MOCK TEST : 24 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે February 2, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 24 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 24 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 24 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 24આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 24 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 24 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 24 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 24 0% 0 votes, 0 avg 74 MOCK TEST : 24 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 30 ગુજરાત રાજ્ય માં પ્રથમ અંગ્રેજી મધ્યમ ની શાળા કયા જિલ્લામાં સ્થપાઈ હતી ? સુરત અમદાવાદ વડોદરા રાજકોટ 2 / 30 3 x + 4 y = 8 આ સમીકરણ નો સાચો ઉકેલ કયો ? x=1/3,y=2 x =2, y=1 X=½, y=½ x=2 , y=1/2 3 / 30 ગાંધીજી કઈ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે ? શ્રમ દ્વારા શિક્ષણ બુનિયાદી શિક્ષણ પ્રોજેક્ટ પદ્ધતિ પ્રાયોગિક પદ્ધતિ 4 / 30 એક વ્હીલ નો વ્યાસ 3.5 m છે તો 11 km નું અંતર કાપવા કેટલી વાર રાઉંડ ફરશે 800 1000 1100 900 5 / 30 1000 ઘન સેમી = ------------ લિટર 100 1 10 1000 6 / 30 શાળા વ્યવસ્થાપન સમિતિમાં કૂલ કેટલા સભ્યો હોય છે ? 7 15 11 12 7 / 30 સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપેલી છે ? ઓલપોર્ટ એરિક્સન વોમનોરંજનટ્સન ફ્રોઈડ 8 / 30 સૌરભ દલાલ મારફત જૂની મોટરકાર રૂ. 65000 માં વેચી તેણે દલાલ ને 1.5 ટકા દલાલી આપી હોય , તો તેને મોટરકાર ના કેટલા રૂપિયા ઉપજ્યા ગણાય ? રૂ.40625 રૂ. 64025 રૂ. 50625 રૂ. 64250 9 / 30 વર્તનવાદના સ્થાપક તરીકે કોણે ગણવામાં આવે છે ? થોર્નડાઈક વૉટ્સન પાવલોવ સ્કિનર 10 / 30 એક પુસ્તકમાં 50% પાનાં સફેદ, 40 % લીલાં છે અને બાકી વધેલા 150 પાનાં પીળા છે . તો લીલા રંગના પાનાં કેટલા હશે ? 450 1500 600 6000 11 / 30 બાળકને 14 વર્ષની ઉમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આ કઈ નીતિનું સુફળ છે ? રાષ્ટ્રીય બાળ કલ્યાણ નીતિ યુનોના બાળ હક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાજ્યના બાળ કાનૂન 12 / 30 આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ માટે નીચે પૈકી શું સાચું છે ? 8 સપ્ટેંબેર 7 સેપ્ટેમ્બર 8 ઓગસ્ત 7 ઓગસ્ત 13 / 30 ગાંધીજીની બુનિયાદ શિક્ષણ યોજના બીજા કયા નામે ઓળખાતી હતી ? ગ્રામ દક્ષિણા મૂર્તિ યોજના ગ્રામ શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજના વ્યવસયાત્મક શિક્ષણ યોજના 14 / 30 વિવિધ વ્યક્તિ ,વસ્તુ , પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો ભાંધય છે તેનું શું કહેવું છે ? આગાહી શિક્ષણ મનોવલણ પ્રેરણા 15 / 30 3.75 X 5 =------- 18.75 1.875 187.5 1875 16 / 30 ----------- સમાન સંખ્યાઓ છે 5/2 અને 155/164 144/169 અને 169/225 4/7 અને 104/182 8/27 અને 125/216 17 / 30 સંખ્યારેખા પરની બે સંખ્યાઓ પૈકી ની મોટી સંખ્યા ------ બાજુએ હોય છે ? નીચેની ડાબી ઉપરની જમણી 18 / 30 એવો એક એકમ છે જે તમને લાગે છે કે તમારા માટે વર્ગમાં તે શિખવવો અને વિદ્યાર્થીઓ માટે સમજવો મુશ્કેલ છે તો તમે ---------- હું તે એકમ ગૃહકાર્ય માં આપી દેશો તે એકમ છોડી દેશો વર્ગમાં પુસ્તક માંથી તે એકમ ફક્ત વાંચશો એકમ ને રસપ્રદ બનાવવા અને શક્ય તેટલી સારી રીતે શીખવવા સખત મહેનત કરિશો 19 / 30 50 પેનની મૂળ કિમતે 40 પેન વેચતા તરુણને કેટલા ટકા નફો થાય ? 15 % 25 % 20 % 10 % 20 / 30 એક એકર બરાબર કેટલા ચોરસ મીટર થાય ? 4047 5069 5697 3996 21 / 30 કઈ સંખ્યાના 80 % 95 થાય ? 125 76 115.75 118.75 22 / 30 અક્ષર સુધારણા માટે નીચે જણાવેલ લેખન પૈકી કયા લેખનનો મહાવરો વધુ કરાવવો જોઈએ ? વિચાર વિસ્તાર નિબંધ લેખન અનુલેખન શ્રુત લેખન 23 / 30 મૂલ્યાંકનના ત્રણ ક્ષેત્રો કયા શિક્ષણશાસ્ત્રી એ દર્શાવ્યા છે ? સ્કિનર બેન્જામિન એસ. બ્લૂમ જેબી વોટસન કિલપેટ્રીક્સ 24 / 30 કેળવણી ના ધ્યેયો પૈકી નીચેનામાંથી કયા ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી ? ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય ચારિત્ર્ય ઘડતર જ્ઞાનપ્રાપ્તિ સર્વાંગી વિકાસ 25 / 30 ખૂણો XOY નો અંદરનો ભાગ એટલે -------- ચરણ પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ 26 / 30 શિક્ષણ ના પર્યાય માટે વપરાતો તાલીમ શબ્દ કઈ ભાષામાંથી ઊતરી આવ્યો છે ? હિન્દી ફારસી અરબી ગુજરાતી 27 / 30 શાળા વ્યવસ્થાપન સમિતિમાં વાલીઓનું કેટલા ટકા પ્રતિનિધિત્વ હોય છે ? 50% 30 % 90 % 75 % 28 / 30 પ્રોજેક્ટ પદ્ધતિ ની ભલામણ કોણ કરે છે ? અસ્તિત્વવાદ માર્ક્સવાદ વ્યવહારવાદ માનવતાવાદ 29 / 30 નીચેનામાંથી કોણે તબીબી ક્ષેત્ર નું જ્ઞાન નથી હોતું ? ન્યુરોલો જિસ્ટ મનોચિકિત્સક ન્યૂરોસર્જન ચીકીત્સા મનોવૈજ્ઞાનિક 30 / 30 સંશોધન શું નથી ? પુનઃતપાસ ની પ્રક્રિયા હેતુપૂર્વકની પ્રક્રિયા તાર્કિક પ્રક્રિયા વૈજ્ઞાનિક પ્રક્રિયા Your score is The average score is 34% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">