GK QUIZ : 22 INDIAN POPULATION ACCORDING TO YEAR 2011- જનરલ નોલેજ ક્વિઝ

DAILY GK QUIZ –  જનરલ નોલેજ ક્વિઝ

  • GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી  DAILY GK QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.
  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • DAILY GK QUIZ 

  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • DAILY GK QUIZ CORNER

0%
3 votes, 3.7 avg
171

GENERAL KNOWLEDGE QUIZ

DAIKY GK QUIZ : 22

FOR ALL COMPETITIVE EXAM

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 26

.ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિ એ કયા રાજ્યમાં સૌથી વધુ વસતી છે ?

2 / 26

ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિએ નીચેનામાંથી  કયુ રાજ્ય સૌથી વધુ  લિંગ પ્રમાણ ધરાવે છે ?*

 

3 / 26

.ભારતનું સૌથી ઓછું વસતી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય કયું છે ?*

 

 

4 / 26

ભારતમાં સૌથી વધુ શહેરી વસતી  ધરાવતું રાજ્ય કયું છે ?

5 / 26

આપણા દેશમાં છેલ્લે ૨૦૧૧માં વસ્તી ગણતરી કરવામાં આવી જે આઝાદી મળ્યા પછીની....................હતી.

 

6 / 26

નીચેનામાંથી સૌથી વધુ વિસ્તાર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?

 

7 / 26

.ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કેટલા ટકા સાક્ષરતા છે ?

 

8 / 26

વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં..................છે.

9 / 26

ભારતમાં સૌપ્રથમ નિયમિત વસતી ગણતરી લોર્ડ રિપન દ્વારા કયા વરસે હાથ ધરવામાં આવી હતી ?

10 / 26

ભારતમાં સૌથી ઓછી શહેરી વસતી  ધરાવતું રાજ્ય કયું છે ?

 

11 / 26

ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કયો જિલ્લો સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે ?

 

12 / 26

ગુજરાતમાં ૨૦૧૧ની વસતિ ગણતરી ની દ્રષ્ટિએ લિંગ પ્રમાણ(૧૦૦૦ પુરુષોએ મહિલાઓની સંખ્યા) કેટલું છે ?

 

 

13 / 26

મહિલા સુરક્ષા અંતર્ગત વિવિધ હિંસા થી બચવા કઇ હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવી?

14 / 26

ભારતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કેટલા ટકા સાક્ષરતા છે ?

 

 

15 / 26

ભારતમાં કેન્દ્ર સરકારના આદેશથી દર કેટલા વરસે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે ?

16 / 26

વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં પ્રથમ ક્રમે કયો દેશ આવે છે.?

17 / 26

ભારતમાં સૌથી ઓછું વસતિગીચતા  ધરાવતું રાજ્ય કયું છે ?

 

 

18 / 26

ભારતમાં વસતિની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ?

 

 

19 / 26

ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ?

 

 

20 / 26

ભારતદેશમાં દુનિયાની કુલ વસતિના.............% થી વધુ લોકોની વસતિ રહેછે.

21 / 26

ભારતમાં દર દસ વરસે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?*

22 / 26

ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિએ નીચેનામાંથી  કયો જિલ્લો સૌથી વધુ વસતી ધરાવે છે ?

 

 

23 / 26

ભારતમાં સૌથી ઓછી વસતિ ધરાવતું રાજ્ય નીચેનામાંથી કયું છે ?

 

24 / 26

ભારતમાં સૌપ્રથમ વસતી ગણતરી(ઈ.સ ૧૯૭૨માં)નીચેનામાંથી કોણે કરાવી હતી.

25 / 26

ભારતમાં સૌથી વધુ વસતી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય કયું છે?

26 / 26

ભારતમાં સૌથી વધુ વસતિગીચતા  ધરાવતું રાજ્ય કયું છે ?

Your score is

The average score is 26%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

1 thought on “GK QUIZ : 22 INDIAN POPULATION ACCORDING TO YEAR 2011- જનરલ નોલેજ ક્વિઝ”

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.