GENERAL SCIENCE MCQS ONLINE TEST |સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો 157 | QUIZ ABOUT GENERAL SCIENCE

GENERAL SCIENCE MCQS ONLINE TEST
GENERAL SCIENCE MCQS ONLINE TEST |સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો | QUIZ ABOUT GENERAL SCIENCE

GENERAL SCIENCE MCQS ONLINE TEST |સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો | QUIZ ABOUT GENERAL SCIENCE

 • GENERAL SCIENCE MCQS ONLINE TEST સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો  : GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી QUIZ ABOUT GENERAL SCIENCE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

 • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
 • સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો | QUIZ ABOUT GENERAL SCIENCE GK TEST ONLINE GUJARATI શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

 • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
 • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
 • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
 • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
 • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
 • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
 • આભાર!  
 • QUIZ ABOUT GENERAL SCIENCE 

  GENERAL SCIENCE MCQS ONLINE TEST |સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો 

0%
109

POLICE CONSTABLE EXAM QUIZ : PART :1 (GUJARAT)

FOR POLICE CONSTABLE EXAM RELATED QUIZ

આપની ટૂંકી માહિતી ભરી ક્વિઝ શરૂ કરો.

1 / 157

ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર કોણ હતા?

2 / 157

મધમાં પાણીનું પ્રમાણ આશરે કેટલું હોય છે?

 

3 / 157

શેતુરના રેશમના કીડાના ઉછેરને શું કહેવામાં આવે છે?

 

4 / 157

ત્રિભૂવનદાસ ગજ્જર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ છે?

 

5 / 157

ભારતનો પ્રથમ પરમાણુ વિસ્ફોટ પોખરણ આવ્યો, તે કયા રાજ્યમાં આવેલું છે ?

 

6 / 157

ક્યા પ્રકાર નાં ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે?

7 / 157

ક્યા બ્લડગ્રુપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે?

8 / 157

મશરૂમ એક પ્રકારની....... છે

 

9 / 157

એઈડ્ઝના કારણે દર્દીને નીચેનામાંથી શું થાય ?

 

10 / 157

સ્કર્વી રોગ કયા વિટામીનની ઉણપને કારણે થાય છે ?

 

11 / 157

પૃથ્વી પર નો સૌથી સખત પદાર્થ ક્યો છે?

12 / 157

સિસ્મોગ્રાફ શેના માટેનું સાધન છે ?

13 / 157

નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ?

14 / 157

પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલી આગ માટે અગ્નિશામક તરીકે શાનો ઉપયોગ થાય છે?

 

15 / 157

પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?

16 / 157

મીઠાનું રાસાયણિક સૂત્ર નીચેનામાંથી કયું છે ?

17 / 157

‘ઇરમા’ - IRMAનું મુખ્ય મથક ક્યા આવેલું છે?

 

18 / 157

નીચેનામાંથી વિટામિન A સૌથી વધારે શેમાં મળે છે?

 

19 / 157

રીક્ટર માપક્રમ શું દર્શાવે છે?

20 / 157

કઈ ધાતુ સામાનાય અવસ્થા મા પ્રવાહી સ્વરૂપે હોય છે?

21 / 157

ઉત્ક્રાંતિવાદનો સિધ્ધાંત ક્યા વૈજ્ઞાનિકે આપ્યો હતો.

 

22 / 157

કયા વૈજ્ઞાનિકની યાદમા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે?

 

23 / 157

હેલીના ધૂમકેતુનો સૂર્યની આસપાસ ભ્રમણનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય ?

 

24 / 157

બાળકના જન્મ બાદ સ્તનપાનની શરૂઆત ક્યારે થવી જોઇએ?

 

25 / 157

નીચેનામાંથી ક્યા રંગો પ્રાથમિક રંગો છે?

26 / 157

ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે?

27 / 157

કહો જોઇએ અવાજ ક્યાં ન પ્રસરે ?

 

28 / 157

કઇ ધાતું પ્રવાહી સ્વરૂપે હોય છે?

 

29 / 157

કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?

30 / 157

વર્ષ-૨૦૨૦ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ શુ

 

31 / 157

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

 

32 / 157

દિવસ હોય કે રાત, કુલ કેટલા ચોઘડિયા હોય છે ?

33 / 157

નીચેનામાંથી કયો છોડ ઊંચા લોહીના દબાણના રોગની ઔષધિ બનાવવા માટે વપરાય છે ?

 

34 / 157

શીતળાના રોગ સામેની પ્રતિકાર રસી શોધનાર કોણ હતું ?

