Gujarati GK : GENERAL KNOWLEDGE QUIZ : 52 જનરલ નોલેજ ક્વિઝ

GUJARATI GK
GENERAL KNOWLEDGE-52

Gujarati GK જનરલ નોલેજ ક્વિઝ 

 • Gujarati GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gujarati GK  ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

 • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
 • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

 • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
 • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
 • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
 • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
 • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
 • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
 • આભાર!  
 • જનરલ નોલેજ ક્વિઝ

  Gujarati GK 

0%
1 votes, 5 avg
45

GENERAL KNOWLEDGE QUIZ

DAILY GK QUIZ : 52

FOR ALL COMPETITVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

ભક્તિ ચળવળના સંત ગુરુ રવિદાસની જયંતિ ક્યારે ઉજવાઈ?

 

2 / 25

સ્વદેશી રીતે નિર્મિત ઇન્ડિયન નેવલ લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી L58ને ક્યા સ્થળે સેવામાં સામેલ કરાઈ?

 

3 / 25

ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને ચેમ્પિયન એન્ડ વેટરન્સ કમિટીના ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરી?

 

4 / 25

ઇટાલીના રોમમાં યોજાયેલી માત્તેઓ પેલિકોન રેન્કિંગ સિરીઝ ૨૦૨૧માં ભારતે કેટલા ચંદ્રક જીત્યા?

 

5 / 25

ભારતે સ્વદેશી રીતે વિકસાવાયેલા એન્ટિ-સબમરીન એડવાન્સ્ડ લાઇટ ટોપિંડોનું સફળ પરીક્ષણ કર્યું, તેનું નામ જણાવો.

 

6 / 25

વર્ષ ૨૦૨૧માં ભારત અને .....ની નેવીએ ઓપરેશન સંકલ્પ હેઠળ પર્શિયન ગલ્ફમાં ‘પાસેક્સ’ યુદ્ધ અભ્યાસ યોજ્યો.

 

7 / 25

પીલીભીત ટાઇગર રિઝર્વ ક્યા રાજ્યમાં છે?

 

8 / 25

સ્વિત્ઝરલેન્ડના જીનિવા સ્થિત સ્ટોપ TB પાર્ટનરશિપ બોર્ડના ચેરમેન તરીકે ૨૦૨૧માં કોની વરણી થઈ?

 

9 / 25

અંતરીક્ષમાં ‘AsterX’ યુદ્ધઅભ્યાસ યોજનારો પ્રથમ યુરોપીયન દેશ ક્યો?

 

10 / 25

ક્યા દેશના વિજ્ઞાનીઓએ વૈકાલ સરોવરમાં વિશ્વના સૌથી મોટા અંડર વોટર સ્પેસ ટેલિસ્કોપને લોન્ચ કર્યો?

 

11 / 25

યુક્રેનના કીવ ખાતે યોજાયેલી ૨૪મી આઉટસ્ટેન્ડિંગ યુક્રેનિંગ રેસલર્સ એન્ડ કોચિઝ મેમોરિયલ ટુર્નામેન્ટમાં નીચે પૈકી કોણે ગોલ્ડમેડલ જીત્યો?

 

12 / 25

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અલગ અલગ જગ્યાએથી મળી આવેલા બેક્ટેરિયાની નવી પ્રજાતિનું નામ ક્યા જાણીતા ભારતીય વિજ્ઞાનીના નામ પરથી રખાયું?

 

13 / 25

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર યુસુફ પઠાણે .....…માંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

14 / 25

૨૧ માર્ચે નીચે પૈકીના કોની જન્મજયંતિ ઉજવાઈ?

 

15 / 25

જાપાને નામનું વિશ્વનું સૌથી શક્તિશાળી સુપરકમ્પ્યૂટર વિકસાવ્યું.

 

16 / 25

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૧માં ભારતના મુખ્ય આંકડાશાસ્ત્રી તરીકે કોની નિમણૂક કરી?

 

17 / 25

ભારતે ક્યા નુક્લિયર મિસાઇલ ટ્રેકિંગ વેઝલને સેવામાં સામેલ કર્યું?

 

18 / 25

હિંદ મહાસાગર ક્ષેત્રમાં યુદ્ધ જહાજો અને વ્યાપારી જહાજો પર દેખરેખની ક્ષમતા વધારવા ભારતની DRDOએ ક્યો સેટેલાઇટ લોન્ચ કર્યો?

 

19 / 25

મહારાષ્ટ્રની કઇ નદીમાંથી સંશોધકોને એક અભ્યાસ દરમિયાન ડાયેટોમ્સ શેવાળની નવી પ્રજાતિ Epithemiaagharkaril મળી આવી?

 

20 / 25

વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે ક્યા દિવસે ઉજવાય છે?

 

21 / 25

પદ્મભૂષણ, પદ્મશ્રી, નહેરુ એવોર્ડ તથા લલિત કલા અકાદમી એવોર્ડથી સન્માનિત નીચે પૈકીના ક્યા કલાકારનું વર્ષ ૨૦૨૧માં નિધન થયું?

 

22 / 25

બેટિંગ ઓર્ડરમાં ત્રીજા ક્રમે ૧૦,૦૦૦ રન ફટકારનારો બીજો બેટ્સમેન કોણ બન્યું?

 

23 / 25

ઇસરોએ..... સાથે જોઇન્ટ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ મિશન માટે NISAR તરીકે ઓળખાતું રડાર વિકસાવ્યું છે.

 

24 / 25

કઇ કમ્પ્યૂટર નિર્માતા કંપનીએ સમુદ્રમાં રહેલા પ્લાસ્ટિક કચરામાંથી સૌપ્રથમ PC બનાવ્યું?

 

25 / 25

UAEના આબુધાબી ખાતે યોજાયેલા NAVDEX-21 અને IDEX-21માં ભારતીય નૌકાદળના જહાજ ...... એ ભાગ લીધો?

 

Your score is

The average score is 25%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.