Gk Questions Related to Exams : GENERAL KNOWLEDGE QUIZ : 48 જનરલ નોલેજ ક્વિઝ

ONLINE QUIZ DAILY GK QUIZ
DAILY GK QUIZ FOR COMPETITIVE EXAM

GK Questions Related To Exams જનરલ નોલેજ ક્વિઝ 

  • Gk Questions Related to Exams GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gk Questions Related to Exams ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Gk Questions Related to Exams

0%
1 votes, 1 avg
55

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 48

FOR ALL COMPETITVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

ભારતના પ્રથમ ફોરેસ્ટ હીલિંગ સેન્ટરનું ઉદઘાટન ક્યાં થયું?

 

2 / 25

અમેરિકન થિંક ટેન્ક ફ્રીડમ હાઉસના રિપોર્ટ “ફ્રીડમ ઇન ધ વર્લ્ડ ૨૦૨૧’ અનુસાર સૌથી ઓછી સ્વતંત્રતા ધરાવનારા સ્થળ ક્યા છે?

 

3 / 25

૨૦૧૯નો ૫૧મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો?

 

4 / 25

ગુજરાતી ભાષા માટેનો વર્ષ ૨૦૨૦નો સાહિત્ય અકાદમી એવોર્ડ નીચેનામાંથી કોણ જીત્યું?

 

5 / 25

યુનાઇટેડ નેશન્સે કયા વર્ષથી દર વર્ષે ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવો શરૂ કર્યો?

 

6 / 25

UNના વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ ૨૦૨૧માં ક્યા દેશને પ્રથમ ક્રમ મળ્યો?

 

7 / 25

NCAER લેન્ડ રેકોર્ડસ્ એન્ડ સર્વિસિઝ ઇન્ડેક્સ ૨૦૨૧ની દ્વિતીય આવૃત્તિ મુજબ ક્યું રાજ્ય લેન્ડ રેકોર્ડસનું ડિજિટાઇઝેશન કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે?

 

8 / 25

ગુજરાતી સાહિત્યમાં તખ્તસિંહજી પરમાર પુરસ્કાર નીચે પૈકીની કઇ સંસ્થા દ્વારા અપાય છે?

 

9 / 25

ભારતનું પ્રથમ સેન્ટ્રલાઇઝ્ડ AC ટર્મિનલ ક્યા શહેરમાં નિર્માણ પામ્યું?

 

10 / 25

ઇન્ટરનેશનલ ઇન્ટલેકચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ ૨૦૨૧માં પ્રથમ ક્રમે ક્યો દેશ રો?

 

11 / 25

ઇસરોએ શ્રીહરિકોટા ખાતેથી લોન્ચ કરેલો એમેઝોનિયા-૧ સેટેલાઇટ ક્યા દેશનો છે?

 

12 / 25

અમેરિકન થિંક ટેન્ક ફ્રીડમ હાઉસના રિપોર્ટ “ફ્રીડમ ઇન ધ વર્લ્ડ ૨૦૨૧" અનુસાર સૌથી વધુ સ્વતંત્રતા ધરાવનારા દેશ ક્યા છે?

 

13 / 25

ભારતે વિકસાવેલો સૌપ્રથમ સ્વદેશી એપ સ્ટોરનું નામ આપો.

 

14 / 25

સ્વચ્છ આઇકોનિક પ્લેસીઝના ચોથા તબક્કામાં પસંદ કરાયેલા ૧૨ સ્થળ પૈકી ક્યું સ્થળ પ્રથમ સ્થાને છે?

 

15 / 25

વર્ષ ૨૦૨૦નો ગુજરાતી ભાષાનો બાલસાહિત્ય પુરસ્કાર કોને મળ્યો?

 

16 / 25

.........ના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ભારતના સૌપ્રથમ સમર્પિત એક્સપ્રેસ કાર્ગો ટર્મિનલનું ઉદઘાટન થયું.

 

17 / 25

સાહિત્ય અકાદમી એવોર્ડ ૨૦૨૦માં કઈ ગુજરાતી કૃતિ વિજેતા બની?

 

18 / 25

USAના હેરિટેજ ફાઉન્ડેશને બહાર પાડેલા “૨૦૨૧ ઇન્ડેક્સ ઓફ ઇકોનોમિક ફ્રીડમ'માં ક્યા દેશને પ્રથમ ક્રમ મળ્યો?

 

19 / 25

વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા અપાય છે?

 

20 / 25

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ ૨૦૨૦માં ૧૦ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરની યાદીમાં ક્યું શહેર ટોચ પર રહ્યું?

 

21 / 25

વર્ષ ૨૦૨૧માં ‘સુગમ્ય ભારત’ અપ અને ‘એક્સેસ ધી ફોટો ડાયજેસ્ટ’ પુસ્તિકા કોણે લોન્ચ કરી?

 

22 / 25

કેન્દ્ર સરકારના ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન વિભાગે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ કઇ મોબાઇલ એપ લોન્ચ કરી?

 

23 / 25

વર્ષ ૨૦૨૦નો ગુજરાતી ભાષાનો બાલસાહિત્ય પુરસ્કાર કઇ કૃતિને મળ્યો?

 

24 / 25

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ ૨૦૨૦માં ૧૦ લાખથી ઓછી વસતિ ધરાવતા શહેરની યાદીમાં ક્યું શહેર ટોચ પર રહ્યું?

 

25 / 25

ભારતના પ્રથમ ‘વર્લ્ડસ્કિલ સેન્ટર'નું ઉદઘાટન ક્યા રાજ્યમાં થયું?

 

Your score is

The average score is 35%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.