 

35 / 157

સામાન્ય રીતે દૂધમાં...... ની ભેળસેળ જોવા મળતી નથી.

 

36 / 157

વનસ્પતિના છોડમાં રહેલ લીલો રંગ શાને આભારી હોય છે ?

37 / 157

વિટામિન H ને વધુ સામાન્ય રીતે ............ તરીકે ઓળખવામાં આવે છે.

 

38 / 157

સૌર પરિવાર નો સૌથી મોટો ગ્રહ ક્યો છે?

39 / 157

સ્વાઈનફ્લુ ક્યા વાયરસથી ફેલાય છે?

40 / 157

સ્વાઈન ફ્લુ નીચેનામાંથી કયા વાયરસને કારણે થાય છે ?

 

41 / 157

ISROનું હેડ ક્વાર્ટર કચા શહેરમાં છે?

 

42 / 157

સૌરમંડળ નો સૌથી તેજસ્વી ગ્રહ ક્યો છે?

43 / 157

ગાઈગર મુલર કાઉન્ટર સાધન શું માપવા માટેનું છે?

 

44 / 157

દર વર્ષે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

 

45 / 157

સાબુના ફીણમાં દેખાતા અનેકવિધ રંગો શેના કારણે હોય છે ?

 

46 / 157

નોબલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો?

47 / 157

ક્યા દેશના વિજ્ઞાનીઓએ વૈકાલ સરોવરમાં વિશ્વના સૌથી મોટા અંડર વોટર સ્પેસ ટેલિસ્કોપને લોન્ચ કર્યો?

 

48 / 157

વિટામિન............શરીરને બ્લડ કલોટમાં મદદરૂપ થાય છે.

 

49 / 157

હેવી વોટરનું બીજું નામ શું છે ?

50 / 157

ગોબરગેસ માં મુખ્યત્વે ક્યો ગેસ હોય છે?

51 / 157

થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે?

52 / 157

કોઈ એક પદાર્થનુ ચંદ્ર પર વજન પૃથ્વી પર વજનના કેટલામાં ભાગનું હોય?

 

53 / 157

ગ્રીનહાઉસ કોનાથી સંબંધિત છે?

54 / 157

પથરીની સમસ્યાના નિવારણ માટેનું નીચે પૈકીનું કયું ઔષધ ઉત્તમ ગણાય?

 

55 / 157

સુર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ ક્યો છે?

56 / 157

લોહી નાં દબાણ માપવાનાં સાધન ને શું કહે છે?

57 / 157

ગાજરમાંથી ક્યું વિટામીન મળે છે?

 

58 / 157

વૃક્ષની ઉમર જાણવા શેનો ઉપયોગ કરાય છે?

 

59 / 157

ચન્દ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યકિત નીચેનામાંથી કોણ ?

 

60 / 157

CNGનું આખું નામ જણાવો.

 

61 / 157

નીચેનામાંથી કોનો ઘર્ષણ ઓછું કરવા માટે ઉપયોગ થતો નથી ?

 

62 / 157

આગ ઓલવવા કયા વાયુની જરૂર છે .

63 / 157

લીલા રંગના ટ્રાન્સપરન્ટ કાગળમાંથી લાલ રંગની રાસબરી જોઇએ તો કેવા રંગની દેખાય ?

 

64 / 157

આગ બુઝાવવા ક્યો ગેસ વપરાય છે?

65 / 157

લીફટની શોધ કોણે કરી છે ?

66 / 157

એન્ટીબાયોટીકસ કોને નષ્ટ કરે છે ?

67 / 157

“INS Vela” એ શું છે?

 

68 / 157

ડાયનેમાઈટના શોધક.......

 

69 / 157

પાતળી નળીમાં આપમેળે પાણી ઊંચે ચડવાની ક્રિયા ?

 

70 / 157

ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? '

71 / 157

આયોડીનની ખામીને કારણે કયો રોગ થાય ?

 

72 / 157

(હાઈડ્રોજન) અણુમાં કેટલા ઈલેક્ટ્રોનની હાજરી હોય

 

73 / 157

નોટીકલ માઈલ’’ તે કિલોમીટરથી.........છે

74 / 157

પરમાણુંમાંના કયા કણો ધન વીજભાર ધરાવે છે ?

 

75 / 157

પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ?

76 / 157

ક્ષ-કિરણોના શોધક.....

 

77 / 157

વિશ્વ પૃથ્વી દિવસ કયારે મનાવવામાં આવે છે ?

 

78 / 157

લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે?

79 / 157

ખનીજોના વર્ગીકરણની દૃષ્ટિએ નીચે પૈકીની કઈ અધાતુમય અથવા અધાત્વિક ખનીજ છે?

