MOCK TEST : 16 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 21, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 16 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 16 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 16 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 16આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 16 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 16 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 16 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 30 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 16 0% 0 votes, 0 avg 138 MOCK TEST : 16 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 30 No sooner did I open the door ------ the cat ran away than so that when As 2 / 30 Traffic is always bad ---------- the rush hour. in on while During 3 / 30 કોઈ ચોક્કસ સંજ્ઞામાં CERTAIN ને XVIGZRM અને SEQUENCE ને HVJFVMXV એ રીતે લખવામાં આવે તો MUNDANE ને નીચેનામાંથી કઈ રીતે લખાય ? NFMXZMV NFMWZMX NFMWZMV એક પણ નહીં 4 / 30 ડૂરાન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ફૂટબોલ હોકી વોલીબોલ ક્રિકેટ 5 / 30 દુહાના મુખ્ય લક્ષણો જણાવો . ચોટ , લાઘવ ગેયતા, લંબાણ આરોહ, અવરોહ લય, ગતિ 6 / 30 ગુજરાતનાં કયું બંદર લોક ગેટ સિસ્ટમ ધરાવે છે ? દહેજ પીપાવાવ ભાવનગર પોરબંદર 7 / 30 એક પુરુષ સામે આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું , તેની માતા, મારી સાસુની એકની એક પુત્રવધૂ છે તો તે સ્ત્રી ને પુરુષ શું સંબંધ માં થાય ? પિતા પતિ ભાઈ પુત્ર 8 / 30 He was clever ----------- to answer all the questions enough so so as Too 9 / 30 સાદા વાક્યોને જોડતાં સંયોજક જણાવો. ઈશ્વરલાલ નો સ્વભાવ પણ એવો. સૌનું કામ કરી છૂટતા . છતાં પણ કેમ કે કે * 10 / 30 ગુજરાતી સાહિત્યમાં ‘ થોડા આંસુ થોડા ફૂલ ‘ નામે પ્રગટ થયેલી આત્મકથા કયા (રંગભૂમિ કર્મી) ની છે ? પ્રાણસુખ જયશંકર ‘સુંદરી’ મૂળશંકર મૂલાણી બાપુલાલ 11 / 30 એડવોકટ જનરલ ની નિમણૂક કોણ કરે છે ? વડાપ્રધાન એટર્ની જનરલ રાજ્યપાલ રાષ્ટ્રપતિ 12 / 30 Select antonyms of : lovely horrible old beautiful Expensive 13 / 30 ક્રિકેટ વિશ્વ કપ સ્પર્ધા માં હેટ્રીક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? હરભજન સિંહ ઈરફાન પઠાણ ચેતન શર્મા કપિલ દેવ 14 / 30 નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદ માંથી ખોટો વિકલ્પ શોધો. આંગલું – ઝભલુ આંગલું – આંગળું ઈનામ – બક્ષિસ ઈનામ – પ્રામાણિકતા 15 / 30 ઝીણા ભાઈ રતનજી દેસાઈનું ઉપનામ જણાવો ધૂમકેતુ સ્વામી આનંદ સ્નેહરશ્મિ ઘનશ્યામ 16 / 30 માઉસ કયા પ્રકારનું ડિવાઇસ છે ? સ્કૅનીંગ આઉટપુટ ઈનપુટ વર્ડ પ્રોસેસિંગ 17 / 30 ગીત શેઠી કઈ રમતના ખેલાડી છે ? ગોલ્ફ બેડમિન્ટોન સ્નૂકર ચેસ 18 / 30 કઈ સંસ્થાના પ્રથમ મહિલા ડાઇરેક્ટર જનરલ તરીકે નલ્લાથમ્બી કલાઈ સેલ્વિની નિમણૂક કરવામાં આવી છે ? ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈઝેશન કાઉન્સિલ ઓફ સાઈંટિફિક એન્ડ ઇંડસ્ટ્રિયલ રિસર્ચ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ ઇંડિયન કાઉન્સિલ ઓફ અગ્રિકલ્ચર રિસર્ચ 19 / 30 Change the voice : we are going to watch a movie tonight a movie is going to watch by us tonight a movie is going to watch by us tonight A movie are going to be watched by us tonight a movie is going to be watched by us tonight 20 / 30 She think she --------- this article had been reading Has read had read reads 21 / 30 આપણાં દાંતના સફેદ ઇનેમલ નું રાસાયણિક સૂત્ર --------- છે ? CaF2 CaCl2 Ca3(PO4)2 CaBr2 22 / 30 F = ------- x C+32 જ્યાં , F=ફેરનહિટ , C = સેન્ટિગ્રેડ 9/5 5/9 18/20 100/180 23 / 30 ‘વમળ’ શબ્દનો અર્થ જણાવો . પવન ની લહેર માટે વહેતા પાણીમાં થતાં કુંડાળાં માટે નદીના વળાંક માટે કાદવમાં ઊગેલા કમળ માટે 24 / 30 ગ્રામપંચાયત ને તેનું વાર્ષિક અંદાજપત્રક કોની સમક્ષ મંજૂર કરાવવાનું હોય છે ? કેન્દ્ર સરકાર તાલુકા પંચાયત ગ્રામસભા સરપંચ 25 / 30 આપેલા વિકલ્પોમાંથી લેખણરૂઢી અને ભાષાની દ્રષ્ટિએ સુદઢ વાક્ય નીચેના વાક્ય માટે લખો મારા ગામ ને રાજાનો કિલ્લો હતો. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો મારા ગામમાં રાજાનો કિલ્લો હતો ગામમાં મારા રાજાનો કિલ્લો હતો . ગામની અંદર રાજાનો કિલ્લો હતો 26 / 30 નીચેનામાંથી કયો 17 અક્ષરવાળો છંદ નથી ? હરિણી શાલિની મંદાક્રાંતા પૃથ્વી 27 / 30 રેખાંકિત પદનો કૃદંત નો પ્રકાર શોધી જણાવો ભારતી રમવા ગઈ . વર્તમાન કૃદંત સામાન્ય કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત 28 / 30 આજે સોમવાર છે તો હવે પછીના શુક્રવાર પછી 12 માં દિવસે કયો વાર હશે ? ગુરુવાર બુધવાર સોમવાર મંગળવાર 29 / 30 Each of the children --------- given a box of chocolate. was were Have are 30 / 30 અલંકાર બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? ઉપમેય ઉપમાનમાં છુપાઈ જાય છે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે . શ્લેષ અલંકારમાં દ્વિઅર્થી શબ્દો આવે છે . ઉપમાનને ઉપમેય કરતાં ચઢિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે રૂપક અલંકારમાં ઉપમાવચક શબ્દ પ્રયોજાતો જ નથી . Your score is The average score is 24% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">