MOCK TEST : 17 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 22, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 17 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 17 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 17 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 17આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 17 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 17 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 17 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 35 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 17 0% 3 votes, 3.3 avg 147 MOCK TEST : 17 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 35 પાંચ વર્ષ પહેલા પિતા અને પુત્ર ની ઉમરનો સરવાળો x વર્ષ હતો , y વર્ષ પછી તેમની ઉમરનો સરવાળો ---------- વર્ષ થાય 2x + 2y+10 x+2y+10* X -10 +2 y x + y + 5 2 / 35 નીચે આપેલ વિધાન માંથી કયું વિધાન સાચું નથી દેશનું સૌ પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906 માં તમિલનાડુ માં આવેલા રાનીપેટ ખાતે સ્થપાયું હતું . ભારત માં સુતરાઉ કાપડની પ્રથમ મિલ અમદાવાદ ખાતે સ્થપાઈ હતી વર્ષ 1958 માં ગુજરાતનાં આણંદ જિલ્લાના લૂણેજ ખાતેથી સૌપ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું હતું . દેશના કૂલ પરિવહન ના 83% સડકો , 9% રેલવે , 6% હવાઈ માર્ગ અને 2% જળમાર્ગ છે 3 / 35 Lets go ------- a walk To for in on 4 / 35 શબ્દ કોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? યુદ્ધ , યુતિ , યૌવન, યંત્ર યંત્ર, યુદ્ધ, યુતિ, યૌવન યુતિ, યંત્ર , યૌવન, યુદ્ધ યંત્ર, યુતિ , યુદ્ધ , યૌવન 5 / 35 તાજેતરમાં 3 ઓગસ્ત ,2022 ના રોજ ભાવનગર ખાતે જાણીતા ગુજરાતી સાહિત્યકાર મહેન્દ્રભાઇ મેઘાણીનું નિધન થયું છે , નીચેનામાંથી તેમના ઉપનામો કયા કયા છે ? ગુજરાતનાં ઉત્તમ પુસ્તકોના પ્રસારક ગ્રંથના ગાંધી બધા જ હરતી ફરતી વિદ્યાપીઠ 6 / 35 Give the verb form of ‘JUST’ Justification justified justice justify 7 / 35 That was --------- wrost experience of my life An the none a 8 / 35 A bicycle moves ------ than a car . very slow more slowly Slowly fast 9 / 35 he -------- honesty from his employees Will be expecting will be expected can be expecting shall be expecting 10 / 35 નીચેના શબ્દ ને અંગ્રેજી શબ્દકોશ ના પ્રમાણે ક્રમમાં ગોઠવો . 1) EPITAXY 2) EPISODE 3) EPIGENE 4) EPITOME 4 2 1 3 1 2 3 4 3 2 1 4 3 2 4 1 11 / 35 675 ને કઈ ન્યૂનતમ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણધન સંખ્યા બને ? 8 5 7 6 12 / 35 Find the correct answer : English is not the most difficult of all languages “ English is not more difficult than some other languages . English is not more difficult than many other languages English is more difficult than some other languages English is more difficult than many other language 13 / 35 Juliane has no pen ---------- to write for To write be to write in to write with 14 / 35 I enjoy ------ places I’ve never been to before visits to visit visit Visiting 15 / 35 he -------- honesty from his employees will be expected can be expecting Will be expecting shall be expecting 16 / 35 They --------- the rebels in the market place. Hunged hanged hangs hung 17 / 35 We ------- in surat for several months have lived have been living lived Lives 18 / 35 A person who is unable to read and write unsophisticated dull illiterate Uncivilized 19 / 35 કયા વાયુનો ગ્રીનહાઉસ વાયુમાં સમાવેશ થાય છે ? મિથેન હાઇડ્રોફ્લોરો કાર્બન (HFC) આપેલ તમામ કાર્બન ડાયોક્સાઈડ 20 / 35 સાચી જોડણી શોધો ખાંડણિયુ આસોદરીયા ઓતીયારી ચિચિયારી 21 / 35 Find out wrong spelling domastic reference Committee vacuum 22 / 35 Vijay wants -------- sports magazines now Read to read is reading reads 23 / 35 The dog is playing with ----------tail his its their It’s 24 / 35 રોહન એક કામ 5 મિનિટ માં પૂરું કરે છે , તો તેનો કામનો દર --------- કામ / સેકંડ થાય . 1/300 કામ / સેકંડ 5/1 કામ / સેકંડ 1/5 કામ / સેકંડ 300 કામ / સેકંડ 25 / 35 I am in --------- hurry . the an no article A 26 / 35 નિપાતવાળું વાક્ય જણાવો ( પણ – ધ્યાનમાં રાખી) આજે તો ગોળીમાં નાખ્યા , પણ હવે ભૂખે મારીશ તો કૂવામાં નાખીશ . સડક પણ પડખું ફેરવીને સૂઈ ગઈ હોય . સામે મનુષ્યો નથી પણ શબ બેઠો છે. સાંજ થઈ પણ પાણી તો એવું ને એવું જ રહ્યું . 27 / 35 સાચો વિરોધી શબ્દ જણાવો : સામુદાયિક એકલવાયું સામાજિક સમિષ્ટ વૈયક્તિક 28 / 35 કયું વિધાન સાચું છે ? શિક્ષણ, આરોગ્ય , બૅન્કિંગ અને વીમા કંપની ઓ વગેરેનો સમાવેશ સેવા ક્ષેત્રે માં થાય છે . ખજૂરહોના મંદિરો નાગરશૈલીમાં નિર્માણ થયા છે 15 એપ્રિલ ને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ 1975 ના વર્ષને ‘મહિલાવર્ષ ‘ તરીકે જાહેર કર્યું હતું . 29 / 35 ગુજરાતનો કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવે ત્યારે ગુજરાત સરકાર દ્વારા કયો એવાર્ડ આપવામાં આવે છે ? જયદીપ સિંહજી એવાર્ડ સરદાર પટેલ એવાર્ડ એકલવ્ય એવાર્ડ અંબુભાઇ પુરાણી એવાર્ડ 30 / 35 નીચેનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો . ગાંધર્વ એ સાંભળતા જ ધ્રુજી ઊઠયો ગંધર્વ એ સાંભળતા જ ધ્રુજી ઊઠયો . ગંધર્વ થી એ સાંભળતા જ ધ્રુજી ઉઠાય છે . ગંધર્વ થી સાંભળતા જ ધ્રુજી ઉઠાયુ હતું . ગંધર્વ થી એ સાંભળતા જ ધ્રુજી ઉઠાયુ . 31 / 35 (-51)˚ = 1 તો (51)˚ = ------------- (0=ઘાતાંક ) 1 51 એક પણ સાચું નથી 0 32 / 35 ‘ડોલનશૈલી’ માં નાટકો કોણે લખ્યા છે ? જયંતી દલાલ સુરેશ દલાલ ન્હાનાલાલ શામળ 33 / 35 Fill in the blanks : oxygen : burn : , carbon dioxide : -------------- explode extinguish foam Isolate 34 / 35 My mother is so poor -------- he will not suffer that she can not buy food for us Will he be able to recover to get medical help for my father. 35 / 35 આ ચિત્રો કોણે દોર્યાં ?’ વાક્યમાં “કોણે” કર્તા પદ નીચે પૈકી શું છે ? વિશેષણ સંજ્ઞા સર્વનામ કૃદંત Your score is The average score is 24% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">