GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZ | યુએનઓ અને તેની સંસ્થાઓ વિષે ક્વિઝ 2022 February 21, 2022February 21, 2022 by FreeStudyGuajarat.in GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZ | યુએનઓ અને તેની સંસ્થાઓ વિષે ક્વિઝ 2022 Table of Contents GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZ | યુએનઓ અને તેની સંસ્થાઓ વિષે ક્વિઝ 2022રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZ | યુએનઓ અને તેની સંસ્થાઓ વિષે ક્વિઝ 2022GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZ યુએનઓ અને તેની સંસ્થાઓ વિષે ક્વિઝ 2022GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! GK QUESTIONS ON UNITED NATIONS ORGANIZATIONS QUIZ યુએનઓ અને તેની સંસ્થાઓ વિષે ક્વિઝ 2022 0% 4 votes, 4 avg 110 GENERAL KNOWLEDGE QUIZ UNO & Other Organization : TODAY'S GK QUIZ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. 1 / 15 યુ.એન. દિવસ તરીકે કયો દિવસ ઉજવાવમાં આવે છે ? 24 એપ્રિલ 24 ફેબ્રુઆરી 24 ઓક્ટોબર 4 ઓક્ટોબર 2 / 15 સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિના કાયમી સભ્ય દેશ કેટલા છે ? સાત પાંચ ત્રણ દશ 3 / 15 ભારતને પોલિયોમુક્ત દેશ ________ એ જાહેર કર્યો છે? યુનેસ્કો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ઈંટરપોલ વર્લ્ડ બેન્ક 4 / 15 વિશ્વ સંસ્થા અને મુખ્ય મથકના સંદર્ભમાં શું ખોટું છે ? બધા સાચા છે . WHO - જીનીવા યુનેસ્કો - પેરિસ યુનિસેફ - ન્યૂયોર્ક 5 / 15 બ્રિક્સબેન્ક નું વડુમથક ક્યાં આવેલું છે ? શાંઘાઇ કાઠમંડુ બેંગકોંક દિલ્હી 6 / 15 રાષ્ટ્રીય સંઘ UNO નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? લંડન જીનીવા ન્યૂયોર્ક વોશિંગ્ટન 7 / 15 WTO એ શું છે ? જાસૂસી સંસ્થા અપીલ કોર્ટ સંસ્થા માપતોલ નિર્ભય કરતી સંસ્થા વ્યાપાર સંગઠન સંસ્થા 8 / 15 WHO નું વડુ મથક ક્યાં આવેલું છે ? ન્યુયોર્ક લંડન જીનીવા વોશિંગ્ટન 9 / 15 સેવા સંસ્થા રેડક્રોસનું વડુ મથક કયું છે ? ન્યુયોર્ક જીનીવા પેરિસ હેંગ 10 / 15 વિશ્વ બેન્કનું વડુમથક ક્યાં છે ? હેંગ વોશિંગ્ટન DC જીનીવા ન્યૂયોર્ક 11 / 15 વિશ્વબેન્કની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? 1952 1946 1945 1947 12 / 15 સાર્ક (SAARC) કયા દેશોનું સંગઠન છે ? દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા -ન્યુઝીલેંડ દક્ષિણ અમેરિકા દક્ષિણ એશિયા 13 / 15 નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE ની મુખ્ય ઓફિસ ક્યાં છે ? દિલ્લી મુંબઈ બેંગલુરુ અમદાવાદ 14 / 15 આઇએમએફ (IMF) નું પૂરુનામ શું છે ? ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ ઇન્ટર નેશનલ મ્યુચલ ફંડ ઇન્ટર નેશનલ મેડિકલ ફંડ ઇંડિયન મ્યુચલ ફંડ 15 / 15 WTO ની શરૂઆત ક્યારે થઈ હતી ? 1 એપ્રિલ 1996 1 જાન્યુઆરી 1996 1 એપ્રિલ 1995 1 જાન્યુઆરી 1995 આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે.... Your score is The average score is 22% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">