MOCK TEST : 16 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 16 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 16 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 16 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 16 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 16 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 30 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 16

0%
0 votes, 0 avg
136

MOCK TEST : 16

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 30

આપણાં દાંતના સફેદ ઇનેમલ નું રાસાયણિક સૂત્ર --------- છે ?

2 / 30

ગુજરાતી સાહિત્યમાં ‘ થોડા આંસુ થોડા ફૂલ ‘ નામે પ્રગટ થયેલી આત્મકથા કયા (રંગભૂમિ કર્મી) ની છે ?

3 / 30

ગુજરાતનાં કયું બંદર લોક ગેટ સિસ્ટમ ધરાવે છે ?

4 / 30

ડૂરાન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

5 / 30

કઈ સંસ્થાના પ્રથમ મહિલા ડાઇરેક્ટર જનરલ તરીકે નલ્લાથમ્બી કલાઈ સેલ્વિની નિમણૂક કરવામાં આવી છે ?

6 / 30

રેખાંકિત પદનો કૃદંત નો પ્રકાર શોધી જણાવો  ભારતી રમવા ગઈ .

7 / 30

એક પુરુષ સામે આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું , તેની માતા, મારી સાસુની એકની એક પુત્રવધૂ  છે તો તે સ્ત્રી ને પુરુષ શું સંબંધ માં થાય ?

8 / 30

દુહાના મુખ્ય લક્ષણો જણાવો .

9 / 30

નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદ માંથી ખોટો વિકલ્પ શોધો.

10 / 30

Traffic is always bad ---------- the rush hour.

11 / 30

She think she --------- this article

12 / 30

ગ્રામપંચાયત ને તેનું વાર્ષિક અંદાજપત્રક કોની સમક્ષ મંજૂર કરાવવાનું હોય છે ?

13 / 30

No sooner did I open the door ------ the cat ran away

14 / 30

ઝીણા ભાઈ રતનજી દેસાઈનું ઉપનામ જણાવો

15 / 30

નીચેનામાંથી કયો 17 અક્ષરવાળો છંદ નથી ?

16 / 30

સાદા વાક્યોને જોડતાં સંયોજક જણાવો. ઈશ્વરલાલ નો સ્વભાવ પણ એવો. સૌનું કામ કરી છૂટતા .

17 / 30

એડવોકટ જનરલ ની નિમણૂક કોણ કરે છે ?

18 / 30

કોઈ ચોક્કસ સંજ્ઞામાં CERTAIN ને XVIGZRM અને SEQUENCE ને HVJFVMXV એ રીતે લખવામાં આવે તો MUNDANE ને નીચેનામાંથી કઈ રીતે લખાય ?

19 / 30

આજે સોમવાર છે તો હવે પછીના શુક્રવાર પછી 12 માં દિવસે કયો વાર હશે ?

20 / 30

Select antonyms of : lovely

21 / 30

ગીત શેઠી કઈ રમતના ખેલાડી છે ?

22 / 30

‘વમળ’ શબ્દનો અર્થ જણાવો .

23 / 30

આપેલા વિકલ્પોમાંથી લેખણરૂઢી અને ભાષાની દ્રષ્ટિએ સુદઢ વાક્ય નીચેના વાક્ય માટે લખો

મારા ગામ ને રાજાનો કિલ્લો હતો.

24 / 30

ક્રિકેટ વિશ્વ કપ સ્પર્ધા માં હેટ્રીક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ?

25 / 30

માઉસ કયા પ્રકારનું ડિવાઇસ છે ?

26 / 30

Change the voice : we are going to watch a movie tonight

27 / 30

F = ------- x C+32 જ્યાં , F=ફેરનહિટ , C = સેન્ટિગ્રેડ

28 / 30

અલંકાર બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

29 / 30

Each of the children --------- given a box of chocolate.

30 / 30

He was clever ----------- to answer all the questions

Your score is

The average score is 24%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.