MOCK TEST : 3 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 6, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 3 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે MOCK TEST : 3 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 3 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 3 મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 3 0% 3 votes, 3.7 avg 35 MOCK TEST : 3 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 50 શિક્ષકનું સૌથી અગત્યનું કર્તવ્ય કર્યું છે ? અનુભવોના વિકાસમાં વિધાર્થીઓને માગદર્શન આપવું હાજરી અને બીજા રેકોર્ડ નિભાવવા ઉપરોકત પૈકી એકપણ નહીં વિધાર્થીઓ માટે તબદીલી અને શીખવવાની પ્રક્રિયામાં મદદરૂપ થવું 2 / 50 Select correct spelling . Intillect Intelact Intelect Intellect 3 / 50 For a better future we -------------- our forests conserve may conserve Must conserve cut 4 / 50 શિક્ષકે નવો વિષય વર્ગ માં પેહલી વાર કેવીરીતે દાખલ કરવો જોઈએ પ્રસ્તાવના આપવી અને પાઠ શરૂ કરી દેવો પ્રથમ પ્રકરણ સમય વેડફયા વગર શરૂ કરી દેવું જોઈએ શું કરવાનું છે તેની વિસ્તૃત રેખા આપવી વિષય વસ્તુ ચર્ચા માટે વર્ગ ને જૂથ માં વહેચી દેવો જોઈએ 5 / 50 એ વિધાર્થી ખરો વિધાર્થી છે કે જે - વર્ગખંડમાં સંપૂર્ણ શિઅત અને શાંતિ જાળવે સંકલ્પના સિદ્ધિ માટે શિક્ષકને પ્રતિપ્રશ્નો પૂછે પરીક્ષામાં હંમેશા પ્રથમ આવે શિક્ષકની દરેક આજ્ઞાનું વિનયપૂર્વક પાલન કરે 6 / 50 બાળકોમાં શિક્ષણ સંબંધી યોગ્યતાઓનો વિકાસ થાય છે - રાયોગાત્મક કાર્યો આત્મમંથન રચનાત્મક ક્રિયાઓના માધ્યમથી આત્મઅભિવ્યકિત 7 / 50 વર્ગખંડમાં કોઈપણ શિક્ષકે તેનો અવાજ રાખવો જોઈએ. ઊંચો લયબદ્ધ છેલ્લી પાટલી સુધી સંભળાય તેટલો મોટો મધ્યમ સ્તર નો સરેરાશ 8 / 50 બાળકમાં ભય, ક્રોધ અને જાતીયવૃત્તિ જેવા આવેગોનું ઉર્ધીકરણ કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ ? નેતૃત્વ આપવું જોઈએ સાચું શિક્ષણ આપવું જોઈએ સલાહ આપવી જોઈએ બાળકને કળા, સાહિત્ય કે રમતગમત તરફ અભિમુખ કરવો જોઈએ 9 / 50 નીચેનામાંથી કયું સાચું નથી ? શિક્ષક જન્મજાત હોય છે શિક્ષકોને તાલીમ આપી શકાય શીખવવું એ એક કળા છે ઉપરના પૈકી બધું જ 10 / 50 શાળાના કાર્યક્રમમાં વાલીઓ આવતા નથી તમો શું કરશો ? વિધાર્થીઓ પાસેથી કારણો જાણશો વાલીઓને નોટીસ આપશો વિધાથીઓને ઓછા ગુણ આપશો ગામમાં જઈ વાલીઓ પાસેથી કારણ જાણશો 11 / 50 જો વિધાર્થી તેને વર્ગખંડમાં શીખવાડવામાં આવે છે તે સમજી ન શકે તો શિક્ષક તે જ ખ્યાલને બીજી રીતે સમજાવવો જોઈએ ટોપિક બીજા દિવસ માટે છોડી દેવો જોઈએ વિધાર્થીઓને શિક્ષા કરવી જોઈએ તેમને તેમની રીતે વાંચવાનું કહેવું 12 / 50 ગુજરાતમાં પંચાયત અધિનિયમ 1993 કઈ તારીખ થી અમલ માં મૂકવામાં આવેલ છે ? 