 

80 / 157

નીચે પૈકીનું આ સસ્તન પ્રાણી નથી.

 

81 / 157

ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું માપ આપે છે?

 

82 / 157

ચન્દ્ર ઉપરથી જો આકાશ જોવામાં આવે તો કેવું લાગશે?

 

83 / 157

શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે?

84 / 157

પાણીની રાસાયણિક ફોર્મ્યુલા કઇ છે?

 

85 / 157

પ્રોટીનની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે

 

86 / 157

પ્રકાશવર્ષ એ શેનો એકમ છે ?

 

87 / 157

‘એઇડ્ઝ’ રોગ શેનાથી ફેલાય છે ?

 

88 / 157

નીચેનામાંથી કયા વિટામીન પાણીમાં ઓગળી શકે તેવા છે ?

 

89 / 157

સ્ટાર્ચને પાણીમાં ગરમ કરવામાં આવે તો કઈ પ્રક્રિયા થાય છે ?

 

90 / 157

પાયોરિયા રોગ શરીરના કયા અંગ સાથે સંકળાયેલો રોગ છે?

 

91 / 157

કોસ્ટિક સોડાનું રાસાયણિક નામ શું ?

92 / 157

ખોરાકમાં વપરાતા ‘મગ’માંથી આપણને શું વધારે મળે ?

 

93 / 157

પોલિયો રોગ શેનાથી થાય છે?

 

94 / 157

.............પૃથ્વી પરનો સૌથી મોટો જીવ છે?

95 / 157

સવારનો સૂર્યનો કૂમળો તડકો લેવાથી કયું વિટામીન મળે?

 

96 / 157

દેશની સૌપ્રથમ પ્લાઝ્મા બેન્કની સ્થાપના કયા શહેરની કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં થઈ?

 

97 / 157

ઇસરોએ..... સાથે જોઇન્ટ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ મિશન માટે NISAR તરીકે ઓળખાતું રડાર વિકસાવ્યું છે.

 

98 / 157

107 મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ કયાં શહેરમાં યોજાઈ હતી.

 

99 / 157

થર્મોમીટર : તાપમાન, બેરોમિટર : ..........

 

100 / 157

ફળોને પકવવા ક્યા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે?

 

101 / 157

નીચે પૈકીના કયા પાલતું પ્રાણીના દૂધમાંથી આંખોની દ્રષ્ટિ શકિત વધે છે?

 

102 / 157

લેસર ( LASER ) નું પુરૂ નામ શું છે ?

103 / 157

એકસ - રેની શોધ કોણે કરી હતી ?

104 / 157

ISRO સંસ્થાના સ્થાપક કોણ છે?

 

105 / 157

ગોઈટર શરીરના કયા અંગમાં સાથે સંકળાયેલો રોગ છે?

 

106 / 157

પાણીની ધનતા સૌથી વધુ હોય છે?

107 / 157

ડિટર્જન્ટ પાવડરમાં ક્યા કેમિક્લનો ઉપયોગ કરવામાં આવે છે.

 

108 / 157

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અલગ અલગ જગ્યાએથી મળી આવેલા બેક્ટેરિયાની નવી પ્રજાતિનું નામ ક્યા જાણીતા ભારતીય વિજ્ઞાનીના નામ પરથી રખાયું?

 

109 / 157

‘કોરોનરી ડીસીઝ’ નીચેનામાંથી શરીરના ક્યા અંગ સાથે સંબંધિત છે ?

 

110 / 157

કયા રંગના દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ મહત્તમ છે?

 

111 / 157

પેન્સિલ માં શું વપરાય છે?

112 / 157

રેફ્રીજરેટરમાં ઠંડક ઉત્પન્ન કરનાર પદાર્થ નીચેનામાંથી કર્યો?

 

113 / 157

પક્ષીઓના અભ્યાસને લગતા વિજ્ઞાનને અંગ્રેજીમાં કહેવામાં આવે છે?

 

114 / 157

ગાલપચોળિયું શેના લીધે થતી સમસ્યા છે?

 

115 / 157

સુકો બરફ કોને કહે છે ?

116 / 157

હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ?

117 / 157

દમના રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે ?

 

118 / 157

ખેતરો માં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે?

119 / 157

ડાયનેમો નીચેના પૈકી શું કાર્ય કરે છે ?

 

120 / 157

ક્યો પદાર્થ કાર્બન થી બનેલો નથી?

121 / 157

એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ?

122 / 157

પરમાણુ ક્રમાંક : 1 હોય, તેવું તત્વ નીચેનામાંથી કયું ?

