MOCK TEST : 20 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 20 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 20 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 20 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 20 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 20 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 20

0%
6 votes, 3 avg
299

MOCK TEST : 20

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 25

I enjoy ------ places I’ve never been to before

2 / 25

નીચે આપેલ વિધાન માંથી કયું વિધાન સાચું નથી

3 / 25

વિકાસના તબ્બકા ઓનો યોગ્ય ક્રમ કયો છે ?

4 / 25

મેસ્લોના જરૂરિયાત શ્રેણીક્રમમા સૌથી ટોચ પર કઈ જરૂરિયાત છે ?

5 / 25

બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે તે એકલતા અનુભવે છે.’ આ વિધાન ના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો

6 / 25

શાળાઓમાં મધ્યાહન ભોજન ક્યારથી શરૂ કરવામાં આવ્યું હતું ?

7 / 25

વ્યક્તિત્વ માટે ‘ personality’ શબ્દ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે ?

8 / 25

¼ , 2/5 , ¾,3/5 , 4/5 ની સરાસરી ----------

9 / 25

મધ્યાહન ભોજન યોજના વર્ષ 1984 માં લાગુ થઈ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી પદે કોણ કાર્યરત હતું ?

10 / 25

5/9 અને ------------ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે.

11 / 25

જો m = 2 અને n = 1 હોય , તો n2 + 3 mn = ------------

12 / 25

‘ડોલનશૈલી’ માં નાટકો કોણે લખ્યા છે ?

13 / 25

રાધાબેન બેંકમાં rs. 17000 નું એક વર્ષનું સાદું વ્યાજ rs 1190 મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી ?

14 / 25

વ્યવહારવાદ ને શિક્ષણમાં સ્થાન આપનાર તત્વચિંતક કોણ હતા ?

15 / 25

A person who is unable to read and write

16 / 25

આ ચિત્રો કોણે દોર્યાં ?’ વાક્યમાં “કોણે” કર્તા પદ નીચે પૈકી શું છે ?

17 / 25

Give the verb form of ‘JUST’

18 / 25

-3 અને 7 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે ?

19 / 25

‘ the republic “ ગ્રંથ ના લેખક ---------- છે.

20 / 25

પ્રકૃતિએ રૂ. 9600 માં એક જૂનું સ્કૂટર દલાલ મારફત 2 ટકા દલાલી આપીને ખરીદ્યું તો પ્રકૃતિ ને આ સ્કૂટર કેટલા રૂપિયામાં પડ્યું ?

21 / 25

Fill in the blanks : oxygen : burn : , carbon dioxide : --------------

22 / 25

ભારતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા કયા વર્ષમાં સ્થાપવામાં આવી ?

23 / 25

Juliane has no pen ----------

24 / 25

(-51)˚ = 1 તો (51)˚ = ------------- (0=ઘાતાંક )

25 / 25

Find out wrong spelling

Your score is

The average score is 31%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.