MOCK TEST : 15 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 20, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 15 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે MOCK TEST : 15 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 15 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 15 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 15 0% 0 votes, 0 avg 115 MOCK TEST : 15 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 30 “ શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે ‘ આ વિધાન કોનું છે ? શ્યામ સાધુ નાના ભાઈ ભટ્ટ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી 2 / 30 ગુરુ ગ્રંથસાહેબ ની રચના શીખ ધર્મના કયા ગુરુએ કરી હતી ? ગુરુ ગોવિંદ સિંહ ગુરુનાનક ગુરુ અર્જુનદેવ ગુરુ રામદાસ 3 / 30 1 રૂપિયાની ચલણી નોટ પર કોના હસ્તાક્ષર જોવા મળે છે ? નાણાંમંત્રી RBI ના ગવર્નર નાણાંપંચ ના અધ્યક્ષ નાણાં સચિવ 4 / 30 ભારતના પ્રથમ ટીચિંગ રોબોટ નું નામ જણાવો. નેત્રા ઈગલ દ્રોણાચાર્ય વશિષ્ઠ 5 / 30 ગ્રામ સભા નિયમિત રીતે મળે તેની કાળજી કોણ લે છે ? જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી સરપંચ 6 / 30 18,30 તથા 42 સંખ્યાઓનું ગુ.સા.અ. તથા લસાઅ નો તફાવત -------- છે . 624 636 630 6 7 / 30 આવિર્ભાવ નો સમાનાર્થી શબ્દ નથી પ્રતિષ્ઠા સિદ્ધિ આવિષ્કાર પ્રાગટ્ય 8 / 30 Scarcely had he left ------------ a storm began to blow. when than then While 9 / 30 12 ના અવયવોની સંખ્યા ------- છે . 4 6 12 1 10 / 30 ધી આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર અસિસ્ટેંટ ટુ ઇંડસ્ટ્રીજ યોજના હેઠળ ગુજરાતનાં ઉધ્યોગોને કયા ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે ? MSME લાર્જ એન્ડ થ્રસ્ટ સેક્ટર આપેલ તમામ વિશાળ ઉધ્યોગ 11 / 30 ખેલ મહાકુંભ ની શરૂઆત કયા મુખ્યમંત્રી ના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી ? આનંદી બહેન પટેલ ભુપેન્દ્રભાઇ પટેલ વિજયભાઇ રૂપાણી નરેન્દ્રભાઇ મોદી 12 / 30 કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો . તેજરેખા ઈંધણ અનિમેષ ગોરસ 13 / 30 One word substitutuin : one who hates woman is called . Ascetic Philanthropist Misogamist Misogynist 14 / 30 સંધિ લખો “ તલ્લીન” તલ + લીન તત્ + લીન તલ્લ + ઈન ત + લીન 15 / 30 AUGUST 2022 માં નીતિ અયોગ દ્વારા કયા જિલ્લાને ‘ સર્વ શ્રેષ્ઠ આકાંક્ષી જિલ્લો ‘ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ? શિમલા ઉદયપુર હરિદ્વાર દાહોદ 16 / 30 કયા મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે ? શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આયુષ મંત્રાલય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય 17 / 30 એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 15% ખોટ જાય છે તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય ? 15 50 70 30 18 / 30 મુઘલકાળ માં કોણે હરિવંશ પુરાણ નો ફારસીમાં અનુવાદ કર્યો હતો ? ઈબ્રાહીમ સરહિન્દી મૌલાના શૈરી મુલ્લાશાહ મહંમદ ફ્રેઝી 19 / 30 No other metal is so useful as iron . Turn into superlative degree iron is the most useful metal . iron is more useful than many other metals Iron is the more useful metal Iron is one of the most useful metals 20 / 30 ભારતના સંવિધાન માં તમામ નાગરિકોને આજીવિકા માટે પૂરતા સાધનો પૂરાં પાડવાની જોગવાઈ કયા અનુરછેદ ( Article) માં કરવામાં આવી છે ? 43 (ક) 38 39 44 21 / 30 આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ક્યાંથી પસાર થાય છે ? હિન્દ મહાસાગર લંડન પેસિફિક મહાસાગર પેરિસ 22 / 30 નીચેના પૈકી રૂઢિપ્રયોગ નો સાચો અર્થ નથી : અડવું લાગવું કાઈકને કઈક ખૂટતું હોવું રસ વગરનું લાગતું હોવું . શોભા વગરનું હોવું ક્યારેક સારું લાગવું 23 / 30 માતૃભક્ત સમાસ ઓળખાવો તત્પુરુષ દ્વિગુ દ્વન્દ ઉપપદ 24 / 30 બેન્કો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બૅન્કમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તે વ્યાજ દરને ----------- કહેવામાં આવે છે. રેપોરેટ રિવર્સ રેપોરેટ CRR ( કેશ રિઝર્વ રેશિયો) SLR(સ્ટેચ્યૂતરી લિકવિડિટી રેશિયો) 25 / 30 કળી ચૂના નું રાસાયણિક સૂત્ર કયું છે ? CaCO3 CaCO2 CaO CaO2 26 / 30 નીચે આપેલા વાક્યોનો સાચો અર્થ દર્શાવતી કહેવત લખો ‘વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે ‘ ઉતાવળે આંબા ન પાકે ઝાઝા હાથ રડીયામણ ફરે તે ચરે : બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ 27 / 30 Lalit had pain in ------- ankle the none A an 28 / 30 માણેકઠારી મેળો ક્યારે ભરાય છે ? આસો સુદ પૂનમ ચૈત્ર સુદ પૂનમ શ્રાવણ સુદ પૂનમ ભાદરવા સુદ પૂનમ 29 / 30 The teacher asked me ----------- If I liked Gujrati films or not if I like gujarati films or not . if I liked Gujrati films or did not like. whether I liked gujarati films or not.* 30 / 30 ગુજરાતી સાહિત્યમાં ખંડ કાવ્ય – સ્વરૂપ ના જનક કોણ ગણાય છે ? કાન્ત ઉમાશંકર જોશી નર્મદ બ.ક.ઠાકોર Your score is The average score is 23% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">