1/4/93 1/4/94 15/4/93 15/4/94 13 / 50 અધ્યેતાનું સશકિતકરણ એ અધ્યયનનો સ્વરૂપ છે લક્ષણ છે હેતુ છે પાયાની જરૂરિયાત છે 14 / 50 શિક્ષકનું કાર્ય વીરો પ્રમાણે કહી શકાય. આપણા ભાવિ વારસાને સાચવનાર અને પ્રસારણ કરવા માટે ત્યાગમૂર્તિ વાલી બાળકની વ્યકિતગત અને આધ્યાત્મિક જરૂરિયાતો સંતોનાર બાળકોમાં જ્ઞાન ભરનાર સર્વિસ સ્ટેશનનો નોકર બાળકની વધારેમાં વધારે પ્રગતિ માટે મદદરૂપ થનાર પ્રધાન માર્ગદર્શક 15 / 50 શિક્ષણ ને કેવો વ્યવસાય ગણવો જોઈએ ? નોકરી સેવા સરકારી નોકરી વ્યવસ્થા શક્તિ ને લગતો ધંધોદારી વ્યવસાય 16 / 50 શિક્ષકની શિસ્ત જાળવવામાં નિષ્ફળતા માટે શિક્ષકની નીચેની ઊણપ કારણભૂત છે. શિક્ષણની રીતોમાં યોગ્યતા વિષયનું જ્ઞાન પરિણામજન્ય વસ્તુ માટે શીખવવાનો અને કરવાનો સર્જનાત્મક કાર્યક્રમ શૈક્ષણિક માનસશાસ્ત્રનું જ્ઞાન 17 / 50 જો તમારા વર્ગખંડમાં વિધાર્થીઓ સમજી શકતા ન હોય તો તમે ઉપરના તમામ કાર્યો કરો તેમને પ્રોત્સાહિત કરો વિષયવસ્તુને સહેલી બનાવી દો ઉદાહરણો વડે સમજાવો 18 / 50 42,60 તથા 70 નો લ.સા.અ તથા ગુ.સા.અ શું છે ? 420 તથા 5 440 તથા 5 2 તથા 420 420 તથા 2 19 / 50 શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે ? સામાન્ય ખ્યાલ સમજાવવો જેથી વિધાર્થી તે સમજી શકે વર્ગખંડમાં શિસ્ત જાળવવી પ્રશ્નપત્રો તૈયાર કરવા અને સ્વાધ્યાય આપવા વિધાર્થીઓને તેમના કામ માટે રોકવા 20 / 50 જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઘોંઘાટ કરતાં હોય તો શિક્ષક ઉપરવામાંથી કોઈપણ નહીં વિદ્યાર્થીઓને શિક્ષા કરવી થોડો સમય શાંત રહી ને પછી આગળ વધવું કંઈ ધ્યાન આપવું જોઈએ નહીં 21 / 50 વિધાર્થી તમને અનુસરી શકતો નથી તમે શું કરશો ? માહિતી સરળ બનાવશો તેમને છોડી દેવાનું કહેશો ઉપરોકત તમામ ઉદાહરણ આપી સમજાવશો 22 / 50 બિનકાર્યક્ષમ શિક્ષકની લાક્ષણિકતા કઈ છે ? વિધાર્થીઓ હંમેશા અમુક ચોક્કસ ધોરણ જાળવે તેવો આગ્રહ રાખવો વિષયવસ્તુ પર ચર્ચા કરે તે માટે આગ્રહ રાખવો વિધાર્થીઓ પોતે પ્રયત્ન ન કરે ત્યાં સુધી તેમને મદદરૂપ થવાની ના પાડવી દરેક સમયે વિધાર્થીઓને નિયંત્રણમાં રાખવા પ્રયત્ન કરવો 23 / 50 કાર્યદક્ષ શિક્ષક એ કહેવાય કે જે વિધાર્થીઓને પ્રવૃત્તિમાં કાર્યરત રાખે વિધાર્થીઓમાં વિષય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરે વિધાર્થીઓને પાસ થવામાં મદદ કરે વર્ગખંડમાં શિઅત જાળવે 24 / 50 મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્રસ્થાને છે. અધ્યયન સામગ્રી અધેયતા શિક્ષક પાઠ્યપુસ્તકો 