MOCK TEST : 24 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 24 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 24 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 24 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 24 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 24 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 24

0%
0 votes, 0 avg
74

MOCK TEST : 24

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 30

એક વ્હીલ નો વ્યાસ 3.5 m છે તો 11 km નું અંતર કાપવા કેટલી વાર રાઉંડ ફરશે

2 / 30

બાળકને 14 વર્ષની ઉમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આ કઈ નીતિનું સુફળ છે ?

3 / 30

50 પેનની મૂળ કિમતે 40 પેન વેચતા તરુણને કેટલા ટકા નફો થાય ?

4 / 30

મૂલ્યાંકનના ત્રણ ક્ષેત્રો કયા શિક્ષણશાસ્ત્રી એ દર્શાવ્યા છે ?

5 / 30

શાળા વ્યવસ્થાપન સમિતિમાં કૂલ કેટલા સભ્યો હોય છે ?

6 / 30

શાળા વ્યવસ્થાપન સમિતિમાં વાલીઓનું કેટલા ટકા પ્રતિનિધિત્વ હોય છે ?

7 / 30

સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપેલી છે ?

8 / 30

કઈ સંખ્યાના 80 % 95 થાય ?

9 / 30

વર્તનવાદના સ્થાપક તરીકે કોણે ગણવામાં આવે છે ?

10 / 30

ખૂણો XOY નો અંદરનો ભાગ એટલે -------- ચરણ

11 / 30

સંશોધન શું નથી ?

12 / 30

ગુજરાત રાજ્ય માં પ્રથમ અંગ્રેજી મધ્યમ ની શાળા કયા જિલ્લામાં સ્થપાઈ હતી ?

13 / 30

સંખ્યારેખા પરની બે સંખ્યાઓ પૈકી ની મોટી સંખ્યા ------ બાજુએ હોય છે ?

14 / 30

એક પુસ્તકમાં 50% પાનાં સફેદ, 40 % લીલાં છે અને બાકી વધેલા 150 પાનાં પીળા છે . તો લીલા રંગના પાનાં કેટલા હશે ?

15 / 30

પ્રોજેક્ટ પદ્ધતિ ની ભલામણ કોણ કરે છે ?

16 / 30

વિવિધ વ્યક્તિ ,વસ્તુ , પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો ભાંધય છે તેનું શું કહેવું છે ?

17 / 30

1000 ઘન સેમી = ------------ લિટર

18 / 30

ગાંધીજીની બુનિયાદ શિક્ષણ યોજના બીજા કયા નામે ઓળખાતી હતી ?

19 / 30

શિક્ષણ ના પર્યાય માટે વપરાતો તાલીમ શબ્દ કઈ ભાષામાંથી ઊતરી આવ્યો છે ?

20 / 30

3 x + 4 y = 8 આ સમીકરણ નો સાચો ઉકેલ કયો ?

21 / 30

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ માટે નીચે પૈકી શું સાચું છે ?

22 / 30

એવો એક એકમ છે જે તમને લાગે છે કે તમારા માટે વર્ગમાં તે શિખવવો અને વિદ્યાર્થીઓ માટે સમજવો મુશ્કેલ છે તો તમે ----------

23 / 30

સૌરભ દલાલ મારફત જૂની મોટરકાર રૂ. 65000 માં વેચી તેણે દલાલ ને 1.5 ટકા દલાલી આપી હોય , તો તેને મોટરકાર ના કેટલા રૂપિયા ઉપજ્યા ગણાય ?

24 / 30

કેળવણી ના ધ્યેયો પૈકી નીચેનામાંથી કયા ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી ?

25 / 30

3.75 X 5 =-------

26 / 30

ગાંધીજી કઈ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે ?

27 / 30

નીચેનામાંથી કોણે તબીબી ક્ષેત્ર નું જ્ઞાન નથી હોતું ?

28 / 30

----------- સમાન સંખ્યાઓ છે

29 / 30

એક એકર બરાબર કેટલા ચોરસ મીટર થાય ?

30 / 30

અક્ષર સુધારણા માટે નીચે જણાવેલ લેખન પૈકી કયા લેખનનો મહાવરો વધુ કરાવવો જોઈએ ?

Your score is

The average score is 34%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.