GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZ | યુએનઓ અને તેની સંસ્થાઓ વિષે ક્વિઝ 2022 February 21, 2022February 21, 2022 by FreeStudyGuajarat.in GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZ | યુએનઓ અને તેની સંસ્થાઓ વિષે ક્વિઝ 2022 Table of Contents Toggle GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZ | યુએનઓ અને તેની સંસ્થાઓ વિષે ક્વિઝ 2022રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZ | યુએનઓ અને તેની સંસ્થાઓ વિષે ક્વિઝ 2022 GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZ યુએનઓ અને તેની સંસ્થાઓ વિષે ક્વિઝ 2022GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZ યુએનઓ અને તેની સંસ્થાઓ વિષે ક્વિઝ 2022 0% 4 votes, 4 avg 110 GENERAL KNOWLEDGE QUIZ UNO & Other Organization : TODAY'S GK QUIZ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. 1 / 15 યુ.એન. દિવસ તરીકે કયો દિવસ ઉજવાવમાં આવે છે ? 4 ઓક્ટોબર 24 ઓક્ટોબર 24 ફેબ્રુઆરી 24 એપ્રિલ 2 / 15 WHO નું વડુ મથક ક્યાં આવેલું છે ? લંડન ન્યુયોર્ક જીનીવા વોશિંગ્ટન 3 / 15 WTO ની શરૂઆત ક્યારે થઈ હતી ? 1 એપ્રિલ 1996 1 એપ્રિલ 1995 1 જાન્યુઆરી 1996 1 જાન્યુઆરી 1995 4 / 15 વિશ્વબેન્કની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? 1952 1947 1946 1945 5 / 15 સેવા સંસ્થા રેડક્રોસનું વડુ મથક કયું છે ? જીનીવા ન્યુયોર્ક હેંગ પેરિસ 6 / 15 આઇએમએફ (IMF) નું પૂરુનામ શું છે ? ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ ઇંડિયન મ્યુચલ ફંડ ઇન્ટર નેશનલ મ્યુચલ ફંડ ઇન્ટર નેશનલ મેડિકલ ફંડ 7 / 15 રાષ્ટ્રીય સંઘ UNO નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? ન્યૂયોર્ક જીનીવા લંડન વોશિંગ્ટન 8 / 15 વિશ્વ બેન્કનું વડુમથક ક્યાં છે ? હેંગ વોશિંગ્ટન DC ન્યૂયોર્ક જીનીવા 9 / 15 બ્રિક્સબેન્ક નું વડુમથક ક્યાં આવેલું છે ? બેંગકોંક દિલ્હી કાઠમંડુ શાંઘાઇ 10 / 15 WTO એ શું છે ? વ્યાપાર સંગઠન સંસ્થા માપતોલ નિર્ભય કરતી સંસ્થા અપીલ કોર્ટ સંસ્થા જાસૂસી સંસ્થા 11 / 15 નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE ની મુખ્ય ઓફિસ ક્યાં છે ? બેંગલુરુ દિલ્લી મુંબઈ અમદાવાદ 12 / 15 ભારતને પોલિયોમુક્ત દેશ ________ એ જાહેર કર્યો છે? ઈંટરપોલ વર્લ્ડ બેન્ક વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન યુનેસ્કો 13 / 15 વિશ્વ સંસ્થા અને મુખ્ય મથકના સંદર્ભમાં શું ખોટું છે ? યુનિસેફ - ન્યૂયોર્ક યુનેસ્કો - પેરિસ બધા સાચા છે . WHO - જીનીવા 14 / 15 સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિના કાયમી સભ્ય દેશ કેટલા છે ? ત્રણ દશ સાત પાંચ 15 / 15 સાર્ક (SAARC) કયા દેશોનું સંગઠન છે ? ઓસ્ટ્રેલિયા -ન્યુઝીલેંડ દક્ષિણ એશિયા દક્ષિણ અમેરિકા દક્ષિણ આફ્રિકા આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે.... Your score is The average score is 22% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">