25 / 50 નીચેના પૈકી વિસ્તૃત ખ્યાલ છે. શિક્ષણશાસ્ત્ર શીખવું શીખવવું શિક્ષણ 26 / 50 અધ્યાપન એટલે- માર્ગદર્શિત કર્યું દિશા-પ્રોત્સાહન આપવું ઉપરોકત તમામ અધ્યાપનને ઉત્તેજવું 27 / 50 એક નવા શિક્ષક તરીકે તમારી પ્રથમ ધંધાદારી જવાબદારી શું હશે ? તમારી કેળવણી અનપ અનુભવના સંદર્ભે અભ્યાસક્રમમાં જરૂરી ફેરફાર કરવો અગાઉના શિક્ષકની કાર્ય પદ્ધતિ શોધી કાઢવી સંજોગો પ્રમાણે કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવો સાથે કામ કરતા શિક્ષકો અને વિધાર્થીઓનો સહકાર મેળવવો 28 / 50 એક શિક્ષક માટે સૌથી વધુ સિવા યોગ્ય શું છે ? વિષય-વસ્તુની સ્પષ્ટ રજૂઆત કરવા માટે સક્ષમ હોય છૂટછાટ આપનાર હોય નિયમિત અને સમયપાલક હોય કડક હોય 29 / 50 ગુજરાત માં સૌ પ્રથમ કયા શાષકો એ નહેરોનું નિર્માણ કરાવ્યું હતું ? ગુપ્ત મૈત્રક ક્ષત્રપ મૌર્ય 30 / 50 તમારા વર્ગખંડમાં વિધાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે અને તેને જાળવી રાખવા માટે કયો ઉપાય ઉત્તમ રહેશે ? તેમને યોગ્ય રીતે વર્તવા માટે જણાવવું આખા વર્ગને પરિણામો અંગે રોતવા તેમને પ્રવૃત્તિમાં રોકાયેલા રાખવા તોફાની વિધાર્થીઓને બહાર જવા માટે કહેવું 31 / 50 શિક્ષકોનું પ્રાથમિક કામ એ કહી શકાય યુવાનોની જરૂરિયાત અને આશાઓ પૂરી પાડનાર સંવાદિતાની ટેવો વધારવી જયારે જરૂર પડે ત્યારે નિદાનાત્મક અને ઉપચારાત્મક મદદ પૂરી પાડવી વિધાર્થીને શીખવવા માટે ઉત્તેજક અને માર્ગદર્શક બનવું સૂચવેલો અભ્યાસક્રમ પૂરો કરી દેવો 32 / 50 અધ્યાપન કાર્ય છે - વ્યાવસાયિક સામાજિક-રાજકીય વ્યકિતગત સંસ્થાકીય 33 / 50 36248 માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 12 વડે નિષેશ ભાગી શકાય ? 4 3 2 5 34 / 50 તે શિક્ષક પાસેથી વિધાર્થીઓ વધુ શીખી શકે છે કે જે લાગણીશીલ હોય માહિતીમાં સારો હોય સજજન અને સૌમ્ય હોય ઉદ્યમી હોય 35 / 50 ફરજ પ્રત્યે બેદરકાર વિધાર્થીઓના ટોળા સાથે કામ પાર પાડતી વખતે સૌથી અસરકારક શિક્ષક ન્યાયી યોગ્ય વર્તણૂક તેમના પોતાનામાં અભિવ્યકત કરે અને તે ઓળખે ત્યાં સુધી રાહ જોવી કાયમ તેમને કામમાં વ્યસ્ત રાખે સુધારવાનો પ્રયત્ન કરતાં પહેલાં તેમને મિત્ર તરીકે જીતવામાં કેન્દ્રિત કરે સુંદર બાળકોની વચ્ચે તેમને નાયક તરીકે પ્રોવાઇદ (રજૂ) કરવા 36 / 50 ટિચીંગ અને લર્નિંગ એકબીજાના - ઉપરોકત પૈકી એકપણ નહીં પૂરક છે વિરુદ્ધ છે અલગ છે 37 / 50 સાથી શિક્ષક તમને એક વિધાર્થીના મૂલ્યાંકનમાં તમને તેની ફેવર કરવાનું કહે છે તો તમે શું કરશો ? એક શિક્ષક તરીકે નીતિમત્તાના પાઠ માયાળુપણે ભણાવશો તમે ઉત્તરવહી પ્રામાણિકપણે તપાસશો આવી ગેરવાજબી ભલામણ માટે તમે તેને ઠપકો આપશો તેની ભલામણો સ્વીકારશો