Gujarati GK QUIZ MCQ: GENERAL KNOWLEDGE QUIZ : 54 જનરલ નોલેજ ક્વિઝ May 24, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-54 Table of Contents GUJARATI GK QUIZ MCQ જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGUJARATI GK QUIZ MCQઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GUJARATI GK QUIZ MCQ જનરલ નોલેજ ક્વિઝ Gujarati GK QUIZ MCQ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gujarati GK QUIZ MCQ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGUJARATI GK QUIZ MCQ 0% 0 votes, 0 avg 23 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 54 FOR ALL COMPETITVE EXAMS આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ભવાઇના .......... માં પરધર્મને સ્થાન મળેલું જોવા મળે છે? કજોડાનો વેશ કહાન-ગોપીનો વેશ ઝૂંડાઝૂલણનો વેશ અડવાનો વેશ 2 / 25 પોર્ટુગલના જોઆઓ સૌસાનું નામ કઇ રમત સાથે જોડાયેલું છે? ટેનિસ ફૂટબોલ ટેબલ ટેનિસ ક્રિકેટ 3 / 25 કાકાસાહેબ કાલેલકરે પહેલી ગુજરાતી પત્રકાર પરિષદમાં ક્યો નિબંધ રજૂ કર્યો હતો? ભાષા છણાવટ સમાજમાં મૂલ્યનિષ્ઠા લેખનની કળા પત્રકારની દીક્ષા 4 / 25 ભારતના અંજુમ મુદગીલ અને મનુ ભાકરનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું છે? ફૂટબોલ શૂટિંગ બેડમિન્ટન કુસ્તી 5 / 25 ભારતના ગગનજીત ભુલ્લર, શુભાંકર શર્મા કઇ રમતના જાણીતા નામો છે? બેડમિન્ટન ગૉલ્ફ હોકી કુસ્તી 6 / 25 હુરુન ઇન્ડિયાના ‘વેલ્થ રિપોર્ટ ૨૦૨૦'માં રાજ્ય મુજબ હાઇ નેટવર્થ ઇન્ડિડ્યુઅલ્સ હાઉસહોલ્ડ્સની દૃષ્ટિએ ક્યું રાજ્ય ટોચ પર રહ્યું? બેંગલુરુ દિલ્હી મહારાષ્ટ્ર ગુજરાત 7 / 25 ભારતીય સૈન્યમાં કાર્યરત્ નીરજ ચોપરાનું નામ નીચે પૈકીની કઇ રમત સાથે જોડાયેલું છે? સ્નૂકર ભાલા ફેંક રગ્બી બોક્સિંગ 8 / 25 એટીપી કપનો સંબંધ કઈ રમત સાથે છે? ટેનિસ દોડ લાંબો કૂદકો ટેબલ ટેનિસ 9 / 25 પાઇપ નેચરલ ગેસના જોડાણમાં દેશમાં ગુજરાત ___________ ક્રમે છે. બીજા પ્રથમ ત્રીજા ચોથા 10 / 25 સેબેસ્ટિઅન ઓગિઅર અને ઓટ ટેનેક એ ક્યા સ્પોર્ટના જાણીતા નામો છે? રેસિંગ ફૂટબોલ દોડ બિલિઅર્ડસ્ 11 / 25 ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડ ક્યા દેશની સાથે સંબંધિત છે? સ્પેન બ્રાઝિલ આર્જેન્ટિના પેરુ 12 / 25 સાત્વિક સાઇરાજ રિકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સંબંધ કઈ રમત સાથે છે? બેડમિન્ટન ફૂટબોલ ટેબલ ટેનિસ ચૅસ 13 / 25 ગુજરાતના લોકનાટ્ય ભવાઈને ....પણ કહેવાય છે માતાજી ઉપ૨ પૈકી કોઇ નહીં માતાજીની જાતર માતાજીનો મઢ 14 / 25 વિશ્વના સૌથી મોટા ૩૦,૦૦૦ મેગાવોટના પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્કનો શિલાન્યાસ ગુજરાતના જિલ્લામાં થયો. કચ્છ બનાસકાંઠા મહેસાણા પાટણ 15 / 25 ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનનો સંબંધ ......ની રમત સાથે છે. રગ્બી ચૅસ ક્રિકેટ ફૂટબોલ 16 / 25 UNCTAD B2C ઇ-કોમર્સ ઇન્ડેક્સ ૨૦૨૦માં પ્રથમ સ્થાને ક્યો દેશ રો? સિંગાપોર સ્વિત્ઝર્લેન્ડ નેધરલેન્ડ્સ ડેન્માર્ક 17 / 25 ગુજરાતની પ્રિયંકા રામીનું નામ ......... સાથે જોડાયેલું છે. કુસ્તી ભાલાફેંક કરાટે દોડ 18 / 25 UNCTAD B2C ઇ-કોમર્સ ઇન્ડેક્સ ૨૦૨૦માં ભારતને કેટલામુ સ્થાન મળ્યું? ૪૪ ૫૬ ૭૧ ૮૭ 19 / 25 સલિમા ટેટેનો સંબંધ કઈ રમત સાથે છે? બેડમિન્ટન ક્રિકેટ હોકી ગોળાફેંક 20 / 25 ભવાઇનો મુખ્ય નાયક ......… કહેવાય છે. વેશગોર તરગાળા ગણનાયક પટેલ 21 / 25 ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વિજળી પૂરી પાડવા ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે? સોલાર રૂફટોપ યોજના માનવ કલ્યાણ યોજના સૂક્ષ્મ સિંચાઇ યોજના કિસાન સૂર્યોદય યોજના 22 / 25 દેશના બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં ગુજરાત ...... ટકા જેટલું યોગદાન આપે છે. ૧૦ ૧૧ ૧૨ ૧૩ 23 / 25 નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૧થી કોની સત્તામાં વૃદ્ધિ થઈ? દિલ્હીના ઉપ-રાજ્યપાલ દિલ્હીના મુખ્ય સચિવ દિલ્હીના ગૃહમંત્રી દિલ્હીના મુખ્યમંત્રી 24 / 25 ગુજરાતમાં ઝીલ દેસાઈ અને દેવાંશી ભીમજીયાણીએ કઈ રમતમાં નામના મેળવી છે? હોકી ટેનિસ ચૅસ વિન્ન દોડ 25 / 25 જાહેર વહીવટને નીચે પૈકીના ક્યા વિકલ્પથી વ્યાખ્યાયિત કરી શકાય? મિલ્કતનું સંચાલન ઉદ્યોગોનું સંચાલન વહીવટી ક્ષમતા જનતાનો વહીવટ Your score is The average score is 13% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">