Gujarati GK Quiz: GENERAL KNOWLEDGE QUIZ : 43 જનરલ નોલેજ ક્વિઝ

gujarati gk quiz
GENERAL KNOWLEDGE-43

Gujarati Gk Quiz  જનરલ નોલેજ ક્વિઝ 

  • Gujarati Gk Quiz GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gujarati Gk Quiz ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.

  • પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.

  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.
  • આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.
  • તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.
  • આભાર!  
  • જનરલ નોલેજ ક્વિઝ

    Gujarati Gk Quiz

0%
0 votes, 0 avg
55

GENERAL KNOWLEDGE QUIZ

DALIY GK QUIZ : 43

FOR ALL COMPETITIVE EXAMS.

આપની સામાન્ય માહિતી નીચે ભરો. 

1 / 25

નીચે પૈકીનો આ બનાસકાંઠા જિલ્લાનો તાલુકો નથી.

 

2 / 25

ગુજરાતમાં ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે રેલવેની શરૂઆત ક્યા વર્ષમાં થઈ હતી?

 

3 / 25

૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ગુજરાતમાં ......... જિલ્લા હતાં.

 

4 / 25

મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો?

 

5 / 25

હડપ્પીય સભ્યતાના લોકો કઇ ધાતુથી અજાણ હતા?

6 / 25

મહેમૂદ બેગડાનો રોજો ક્યાં છે?

 

7 / 25

કેન્દ્રીય સતર્કતા આયોગ........સંસ્થા છે.

 

8 / 25

ગુજરાતના છ સ્માર્ટસિટીઝની યાદીમાં આ શહેર નથી...

 

9 / 25

કાકરાપાર અને ઉકાઇ યોજના કઇ નદી પર છે?

 

10 / 25

ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝનું નીચે પૈકીના ક્યા વર્ષમાં નિધન થયું?

 

11 / 25

રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર......... છે.

 

12 / 25

ગુજરાતનું પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યારે અને ક્યાં શરૂ થયું હતું?

 

13 / 25

જહાંગીરે ક્યા શહેરની ટંકશાળમાં રાશિવાળા સિક્કા પડાવ્યા હતાં?

 

14 / 25

ગુજરાતમાં મુઘલ યુગ ક્યારે શરૂ થયો?

 

15 / 25

હિંમતનગર આ નદીના કિનારે વસેલું છે.

 

16 / 25

બ્રિટિશ કાળમાં ભારતના પ્રથમ ગવર્નર-જનરલ કોણ?

 

17 / 25

ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી?

 

18 / 25

દિલ્હી સલ્તનત યુગમાં અલાઉદ્દીન ખિલજીનો બનેવી _________ ગુજરાતનો ગવર્નર બન્યો હતો.

 

19 / 25

ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતાં?

 

20 / 25

નીચે પૈકીનો ક્યા પ્રકારનો કોલસો કાર્બન ટકાવારીમાં સૌથી ઊંચો ક્રમ ધરાવે છે?

 

21 / 25

બ્રિટિશ કાળમાં અમદાવાદમાં ક્યા વાઇસરોય પર બોમ્બ નખાયો હતો?

 

22 / 25

અમદાવાદમાં ‘ગુજરાત સભા’ની સ્થાપના ક્યારે થઈ?

 

23 / 25

ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ આશ્રમ ક્યારે સ્થાપ્યો?

 

24 / 25

ભૂકંપીય તરંગો નીચે પૈકી__________ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે.

 

25 / 25

ગાંધીનગર જિલ્લાની રચના ક્યારે થઈ ?

 

Your score is

The average score is 21%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.