MOCK TEST : 14 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 19, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 14 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents MOCK TEST : 14 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 14 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 14આપનો પ્રતિભાવ આપશો. TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 MOCK TEST : 14 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 14 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 14 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 14 0% 4 votes, 2.5 avg 220 MOCK TEST : 14 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 20 GIET ના ચેરમેન તરીકે કોણ ફરજ બજાવે છે ? જિલ્લા શિક્ષણાધિકારી શિક્ષણમંત્રી શિક્ષણ વિભાગના સચિવ શિક્ષણ નિયામક 2 / 20 0.32 ને ટકામાં ફેરવતા ----------- મળે . 23 ટકા 3.2 ટકા 32 ટકા 0.32 ટકા 3 / 20 આદર્શવાદી શિક્ષક નું કાર્ય શું છે ? શિષ્ય ની સઘડી ચિંતાઓ દૂર કરવી બાળકનો આદર્શ ઉછેર કરવો બાળક ને ચિંતનશીલ , મનનશીલ બનાવવું ઉપરોક્ત બધા જ 4 / 20 ખેલ મહાકુંભ ની શરૂઆત કયા મુખ્યમંત્રી ના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી ? ભુપેન્દ્રભાઇ પટેલ આનંદી બહેન પટેલ નરેન્દ્રભાઇ મોદી વિજયભાઇ રૂપાણી 5 / 20 ચોરસ અને લંબચોરસ નું ક્ષેત્રફળ સરખું છે . લંબચોરસ ની લંબાઈ ચોરસની કોઈપણ બાજુ કરતાં 5 સેમી વધુ અને પહોળાઈ 3 સેમી જેટલી ઓછી છે તો લંબચોરસ ની પરિમિતિ કેટલી થાય ? 17 સેમી 26 સેમી 34 સેમી 30 સેમી 6 / 20 શિક્ષકે વિદ્યાર્થી ને આપેલું ગૃહકાર્ય ક્યારે તપાસવું જોઈએ ? આકસ્મિક રીતે યાદ આવે ત્યારે રોજિંદા નિયમિતપણે મૂડ હોય ત્યારે 7 / 20 ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો હતો ? 1998-1999 2021-2022 2018-2019 2001-2002 8 / 20 આરટીઈ 2009 અંતર્ગત પ્રાથમિક શાળા ના સંચાલનમાં મદદરૂપ બનવા કઈ સમિતિની રચના કરવામાં આવી છે ? શાળા શિક્ષણ સમિતિ શાળા વ્યવસ્થાપન સમિતિ વાલી શિક્ષક મંડળ ગ્રામ શિક્ષણ સમિતિ (વીઈસી) 9 / 20 અનૌપચારિક શિક્ષણમાં સામેલ છે ----- સતત શિક્ષણ શાળાકીય શિક્ષણ સિવાય નું શિક્ષણ 1 અને 2 બંને કોઈ પણ નહીં 10 / 20 રાઇટ એજ્યુકશન નો કાયદો કોણે પસાર કર્યો ? ગુજરાત વિધાનસભા ભારતીય સાંસદ સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રીય શિક્ષણ મંત્રાલય 11 / 20 એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ જાય છે તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય ? 70 15 50 30 12 / 20 SSA માં કઈ વાય જૂથ ના બાળકોનો સમાવેશ થાય છે ? 6 થી 14 8 થી 15 7 થી 20 7 થી 10 13 / 20 પાઇ μ એ કઈ સંખ્યા છે ? સંમેય સંખ્યા પૂર્ણ સંખ્યા સંમેય અને અસંમેય સંખ્યા અસંમેય સંખ્યા 14 / 20 ભારતમાં એવું કયું રાજ્ય કે પ્રદેશ છે જ્યાં માતાના ગર્ભમાં રહેલા શિશુના શિક્ષણ તેમજ સંસ્કાર માટે તેમજ માતાઓની તે બાબતની સજ્જતા કેળવવા માટેની શિક્ષણ સંસ્થા શરૂ થઈ છે ? મધ્યપ્રદેશ ઝારખંડ ગુજરાત આસામ 15 / 20 નીચેનમાંથી કઈ જોડ કોટિકોણ ની જોડ છે ? ૧૧૦˚ ,૧૧૦˚ ૧૧૦˚ , ૭૦˚ 64˚ , 26˚ 170˚ , 190˚ 16 / 20 શાળામાં કાયમી દફતર તરીકે કયા પ્રકારનો સમાવેશ થાય છે ? સમયપત્રક વયપત્રક વિઝિટ બૂક પગારપત્રક 17 / 20 A અને B નો કૂલ પગાર rs. 6000 છે . A તેના પગાર ના 60 % અને B તેના પગારના 80% ખર્ચ કરે છે. તેમની બચત એક સરખી હોય તો B નો પગાર શું છે ? 1800 2100 4000 2000 18 / 20 50000 ચોરસ સેમી = ----------- ચો.મી. 50 5 500 5000 19 / 20 વિકાસ -------- થી ---------- દિશામાં થાય છે ? સરળ થી કઠિન સંકુલ થી સરળ વિશિષ્ટ થી સામાન્ય સામાન્ય થી વિશિષ્ટ 20 / 20 જો કોઈ એક સંખ્યા ના 30 %, 150 થતાં હોય તો તેજ સંખ્યાના 150 % કેટલા થાય ? 850 720 800 750 Your score is The average score is 37% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8 TET-TAT-HTAT...Read More TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7 TET-TAT-HTAT...Read More SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 SPG...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">