GUJARAT NO SANSKRUTIK VARSO QUIZ| ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ક્વિઝ December 1, 2022 by FreeStudyGuajarat.in GUJARAT NO SANSKRUTIK VARSO-ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Table of Contents Toggle EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટેEDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.GUJARAT NO SANSKRUTIK VARSO QUIZઆપનો પ્રતિભાવ આપશો. 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સસમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ?EDUCATIONAL PSYCHOLOGY QUIZ EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટેEDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! GUJARAT NO SANSKRUTIK VARSO QUIZ 0% 6 votes, 4.3 avg 153 ગુજરાતનો સાંસ્કૃતિક વારસો GUJARAT NO SANSKRUTIK VARSO નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 15 ‘ગુણવતી ગુજરાત અમારી ગુણવતી ગુજરાત ‘ પંક્તિ કોની છે ? ઉમાશંકર જોશી પ્રેમાનંદ નર્મદ ખબરદાર જવાબ : ‘ગુણવતી ગુજરાત અમારી ગુણવતી ગુજરાત ‘ પંક્તિ અરદેશર ખબરદારની છે. જવાબ : ‘ગુણવતી ગુજરાત અમારી ગુણવતી ગુજરાત ‘ પંક્તિ અરદેશર ખબરદારની છે. 2 / 15 સસ્તું સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક કોણ છે ? બાલાભાઈ વિરચંદ દેસાઇ કલ્યાણજી -આનંદજી મોહનભાઇ પટેલ ભિક્ષુ અખડાનંદ જવાબ : સસ્તું સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક ભિક્ષુ અખડાનંદ છે. જવાબ : સસ્તું સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક ભિક્ષુ અખડાનંદ છે. 3 / 15 'કુમાર' માસિકની શરૂઆત કોણે કરી ? રવિશંકર પંડયા રવિશંકર મહારાજ શ્રી શ્રી રવિશંકર રવિશંકર રાવળ જવાબ : 'કુમાર' માસિકની શરૂઆત રવિશંકર રાવળ કરી. જવાબ : 'કુમાર' માસિકની શરૂઆત રવિશંકર રાવળ કરી. 4 / 15 પોથી ચિત્રો ની શરૂઆત સૌ પ્રથમ કયા યુગથી થઈ હોય તેવું જણાય છે ? મોર્યયુગ મુઘલ યુગ ગુપ્તયુગ સોલંકીયુગ જવાબ : પોથી ચિત્રો ની શરૂઆત સૌ પ્રથમ સોલંકીયુગથી થઈ હોય તેવું જણાય છે. જવાબ : પોથી ચિત્રો ની શરૂઆત સૌ પ્રથમ સોલંકીયુગથી થઈ હોય તેવું જણાય છે. 5 / 15 ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ હતી ? પૂર્વાલાપ માનવીની ભવાઇ કરણઘેલો સરસ્વતી ચંદ્ર જવાબ : ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણઘેલો હતી. જવાબ : ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણઘેલો હતી. 6 / 15 દાદા સાહેબ ફાળકે એવાર્ડ કયા વર્ષથી અપાય છે ? 1969 1954 1964 1975 જવાબ : દાદા સાહેબ ફાળકે એવાર્ડ 1969ના વર્ષથી અપાય છે. જવાબ : દાદા સાહેબ ફાળકે એવાર્ડ 1969ના વર્ષથી અપાય છે. 7 / 15 કૃષ્ણકુમારસિંહજી કયાંના રાજવી હતાં ? ભાવનગર મોરબી વડોદરા ગોંડલ જવાબ : કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના રાજવી હતાં. જવાબ : કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના રાજવી હતાં. 8 / 15 સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ કોણે રચ્યો ? સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ હેમચંદ્રા ચાર્ય મીનળદેવી જવાબ : સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ હેમચંદ્રાચાર્ય રચ્યો. જવાબ : સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ હેમચંદ્રાચાર્ય રચ્યો. 9 / 15 રણજીતરામ સુવર્ણ ચંદ્રક કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? ગુજરાત સાહિત્ય પરિષદ પ્રેમાનંદ સભા ગુજરાત સાહિત્ય સભા રણજિતરામ સભા ગાંધીનગર જવાબ : રણજીતરામ સુવર્ણ ચંદ્રક ગુજરાત સાહિત્ય સભા સંસ્થા દ્વારા આપવામાં આવે છે. જવાબ : રણજીતરામ સુવર્ણ ચંદ્રક ગુજરાત સાહિત્ય સભા સંસ્થા દ્વારા આપવામાં આવે છે. 10 / 15 માનવીની ભવાઇ કોની કૃતિ છે ? કાકા કાલેલકર બ.ક. ઠાકોર ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ જવાબ : માનવીની ભવાઇ પન્નાલાલ પટેલની કૃતિ છે. જવાબ : માનવીની ભવાઇ પન્નાલાલ પટેલની કૃતિ છે. 11 / 15 જયશંકર ભોજક નો જન્મ કયા જિલ્લામાં થયો હતો ? ભાવનગર જામનગર અમદાવાદ મહેસાણા જવાબ : જયશંકર ભોજક નો જન્મ મહેસાણા જિલ્લામાં થયો હતો. જવાબ : જયશંકર ભોજક નો જન્મ મહેસાણા જિલ્લામાં થયો હતો. 12 / 15 ગદ્યના પિતાનું બિરુદ કોણે મળેલ છે ? દલપતરામ નર્મદ અખો શામળ જવાબ : ગદ્યના પિતાનું બિરુદ નર્મદને મળેલ છે. જવાબ : ગદ્યના પિતાનું બિરુદ નર્મદને મળેલ છે. 13 / 15 મોરારી બાપુનો જન્મ કયા જિલ્લામાં થયો હતો ? જામનગર મોરબી બોટાદ ભાવનગર જવાબ : મોરારી બાપુનો જન્મ ભાવનગર જિલ્લામાં થયો હતો. જવાબ : મોરારી બાપુનો જન્મ ભાવનગર જિલ્લામાં થયો હતો. 14 / 15 ગુજરાતમાં ગરબીના પિતા તરીકે કોણ ઓળખાય છે ? માયારામ અખો દયારામ વલ્લભ મેવાડો જવાબ : ગુજરાતમાં ગરબીના પિતા તરીકે દયારામ ઓળખાય છે. જવાબ : ગુજરાતમાં ગરબીના પિતા તરીકે દયારામ ઓળખાય છે. 15 / 15 સંગીતકાર અવિનાશ વ્યાસનો જન્મ કયાં થયો હતો ? વડોદરા જામનગર અમદાવાદ ગાંધીનગર જવાબ : સંગીતકાર અવિનાશ વ્યાસનો જન્મ અમદાવાદમાં થયો હતો. જવાબ : સંગીતકાર અવિનાશ વ્યાસનો જન્મ અમદાવાદમાં થયો હતો. Your score is The average score is 20% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">