Gujarati GK MCQ QUIZ : GENERAL KNOWLEDGE QUIZ : 53 જનરલ નોલેજ ક્વિઝ May 23, 2021 by FreeStudyGuajarat.in DAILY GK QUIZ FOR COMPETITIVE EXAM Table of Contents Toggle Gujarati GK MCQ QUIZ જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGujarati GK MCQ QUIZ આપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. Gujarati GK MCQ QUIZ જનરલ નોલેજ ક્વિઝ Gujarati GK MCQ QUIZ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gujarati GK MCQ QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGujarati GK MCQ QUIZ 0% 2 votes, 3 avg 111 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 53 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 18 ગુજરાતે આદિજાતિ સમાજના સર્વાંગી કલ્યાણ અને વિકાસ માટેની વનબંધુ કલ્યાણ યોજના ક્યારે અમલમાં મૂકી હતી? 2002 2007 2012 2009 2 / 18 ગુજરાત વિધાનસભામાં શ્રી વજુભાઈ વાળાના નામે સૌથી વધુ ... વખત બજેટ રજૂ કરવાનું ગૌરવ છે. ૧૦ ૧૮ ૧૯ ૧૪ 3 / 18 વ્યાસ સન્માન ૨૦૨૦થી નીચે પૈકીના કોને સન્માનિત કરવામાં આવ્યાં? નાસીરા શર્મા લીલાધર જગુડી શરદ પગારે રામવિલાસ શર્મા 4 / 18 નીતિ આયોગે જાહેર કરેલા એક્સ્પોર્ટ કમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 2020માં પ્રથમ સ્થાન ક્યા રાજ્યને મળ્યું? મહારાષ્ટ્ર તમિલનાડુ તેલંગાણા ગુજરાત 5 / 18 સ્ટાર્ટઅપ રેન્કિંગ અને લોજિસ્ટિક રેન્કિંગમાં સતત બે વર્ષથી પ્રથમ સ્થાન મેળવનાર રાજ્ય કયું છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત 6 / 18 પદ્મભૂષણ, પદ્મશ્રી, નહેરુ એવોર્ડ તથા લલિત કલા અકાદમી એવોર્ડથી સન્માનિત નીચે પૈકીના ક્યા કલાકારનું વર્ષ ૨૦૨૧માં નિધન થયું? અનુરાધા ઠાકુર સૈયદ હૈદર રઝા લક્ષ્મણ પાઇ ઇશરસિંહ દેઓલ 7 / 18 ગુજરાત સરકારે અમલમાં મૂકેલા આત્મનિર્ભર ગુજરાત પેકેજનું કદ જણાવો. 16000 કરોડ 10000 કરો 14000 કરોડ 18000 કરોડ 8 / 18 ગોલ્ડન ગ્લોબ એવોર્ડસ્ ૨૦૨૧માં બેસ્ટ મોશન પિક્ચર-ડ્રામાનો પુરસ્કાર કોને મળ્યો? બ્લેક પેન્થર નોમેડલેન્ડ મા રેઇનીઝ બ્લેક બોટમ જોકર 9 / 18 નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલે રજૂ કરેલું વર્ષ 2021-22નું બજેટ એ ગુજરાતનું કેટલામું અંદાજપત્ર હતું? ૭૨ ૬૫મું ૮૦મું ૭૭મું 10 / 18 ગુજરાતમાં સાગરખેડૂ સર્વાંગી કલ્યાણ યોજના વર્ષ ........માં અમલમાં મૂકાઈ હતી. 2006 2007 2002 2009 11 / 18 રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મૂલ્યે સારવાર પૂરી પાડવા માટેની ગુજરાત સરકારની યોજના કઈ? મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના બાલસખા યોજના દૂધ સંજીવની યોજના પા પા પગલી યોજના 12 / 18 વર્ષ ૨૦૨૦નો ગાંધી પીસ પ્રાઇઝ કોને એનાયત કરવાનું જાહેર થયું? શેખ મુજિબુર રહેમાન કાબૂસ બિન સઇદ અલ સઇદ એકલ અભિયાન ટ્રસ્ટ યોહેઇ સાસાકાવા 13 / 18 ભારતમાં પ્રથમ સોલાર ઓપન પોલિસી ક્યા રાજ્યએ રજૂ કરી? રાજસ્થાન કર્ણાટક ગુજરાત મધ્ય પ્રદેશ 14 / 18 ગુજરાત સરકારની કઇ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિધાર્થીઓને ટ્યૂશન ફી તથા હોસ્ટેલ અને ભોજનખર્ચમાં શિષ્યવૃત્તિ સહાયરૂપે રાહત આપવામાં આવે છે? શક્તિદૂત યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના આત્મનિર્ભર ગુજરાત યોજના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ 15 / 18 માથાદીઠ ઊર્જા વપરાશમાં ગુજરાત દેશમાં.....ક્રમે છે. ચોથા પ્રથમ ત્રીજા બીજા 16 / 18 સુક્ષ્મ સિંચાઇ યોજનાનું અમલીકરણ કરવા ગુજરાત સરકારે મે-2005થી કઇ કંપનીની રચના કરી? ગુજરાત ગ્રીન રિવોલ્યૂશન કંપની ગુજરાત ગ્રોથ સેન્ટર ડેવલપમેન્ટ કોર્પોરેશન ગુજરાત ગોપાલક વિકાસ નિગમ આલ્કોક ઍશડાઉન ગુજરાત લિ. 17 / 18 BBC ઇન્ડિયન સ્પોર્ટસવિમેન ઓફ ધી યર ૨૦૨૦ની બીજી આવૃત્તિ કોણે જીતી? સરિતા મોર મનુ ભાકર કોનેરુ હમ્પી અંજુ બોબી જ્યોર્જ 18 / 18 ગુજરાતના વર્ષ 2021-22 માટેના અંદાજપત્રનું કદ ......... નું છે. રૂ. 2,27,029 કરોડ, રૂ. 2,20,029 કરોડ રૂ. 2,16,029 કરોડ રૂ. 2,19,029 કરોડ Your score is The average score is 9% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">