MOCK TEST : 20 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 25, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 20 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 20 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 20 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 20આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 20 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 20 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 20 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 20 0% 6 votes, 3 avg 299 MOCK TEST : 20 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 નીચે આપેલ વિધાન માંથી કયું વિધાન સાચું નથી દેશના કૂલ પરિવહન ના 83% સડકો , 9% રેલવે , 6% હવાઈ માર્ગ અને 2% જળમાર્ગ છે વર્ષ 1958 માં ગુજરાતનાં આણંદ જિલ્લાના લૂણેજ ખાતેથી સૌપ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું હતું . દેશનું સૌ પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906 માં તમિલનાડુ માં આવેલા રાનીપેટ ખાતે સ્થપાયું હતું . ભારત માં સુતરાઉ કાપડની પ્રથમ મિલ અમદાવાદ ખાતે સ્થપાઈ હતી 2 / 25 વ્યવહારવાદ ને શિક્ષણમાં સ્થાન આપનાર તત્વચિંતક કોણ હતા ? અરવિંદ ઘોષ વિલિયમ કિલપેટ્રિક જહોન ડ્યુઈ મહાત્મા ગાંધીજી 3 / 25 Juliane has no pen ---------- to write with To write be to write for to write in 4 / 25 ¼ , 2/5 , ¾,3/5 , 4/5 ની સરાસરી ---------- 0.56 12 11.2 2.8 5 / 25 શાળાઓમાં મધ્યાહન ભોજન ક્યારથી શરૂ કરવામાં આવ્યું હતું ? 17 ઓગસ્ત 1997 18 ઓગસ્ત 1995 15 ઓગસ્ત 1995 2 ઑક્ટો. 1995 6 / 25 આ ચિત્રો કોણે દોર્યાં ?’ વાક્યમાં “કોણે” કર્તા પદ નીચે પૈકી શું છે ? સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ 7 / 25 પ્રકૃતિએ રૂ. 9600 માં એક જૂનું સ્કૂટર દલાલ મારફત 2 ટકા દલાલી આપીને ખરીદ્યું તો પ્રકૃતિ ને આ સ્કૂટર કેટલા રૂપિયામાં પડ્યું ? 9792 979.20 979 97900 8 / 25 (-51)˚ = 1 તો (51)˚ = ------------- (0=ઘાતાંક ) 1 51 એક પણ સાચું નથી 0 9 / 25 ભારતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા કયા વર્ષમાં સ્થાપવામાં આવી ? 1909 1905 1902 1907 10 / 25 Give the verb form of ‘JUST’ justify justified justice Justification 11 / 25 -3 અને 7 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે ? 7 16 9 8 12 / 25 ‘ the republic “ ગ્રંથ ના લેખક ---------- છે. સ્વામી વિવેકાનંદ જીન જેક રુસો પ્લેટો ગાંધીજી 13 / 25 Fill in the blanks : oxygen : burn : , carbon dioxide : -------------- foam explode Isolate extinguish 14 / 25 જો m = 2 અને n = 1 હોય , તો n2 + 3 mn = ------------ 27 7 17 37 15 / 25 ‘ડોલનશૈલી’ માં નાટકો કોણે લખ્યા છે ? શામળ જયંતી દલાલ સુરેશ દલાલ ન્હાનાલાલ 16 / 25 વિકાસના તબ્બકા ઓનો યોગ્ય ક્રમ કયો છે ? ગર્ભાવસ્થા, શૈશવ,કિશોરાવસ્થા યુવાવસ્થા તરુણાવસ્થા, વૃદ્ધાવસ્થા પ્રૌઢાવસ્થા ગર્ભાવસ્થા કિશોરાવસ્થા, શૈશવ તરુણાવસ્થા,યુવાવસ્થા,પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા ગર્ભાવસ્થા, શૈશવ,કિશોરાવસ્થા , તરુણાવસ્થા,યુવાવસ્થા,પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા ગર્ભાવસ્થા, શૈશવ,કિશોરાવસ્થા , તરુણાવસ્થા,યુવાવસ્થા વૃદ્ધાવસ્થા પ્રૌઢાવસ્થા 17 / 25 વ્યક્તિત્વ માટે ‘ personality’ શબ્દ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે ? ફ્રેંચ લેટિન સંસ્કૃત ગ્રીક 18 / 25 મધ્યાહન ભોજન યોજના વર્ષ 1984 માં લાગુ થઈ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી પદે કોણ કાર્યરત હતું ? માધવસિંહ સોલંકી હિતેન્દ્ર દેસાઇ શંકર સિંહ વાઘેલા અમરસિંહ ચૌધરી 19 / 25 રાધાબેન બેંકમાં rs. 17000 નું એક વર્ષનું સાદું વ્યાજ rs 1190 મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી ? 1 % 7 % 17 % 6 % 20 / 25 5/9 અને ------------ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે. (-1 4/5) (-9/5) 9/5 (-5/9) 21 / 25 A person who is unable to read and write illiterate dull unsophisticated Uncivilized 22 / 25 બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે તે એકલતા અનુભવે છે.’ આ વિધાન ના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો બાળકને તેના હાલ પર છોડી દઇશ . બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ . બાળકના માતાપિતાને જાણ કરીશ. બાળકને તેના મિત્રો સાચવી લેશે તેમ વિચારીશ . 23 / 25 મેસ્લોના જરૂરિયાત શ્રેણીક્રમમા સૌથી ટોચ પર કઈ જરૂરિયાત છે ? સ્વનિયંત્રણ સ્વનિર્દેશ સ્વ આવિષ્કાર સ્વઅનુશાસન 24 / 25 I enjoy ------ places I’ve never been to before visit to visit Visiting visits 25 / 25 Find out wrong spelling domastic vacuum Committee reference Your score is The average score is 31% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">