GK QUIZ : 22 INDIAN POPULATION ACCORDING TO YEAR 2011- જનરલ નોલેજ ક્વિઝ April 21, 2021 by FreeStudyGuajarat.in Table of Contents Toggle DAILY GK QUIZ – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY GK QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.DAILY GK QUIZ રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.DAILY GK QUIZ CORNERઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. DAILY GK QUIZ – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY GK QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.DAILY GK QUIZ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! DAILY GK QUIZ CORNER 0% 3 votes, 3.7 avg 171 GENERAL KNOWLEDGE QUIZ DAIKY GK QUIZ : 22 FOR ALL COMPETITIVE EXAM આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 26 ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ? અગિયારમો નવમો સાતમો છઠ્ઠો 2 / 26 નીચેનામાંથી સૌથી વધુ વિસ્તાર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ? આંદમાન નિકોબાર પોંડેચેરી દિલ્લી દાદરા અને નગર હવેલી 3 / 26 ભારતમાં સૌથી વધુ વસતી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય કયું છે? મેઘાલય ઉત્તરપ્રદેશ .બિહાર. ગુજરાત 4 / 26 .ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કેટલા ટકા સાક્ષરતા છે ? ૭૮.૦૬% ૭૪.૦૪% ૭૯.૩૧%✔️ ૭૫.૮૦% 5 / 26 ભારતમાં દર દસ વરસે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ?* .સ્ટેટિસ્ટિક્સ અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. માહિતી અને પ્રસારણ મંત્રાલય. માનવ સંસાધન મંત્રાલય ગૃહ મંત્રાલય 6 / 26 ગુજરાતમાં ૨૦૧૧ની વસતિ ગણતરી ની દ્રષ્ટિએ લિંગ પ્રમાણ(૧૦૦૦ પુરુષોએ મહિલાઓની સંખ્યા) કેટલું છે ? ૯૪૫ ૯૧૮ ૯૪૭ ૯૪૦ 7 / 26 ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિએ નીચેનામાંથી કયો જિલ્લો સૌથી વધુ વસતી ધરાવે છે ? અલિરાજપુર(મધ્યપ્રદેશ) ભાગલપુર(બિહાર) કાનપુર(ઉત્તરપ્રદેશ) થાણે(મહારાષ્ટ્ર) 8 / 26 વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં..................છે. .સાતમાં ક્રમે છઠ્ઠા ક્રમે .પાંચમાં ક્રમે બીજા ક્રમે 9 / 26 ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિએ નીચેનામાંથી કયુ રાજ્ય સૌથી વધુ લિંગ પ્રમાણ ધરાવે છે ?* મહારાષ્ટ્ર બિહાર .કેરળ ઉત્તરપ્રદેશ 10 / 26 ભારતમાં સૌથી ઓછું વસતિગીચતા ધરાવતું રાજ્ય કયું છે ? અરુણાચલ પ્રદેશ ગોવા ઉત્તરપ્રદેશ બિહાર 11 / 26 .ભારતમાં ૨૦૧૧ની વસતિ ગણતરીની દ્રષ્ટિ એ કયા રાજ્યમાં સૌથી વધુ વસતી છે ? મહારાષ્ટ્ર બિહાર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ 12 / 26 ભારતમાં કેન્દ્ર સરકારના આદેશથી દર કેટલા વરસે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે ? .દર વરસે દર પાંચ વરસે દર દસ વરસે .દર બાર વરસે 13 / 26 ભારતમાં સૌપ્રથમ વસતી ગણતરી(ઈ.સ ૧૯૭૨માં)નીચેનામાંથી કોણે કરાવી હતી. સર જ્હોન લોરેન્સ લોર્ડ મેયો .લોર્ડ રિપેન .લોર્ડ કેનિંગ 14 / 26 ભારતમાં વસતિની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે ? નવમો છઠ્ઠો સાતમો અગિયારમો 15 / 26 ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કયો જિલ્લો સૌથી ઓછી સાક્ષરતા ધરાવે છે ? ડાંગ દાહોદ છોટાઉદેપુર તાપી 16 / 26 ભારતમાં સૌથી ઓછી શહેરી વસતી ધરાવતું રાજ્ય કયું છે ? સિક્કમ ગોવા હિમાચલ પ્રદેશ ત્રિપુરા 17 / 26 ભારતમાં સૌથી વધુ વસતિગીચતા ધરાવતું રાજ્ય કયું છે ? ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાન 18 / 26 ભારતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી ની દ્રષ્ટિએ કેટલા ટકા સાક્ષરતા છે ? ૭૪.૦૪% ૭૫% ૭૯% ૭૮.૦૬% 19 / 26 ભારતમાં સૌથી વધુ શહેરી વસતી ધરાવતું રાજ્ય કયું છે ? રાજસ્થાન ગોવા .મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ 20 / 26 વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં પ્રથમ ક્રમે કયો દેશ આવે છે.? ઓસ્ટ્રેલિયા રશિયા કેનેડા ચીન 21 / 26 ભારતદેશમાં દુનિયાની કુલ વસતિના.............% થી વધુ લોકોની વસતિ રહેછે. ૧૪% ૧૫% ૨૨% ૧૬% 22 / 26 .ભારતનું સૌથી ઓછું વસતી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય કયું છે ?* નાગાલેન્ડ મેઘાલય ગોવા સિક્કિમ 23 / 26 આપણા દેશમાં છેલ્લે ૨૦૧૧માં વસ્તી ગણતરી કરવામાં આવી જે આઝાદી મળ્યા પછીની....................હતી. સાતમી વખતની છઠ્ઠી વખતની પાંચમી વખતની આઠમી વખતની 24 / 26 ભારતમાં સૌથી ઓછી વસતિ ધરાવતું રાજ્ય નીચેનામાંથી કયું છે ? સિક્કિમ મેઘાલય ગોવા નાગાલેન્ડ 25 / 26 મહિલા સુરક્ષા અંતર્ગત વિવિધ હિંસા થી બચવા કઇ હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવી? 102 181 112 108 26 / 26 ભારતમાં સૌપ્રથમ નિયમિત વસતી ગણતરી લોર્ડ રિપન દ્વારા કયા વરસે હાથ ધરવામાં આવી હતી ? .ઈ.સ. ૧૮૭૨ ઈ.સ. ૧૮૫૭ ઈ.સ. ૧૮૭૫ ઈ.સ. ૧૮૮૧ Your score is The average score is 26% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે અહે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">
Costebal exam