસ્સામાં સરકાર કોની પાસેથી ધિરાણ મેળવે છે?

 

20 / 25

વૃક્ષની ઉમર જાણવા શેનો ઉપયોગ કરાય છે?

 

21 / 25

રંગાસ્વામી કપ કઇ રમત સાથે સંકળાયેલ છે?

 

22 / 25

“તારીખે ફિરોઝશાહી”ના લેખક કોણ?

 

23 / 25

શિવાજી મહારાજે પોતાના રાજ્યની રાજધાની ક્યાં સ્થાપી હતી?

 

24 / 25

ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ રાખવાની જોગવાઇ” ભારતના બંધારણના ક્યા ભાગમાં દર્શાવેલી છે?

 

25 / 25

106 x 106 - 94 x 94 = ..........

 

Your score is

The average score is 23%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.