GK TEST ONLINE GUJARATI : GENERAL KNOWLEDGE QUIZ : 102 જનરલ નોલેજ ક્વિઝ

GK TEST ONLINE GUJARATI
GK TEST ONLINE GUJARATI

GK TEST ONLINE GUJARATI જનરલ નોલેજ ક્વિઝ 

  • GK TEST ONLINE GUJARATI GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK TEST ONLINE GUJARATI ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • GK TEST ONLINE GUJARATI શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    GK TEST ONLINE GUJARATI

0%
33 votes, 2.5 avg
1020

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 102

FOR COMPETITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 26

જો કોઈ વ્યક્તિ, કોઈપણ ગૃહનો સભ્ય ન હોય અને છતાં મંત્રી મંડળમાં સ્થાન મેળવવું હોય, તો તેણે કેટલા સમયમાં ચૂંટાવું પડે ?

2 / 26

વર્ષ ૨૦૦૪માં જીનિવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા?

3 / 26

નીચેનામાંથી ક્યા એક લોકસભાના સ્પીકર નહોતા?

4 / 26

‘એ પેસેજ ટુ ઈન્ડિયા' પુસ્તક કોણે લખ્યું છે ?

5 / 26

સિસ્મોગ્રાફ શેના માટેનું સાધન છે ?

6 / 26

બંધારણ સભાની રચના ક્યા પ્લાન હેઠળ થઈ હતી?

7 / 26

આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળની સ્થાપના કયા વર્ષમાં થઈ?

8 / 26

ભારતના પ્રથમ સ્ત્રી કેન્દ્રીય પ્રધાન કોણ હતા?

9 / 26

કટોકટીની વ્યવસ્થાનો વિચાર ક્યા દેશના બંધારણમાંથી લીધો છે?

10 / 26

મીઠાનું રાસાયણિક સૂત્ર નીચેનામાંથી કયું છે ?

11 / 26

વનસ્પતિના છોડમાં રહેલ લીલો રંગ શાને આભારી હોય છે ?

12 / 26

10.વિધાન પરિષદના સભ્ય બનવા માટેની લઘુતમ ઉમર કઈ ?

13 / 26

ભારતના પ્રથમ આયોજનપંચના અધ્યક્ષ કોણ હતા?

14 / 26

અખિલ ભારતીય ફૂટબોલ સંઘની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?

15 / 26

એક ફેધમ એટલે કેટલુ માપ થાય ?

16 / 26

જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર કોણ ?

17 / 26

ગુજરાતમાં ફેન્ટમ કેટાલિટીક રિએક્ટર પ્લાન્ટનો પ્રારંભ ક્યા શહેરથી કરવામાં આવ્યો?

18 / 26

બોસ્ટન ટી પાર્ટી કઈ ક્રાંતિ સાથે સંકળાયેલ છે?

19 / 26

સર્વપ્રથમ કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો?

20 / 26

ગોવા ભારતનું ૨૫મું રાજ્ય કથા વર્ષમાં બન્યું ?

21 / 26

11) નીચેનામાંથી જાહેર નાણાંનો રક્ષક કોણ ?

22 / 26

નીચેનામાંથી કયા વિટામીન પાણીમાં ઓગળી શકે તેવા છે?

23 / 26

થ્રી મસ્કેટિર્સના લેખક કોણ ?

24 / 26

કથકલી નૃત્ય કયા રાજ્યમાં વધુ પ્રચલિત કહેવાય?

25 / 26

બારડોલી કયા ઉધોગ માટે વધુ જાણીતું છે?

26 / 26

નોબલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો?

Your score is

The average score is 19%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.