MOCK TEST : 14 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 14 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 14 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 14 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 14 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 14 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 14

0%
4 votes, 2.5 avg
227

MOCK TEST : 14

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 20

ભારતમાં એવું કયું રાજ્ય કે પ્રદેશ છે જ્યાં માતાના ગર્ભમાં રહેલા શિશુના શિક્ષણ તેમજ સંસ્કાર માટે તેમજ માતાઓની તે બાબતની સજ્જતા કેળવવા માટેની શિક્ષણ સંસ્થા શરૂ થઈ છે ?

2 / 20

આદર્શવાદી શિક્ષક નું કાર્ય શું છે ?

3 / 20

શાળામાં કાયમી દફતર તરીકે કયા પ્રકારનો સમાવેશ થાય છે ?

4 / 20

અનૌપચારિક શિક્ષણમાં સામેલ છે -----

5 / 20

GIET ના ચેરમેન તરીકે કોણ ફરજ બજાવે છે ?

6 / 20

એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ જાય છે તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય ?

7 / 20

આરટીઈ 2009 અંતર્ગત પ્રાથમિક શાળા ના સંચાલનમાં મદદરૂપ બનવા કઈ સમિતિની રચના કરવામાં આવી છે ?

8 / 20

નીચેનમાંથી કઈ જોડ કોટિકોણ ની જોડ છે ?

9 / 20

SSA માં કઈ વાય જૂથ ના બાળકોનો સમાવેશ થાય છે ?

10 / 20

ખેલ મહાકુંભ ની શરૂઆત કયા મુખ્યમંત્રી ના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી ?

11 / 20

રાઇટ એજ્યુકશન નો કાયદો કોણે પસાર કર્યો ?

12 / 20

A અને B નો કૂલ પગાર rs. 6000 છે . A તેના પગાર ના 60 % અને B તેના પગારના 80% ખર્ચ કરે છે. તેમની બચત એક સરખી હોય તો B નો પગાર શું છે ?

13 / 20

જો કોઈ એક સંખ્યા ના 30 %, 150 થતાં હોય તો તેજ સંખ્યાના 150 % કેટલા થાય ?

14 / 20

0.32 ને ટકામાં ફેરવતા ----------- મળે .

15 / 20

ચોરસ અને લંબચોરસ નું ક્ષેત્રફળ સરખું છે . લંબચોરસ ની લંબાઈ ચોરસની કોઈપણ બાજુ કરતાં 5 સેમી વધુ અને પહોળાઈ 3 સેમી જેટલી ઓછી છે તો લંબચોરસ ની પરિમિતિ કેટલી થાય ?

16 / 20

ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો હતો ?

17 / 20

પાઇ μ એ કઈ સંખ્યા છે ?

18 / 20

50000 ચોરસ સેમી = ----------- ચો.મી.

19 / 20

વિકાસ -------- થી ---------- દિશામાં થાય છે ?

20 / 20

શિક્ષકે વિદ્યાર્થી ને આપેલું  ગૃહકાર્ય ક્યારે તપાસવું જોઈએ ?

Your score is

The average score is 37%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.