 

123 / 157

પ્રકાશનો વેગ શેમાં સૌથી વધુ હોય છે

 

124 / 157

દૂધમાં રહેલા મુખ્ય પ્રોટીનનું નામ શું છે?

125 / 157

કહો જોઇએ ધ્વનિના મોજાં નીચેનામાંથી શેમાં પસાર થાય?

 

126 / 157

આમળામાંથી કયું વિટામીન પ્રાપ્ત થાય છે?

 

127 / 157

ગુજરાત ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળ્યા બાદ સૌપ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે ...........નિયુક્તિ થઈ.

 

128 / 157

સોલર રૂફ ટોપ પ્લાન સ્થાપિત કરવામાં ગુજરાત કયા ક્રમે છે?

 

129 / 157

અંતરીક્ષમાં ‘AsterX’ યુદ્ધઅભ્યાસ યોજનારો પ્રથમ યુરોપીયન દેશ ક્યો?

 

130 / 157

મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચા કેટલા અઠવાડીયામાં બહાર આવે છે ?

131 / 157

પ્રોટીનનો બંધારણીય એકમ ક્યો?

132 / 157

વરસાદનું પાણી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી મંદ કાર્બોનિક એસિડ બને છે. ખનીજો પર રાસાયણિક ક્રિયા કરી કાર્બોનેટ્સનું રૂપાંતર કરે છે. આ ક્રિયાને ............. કહેવાય છે.

 

133 / 157

ટી.બી.નું પુરું નામ શું છે ?

 

134 / 157

નીચેનામાંથી કયો રોગ ચેપી નથી ?

 

135 / 157

યુરોપા કોનો ઉપગ્રહ છે ?

 

136 / 157

નીચેનામાંથી ક્યો પદાર્થ સૌથી કઠણ છે ?

 

137 / 157

સૌથી વધુ સખત ખનીજ કઈ છે?

138 / 157

નીચેનામાંથી કયા ગ્રહ ઉપર સૌથી વધુ તાપમાન રહેતું હશે ?

 

139 / 157

ડાયાબીટીસથી શરીરનું કયું અંગ પ્રભાવિત થશે

 

140 / 157

બાયો ગેસનું મુખ્ય ઘટક ક્યુ છે?

141 / 157

ક્યા રોગકારક વિષાણુઓના કારણે કમળો થાય છે?

142 / 157

‘‘ગોઇટર’’ નો રોગ કયા તત્વની ખામીને કારણે થાય છે ?

143 / 157

પાણીના અણુનું રાસાયણિક સુત્ર શું છે?

144 / 157

મહારાષ્ટ્રની કઇ નદીમાંથી સંશોધકોને એક અભ્યાસ દરમિયાન ડાયેટોમ્સ શેવાળની નવી પ્રજાતિ Epithemiaagharkaril મળી આવી?

 

145 / 157

મનુષ્યમાં ખોરાક ના પાચન ની પ્રક્રિયા ની શરૂઆત ક્યાંથી થાય છે?

146 / 157

ભારતે ક્યા નુક્લિયર મિસાઇલ ટ્રેકિંગ વેઝલને સેવામાં સામેલ કર્યું?

 

147 / 157

ઇસરોનો ઉપગ્રહ RISAT-2B ક્યા ક્ષેત્રોમાં ઉપયોગી

 

148 / 157

નીચેનામાંથી કયા વિટામીન પાણીમાં ઓગળી શકે તેવા છે?

149 / 157

વરાળ એન્જીનના શોધક કોણ હતા ?

 

150 / 157

વર્ષ-૨૦૧૯ના રાસાયણ વિજ્ઞાન માટે કોને નોબલ પ્રાઈઝ મળેલું નથી?

 

151 / 157

ચન્દ્ર ઉપરથી જો આકાશ જોવામાં આવે તો કેવું લાગશે ?

 

152 / 157

ઈલેકટ્રોન ક્યો વીજભાર ધરાવે છે ?

 

153 / 157

ટાઈટન કયા ગ્રહનો ઉપગ્રહ છે?

 

154 / 157

તમાકુમાં નીચેનામાંથી કયો પદાર્થ રહેલો હોય છે ?

 

155 / 157

આર્યભટ્ટ શું હતા ?

 

156 / 157

હાડકામાં તિરાડ પડી હોઈ તો કયા કિરણોના ઉપયોગથી જાણી શકાય ?

 

157 / 157

વિશ્વ ઓઝોન ડે ક્યા દિવસે ઉજવવામાં આવે છે?

 

Your score is

0%

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

1 thought on “GENERAL SCIENCE MCQS ONLINE TEST |સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્નો 157 | QUIZ ABOUT GENERAL SCIENCE”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.