Gk For Government Exam : GENERAL KNOWLEDGE QUIZ : 47 જનરલ નોલેજ ક્વિઝ

GK FOR GOVERNMENT EXAM
GENERAL KNOWLEDGE-47

Gk for Government Exam જનરલ નોલેજ ક્વિઝ 

  • Gk for Government Exam GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gk for Government Examઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Gk for Government Exam

0%
2 votes, 3 avg
139

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 47

FOR ALL COMPETITVE EXAMS

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

શીતળ શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

 

2 / 25

અડીકડીની વાવ ક્યાં આવેલી છે?

 

3 / 25

CNGનું આખું નામ જણાવો.

 

4 / 25

આદિવાસી સંસ્કૃતિની ઝાંખી દર્શાવતું રાષ્ટ્રીય કક્ષાનું સંગ્રહાલય ગુજરાતનાં કયા જિલ્લામાં આકાર પામી રહ્યું છે?

 

5 / 25

આ ભાષા દ્રવિડકુળની ભાષાઓ પૈકીની એક નથી.

 

6 / 25

નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સ ૨૦૨૦માં ગુજરાતે સમગ્ર દેશમાં નિકાસ ક્ષેત્રે કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે?

 

7 / 25

નીચેનામાંથી સાચી જોડણી ધરાવતો વિકલ્પ ક્યો?

 

8 / 25

મંદાક્રાંતા છંદનું બંધારણ ક્યું છે?

 

9 / 25

‘ગીતાંજલિ' કાવ્યસંગ્રહ કોણે લખ્યો?

 

10 / 25

“હસવું અને લોટ ફાકવો એ સાથે ન બને” તે કહેવતનો અર્થ આપો.

 

11 / 25

મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે, કઇ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર ક્યું?

 

12 / 25

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મુખરજીને કયા વર્ષે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો?

 

13 / 25

રાજ્ય સરકાર દ્વારા કયા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે?

 

14 / 25

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સચાણા પોર્ટને શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે તે સચાણા પોર્ટ કયા જિલ્લામાં આવેલું છે?

 

15 / 25

ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ ૨૦૨૦માં સુરત શહેરે કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે?

 

16 / 25

હિંગોળગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે...?

 

17 / 25

લાટ : મોટા સાહેબ : લાગ :

 

18 / 25

“મારું જીવન અંજલિ થાજો”માં ક્યું વિરામચિહ્ન લાગે?

 

19 / 25

અમદાવાદમાં સૌપ્રથમ સ્પિનિંગ એન્ડ વિનિંગ મિલ ક્યા વર્ષમાં ખૂલી હતી?

 

20 / 25

નીચેનામાંથી ક્યો શબ્દ સુસંગત નથી?

 

21 / 25

ઉઘરાણીમાં સાથે બે-ત્રણ મિત્રો જોડે હતા. વાક્યમાં સંખ્યાવાચક વિશેષણ ક્યું છે - આ

 

22 / 25

હાઇકુ એ કાવ્ય પ્રકાર છે.

 

23 / 25

ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ્ ગ્રંથ ક્યો છે?

 

24 / 25

ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ ૨૦૨૦માં દેશના પ્રથમ ૧૦ શહેરોમાં ગુજરાતના ૪ શહેરોને સ્થાન મળ્યું છે તેમાં કયા શહેરનો સમાવેશ થતો નથી?

 

25 / 25

‘પાટણની પ્રભુતા’ના લેખક કોણ?

 

Your score is

The average score is 35%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.