MOCK TEST : 2 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 2 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 2 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 2 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 2 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 2 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 2

0%
5 votes, 4.2 avg
619

MOCK TEST : 2

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 25

"ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન " એટ્લે 'ગામ આખામાં નેમીચંદનો ભાવ પૂછાય' વિધાનમાં કહેલી કહેવતનો અર્થ શું થાય ?

2 / 25

ઇલા ભટ્ટ દ્વારા સ્થાપવામાં આવેલ SEWA સંસ્થાનું પૂરું નામ શું છે?

3 / 25

તાજેતરમાં જૂન 2022 માં કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી 'અગ્નિપથ યોજના' ભારત સરકારના કયા મંત્રાલયની યોજના છે ?

4 / 25

સ્ટીલની ઘનતા ____ છે.

5 / 25

નીચે આપેલા રૂઢિપ્રયોગનો કયો અર્થ સાચો છે?

  • અંધારે ડાંગ મારવી -

6 / 25

શિપબ્રેકિંગ માટે ગુજરાતના કયા બંદરો જાણીતા છે?

7 / 25

'સૉક્રેટિસ' નવલકથાના લેખક કોણ ?

8 / 25

If ______ I  would not lose temper.

9 / 25

સૌથી નાની વિભાજય સંખ્યા ______ છે.

10 / 25

પ્રબળ એસિડ ગણાતા સલ્ફ્યુરિક એસિડનું અણુંસૂત્ર શું છે ?

11 / 25

લોક અદાલતનું આયોજન કયા હેતુથી કરવામાં આવે છે ?

12 / 25

સંખ્યાઓ 10, 15, અને 20 ગુ.સા.અ. તથા લ.સા.અ. નો ગુણાકાર ______ છે.

13 / 25

2022 નો FIFA વર્લ્ડ કપ ક્યાં યોજાયો ?

14 / 25

Scarcely had he reached the station ________the train steamed off.

15 / 25

આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ 'કુતૂહલ' શબ્દ નો સમાનર્થી શબ્દ નથી ?

16 / 25

કવિ કાગ એવોર્ડ અંતર્ગત વિજેતાને કેટલી ધનરાશિ આપવામાં આવે છે ?

17 / 25

કવિ- વિવેચક 'ઉશનસ' નું નામ જણાવો.

18 / 25

He often _______ to Delhi on business trips.

19 / 25

ગિરનાર પર્વત પર કયા જૈન તીર્થકરનું પ્રસિધ્ધ દેરાસર આવેલું છે ?

20 / 25

નીચે દદર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.

a) બરકતઅલી વિરાણી          (1) સૈનિક

b) સચ્ચિદાનંદ  વાત્સ્યાયન     (2)સુંદરમ

c) ત્રિભુવનદાસ લુહાર            (3)અજ્ઞેય

d)અનંતરાય રાવળ                (4)બેફામ

21 / 25

નાગાર્જુન સાગર ડેમ અને ભાખરાનાગલ ડેમ અનુક્રમે કઈ નદી પર આવેલા છે ?

22 / 25

"પર્યાવરણ" શબ્દ ની સાચી સંધિ જણાવો. 

23 / 25

દિવ્યાંગ વીમા સહાય યોજના અંતર્ગત કેટલા ટકા દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને યોજનાનો લાભ મળવાપાત્ર છે?

24 / 25

Find Out the odd one .

25 / 25

કઈ કંપનીમાં કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર 'ગુંજન પાટીદાર'એ તેમના પદ પરથી રાજીનામું આપ્યું?

Your score is

The average score is 31%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.