અને કહેશો ચિંતા કરશો નહીં 38 / 50 જો શિક્ષક કમ્પ્યૂટર અને આધુનિક સાધનોને બદલે જૂની પૂરાણી રીતનો ભણાવવા માટે ઉપયોગ કરે તો તે નીચેનાથી પ્રભાવિત થયો છે - રીતરસમ અનુભવ ટેવ બુદ્ધિ 39 / 50 વર્ગખંડમાં ગેરહાજરીને નિયંત્રિત કરી શકાય ? ધ્યાનમાં ન લઈ ને વિધાર્થીઓને શિક્ષા કરી ને વિધાર્થીઓને પ્રવચન આપીને કે તે તેમની કારકિર્દી માટે ખરાબ છે અસરકારક અને નિયમિત પણે શીખવીને 40 / 50 શિક્ષણ સાર્થક છે તેમ નક્કી કરવા માનસશાસ્ત્રીઓ નીચેનો માપદંડ રાખી શકે વધેલી સમજણ પ્રતિક્રિયાની ઝડપ સુધારેલી વર્તણૂક યોગ્ય ઉત્તેજકની વધેલી સંવાદિતા 41 / 50 નીરોનામાંથી કયા વર્ગખંડો પ્રભાવશાળી ગણશો ? જે વર્ગના વિધાર્થીઓ પરીક્ષામાં સતત સારા ગુણ મેળવે જે વર્ગમાં બાળકો શિસ્તબદ્ધ બેસીને શિક્ષકો સાંભળે જે વર્ગના વિધાર્થીઓ શિક્ષકને પ્રશ્નો પૂછતા હોય. જે વર્ગમાં શિક્ષકે પૂછેલા પ્રશ્નોના વિધાર્થીઓ અપેક્ષિત જવાબ આપે 42 / 50 સંધિ જોડો : સ +અંગ+ઉપ +અંગ સંગોપાગ સંગોપાંગ સંગોઉપાંગ સાંગોપાંગ 43 / 50 તમારા વર્ગમાં તમારા વિધાર્થીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર તમે આપી ન શકો ત્યારે તમારે કોઈપણ ઉત્તર આપી દેવો જોઈએ વર્ગખંડમાં પ્રશ્નો પૂછવા માટે વિધાર્થીઓને નિરૂત્સાહ કરવા જોઈએ વિધાર્થીને ધમકાવવો જોઈએ અને યોગ્ય વર્તન કરવા જણાવવું જોઈએ બીજા દિવસે ઉત્તર આપવાનું વચન આપવું જોઈએ 44 / 50 નીચેનામાંથી શિક્ષણ માટે સારી પદ્ધતિ છે. ચર્ચા અને પ્રોજેકટ વ્યાખ્યાન અને ચર્ચા સેમિનાર અને ચર્ચા સેમિનાર અને પ્રોજેકટ 45 / 50 વર્ગખંડમાં ફળદાયી ગ્રુપ શિક્ષણની સામાન્ય રીતે શરૂઆત થાય છે સભ્યોને સત્તાની સોંપણી થાય ત્યારે ધારણાઓ અને સામાન્યીકરણ થાય ત્યારે વસ્તુલક્ષી સ્પષ્ટીકરણ અને હેતુ પછી શિક્ષક દ્વારા શિક્ષણના નકશાની સમજૂતી પછી 46 / 50 શિક્ષણ એ છે સામાજિક પ્રવૃત્તિ અનેક ધ્રુવી પ્રક્રિયા વૈજ્ઞાનિક પ્રક્રિયા વ્યક્તિગત પ્રક્રિયા કે દ્વિમાર્ગી પ્રક્રિયા 47 / 50 શિક્ષણની અસરકારકતા માટે અગત્યનું છે. શિક્ષકની લાયકાત શિક્ષકની વિષય પ્રત્યેની સમજ શિક્ષકના હસ્તાક્ષર શિક્ષકનો દેખાવ 48 / 50 વર્ગખંડના પાયાના નિયમો કોણે પ્રસ્થાપિત કરવા જોઈએ ? વિધાર્થીઓએ વિધાર્થીઓ અને શિક્ષકે શિક્ષકે મુખ્યશિક્ષકે 49 / 50 નીચેનામાંથી શિક્ષકનું સામર્થ્ય કેવી રીતે તપાસી શકાય ? વિધાર્થીઓની જરૂરિયાતો નોકરીનો ગાળો પુસ્તકો અને સંશોધનાત્રોનું પ્રકાશન તેનું વ્યક્તિત્વ 50 / 50 અધ્યાપનનો હેતુ છે. માહિતી આપવી ઉપરોકત તમામ જાગૃત કરવી સ્પષ્ટીકરણ કરવું વિધાર્થીઓની વિચારણાને Your score is The average score is 31% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">