Gujarati GK Quiz: GENERAL KNOWLEDGE QUIZ : 43 જનરલ નોલેજ ક્વિઝ May 12, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-43 Gujarati Gk Quiz જનરલ નોલેજ ક્વિઝ Gujarati Gk Quiz GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gujarati Gk Quiz ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGujarati Gk Quiz 0% 0 votes, 0 avg 54 GENERAL KNOWLEDGE QUIZ DALIY GK QUIZ : 43 FOR ALL COMPETITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝનું નીચે પૈકીના ક્યા વર્ષમાં નિધન થયું? ૧૯૩૭ ૧૯૪૧ ૧૯૩૮ ૧૯૩૨ 2 / 25 મહેમૂદ બેગડાનો રોજો ક્યાં છે? ધોળક પાટણ માંડલ સરખેજ 3 / 25 ગાંધીનગર જિલ્લાની રચના ક્યારે થઈ ? ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૬૫ ૧૯૬૪ 4 / 25 રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર......... છે. મર્યાદિત હક સાંસ્કૃતિ હક્ક રાજકીય હક્ક મૂળભૂત હક્ક 5 / 25 બ્રિટિશ કાળમાં અમદાવાદમાં ક્યા વાઇસરોય પર બોમ્બ નખાયો હતો? લૉર્ડ કોર્ન વોલિસ લૉર્ડ મિન્ટો લૉર્ડ કેનિંગ લૉર્ડ રિપન 6 / 25 મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? મુઘલ સામ્રાજ્ય પોર્ટુગલ ફ્રાન્સ મરાઠા શાસકો 7 / 25 કાકરાપાર અને ઉકાઇ યોજના કઇ નદી પર છે? તાપી ઓરસંગ અંબિકા નર્મદા 8 / 25 ગુજરાતના છ સ્માર્ટસિટીઝની યાદીમાં આ શહેર નથી... ગાંધીનગર વડોદરા દાહોદ મહેસાણા 9 / 25 ગુજરાતનું પ્રથમ રેડિયો કેન્દ્ર ક્યારે અને ક્યાં શરૂ થયું હતું? ૧૯૩૫, અમદાવાદ ૧૯૪૦, ભાવનગર ૧૯૪૦, સુરત ૧૯૩૯, વડોદરા 10 / 25 હિંમતનગર આ નદીના કિનારે વસેલું છે. પુષ્પાવતી સરસ્વતી સાબરમતી હાથમતી 11 / 25 ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ આશ્રમ ક્યારે સ્થાપ્યો? ૧૯૧૪ ૧૯૧૫ ૧૯૧૧ ૧૯૧૬ 12 / 25 દિલ્હી સલ્તનત યુગમાં અલાઉદ્દીન ખિલજીનો બનેવી _________ ગુજરાતનો ગવર્નર બન્યો હતો. એહમદખાન અલપ ખાન બહાદુર શાહ ઝફરખાન 13 / 25 નીચે પૈકીનો આ બનાસકાંઠા જિલ્લાનો તાલુકો નથી. સમી વડગામ ધાનેરા વાવ 14 / 25 હડપ્પીય સભ્યતાના લોકો કઇ ધાતુથી અજાણ હતા? ચાંદી લોખંડ તાંબુ સોનું 15 / 25 ભૂકંપીય તરંગો નીચે પૈકી__________ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે. પ્રવાહી વાયુ ઘન પ્રવાહી અને વાયુ 16 / 25 કેન્દ્રીય સતર્કતા આયોગ........સંસ્થા છે. બંધારણીય ન્યાયિક વૈધાનિક નિયમનકારી 17 / 25 ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી? ફિલિપ મૅગસ્થનિસ સેલ્યુકસ એલેક્ઝાન્ડર 18 / 25 જહાંગીરે ક્યા શહેરની ટંકશાળમાં રાશિવાળા સિક્કા પડાવ્યા હતાં? પાટણ ખંભાત અમદાવાદ સુરત 19 / 25 નીચે પૈકીનો ક્યા પ્રકારનો કોલસો કાર્બન ટકાવારીમાં સૌથી ઊંચો ક્રમ ધરાવે છે? લિગ્નાઇટ બિટ્યુમિનસ સબ બિટ્યુમિનસ એન્થ્રોસાઇટ 20 / 25 ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ગુજરાતમાં ......... જિલ્લા હતાં. ૧૯ ૨૧ ૩૩ ૧૭ 21 / 25 અમદાવાદમાં ‘ગુજરાત સભા’ની સ્થાપના ક્યારે થઈ? ૧૮૮૩ ૧૮૮૪ ૧૮૮૬ ૧૮૮૫ 22 / 25 ગુજરાતમાં મુઘલ યુગ ક્યારે શરૂ થયો? ઇ.સ. ૧૫૭૨-૭૩ ઇ.સ. ૧૫૮૦-૮૧ ઇ.સ. ૧૫૭૬-૭૭ ઇ.સ. ૧૫૭૦-૧૫૭૧ 23 / 25 ગુજરાતમાં ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે રેલવેની શરૂઆત ક્યા વર્ષમાં થઈ હતી? ૧૮૫૭ ૧૮૫૫ ૧૮૫૬ ૧૮૫૨ 24 / 25 બ્રિટિશ કાળમાં ભારતના પ્રથમ ગવર્નર-જનરલ કોણ? લોર્ડ ડેલ્હાઉસી લોર્ડ કેનિંગ વૉરેન હૅસ્ટિંગ્સ લોર્ડ માઉન્ટબેટન 25 / 25 ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતાં? ડો. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ જે. પટેલ Your score is The average score is 26% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">