MOCK TEST 32 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST 32 QUIZ FOR TET-TAT EXAM
MOCK TEST 32 QUIZ FOR TET-TAT EXAM

MOCK TEST 32 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST 32 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST 32 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 50 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST 32 QUIZ FOR TET-TAT EXAM

0%
4 votes, 2 avg
295

MOCK TEST : 32

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 50

વન સંપદા નું આટલું મનોહર રૂપ ! લગભગ બધું જ વિસરાઈ ગયું. રેખાકિત પદ નું વિશેષણ ઓળખાવો

2 / 50

રેખાકિત શબ્દનો કૃદંત નો પ્રકાર જણાવો : હું એક અદ્રશ્ય શક્તિ અને ઉત્સાહ થી ઉભરાઈ ગયો હતો.

3 / 50

ગાંધીજી એ કઈ શૈક્ષણિક સંસ્થા ની સ્થાપના કરી ?

4 / 50

Teachers think that joseph is -------- boy in the group

5 / 50

બિંદુ (5,-2)એ ------- ચરણમાં છે ?

6 / 50

નીચે આપેલા સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો ચાલ હવે શરીર કોરું કર. જમવા બેસી જા

7 / 50

They sent the parcel of books ------ the order

8 / 50

A  કોઈ કાર્ય 10 દિવસમાં કરે છે જ્યારે B તેજ કાર્ય 15 દિવસમાં કરે છે . તો બંને સાથે મળી તે કાર્ય કેટલા સમયમાં કરી શકે ?

9 / 50

આધુનિકનો વિરોધી શબ્દ લખો

10 / 50

Find the opposite – Antique

11 / 50

Choose the correct sentence

12 / 50

Choose the correct meaning of this idiom : to play second fiddle

13 / 50

રાષ્ટ્રીય એકતાની ભાવનનો વિકાસ આ કયો ઉદેશ્ય કહેવાશે ?

14 / 50

Indirect speech “Jill said, I’m writing a letter now.”

15 / 50

Choose the correct synonym : Nomadic

16 / 50

How they work ------ not concern me.

17 / 50

Select the correct spelling

18 / 50

તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ 2022 ની થીમ શું હતી ?

19 / 50

નીચેનામાંથી કયું ઉદાહરણ અનુષ્ટુપ છંદ નું છે ?

20 / 50

જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી ‘- આ પંક્તિ કોની છે ?

21 / 50

કોઠારી પંચની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

22 / 50

------------------- she tried really hard , she lost the race .

23 / 50

નીચે આપેલ પૈકી કોણ રિઝર્વ બઁક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવી શકતું નથી ?

24 / 50

ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો

25 / 50

There was a robbery at the bank, and the police are looking ------- the matter

26 / 50

મુખમુદ્રા શબ્દમાં વ્યંજન કેટલા અને સ્વર કેટલા ?

27 / 50

પિતાની 35 વર્ષની ઉમરમાં પુત્રનો જન્મ થયો , કેટલા વર્ષ પછી પિતાની ઉમર પુત્રની ઉમરથી 6 ગણી હશે ?

28 / 50

Lets ---- that old box . we don’t need it

29 / 50

he didn’t wait even ------ minutes but started a lecture

30 / 50

The children --------- the zoo last Sunday .

31 / 50

Terry -------- sleeps in the afternoon . he considers it a waste of time .

32 / 50

Fill in the gap  current : circuit : : earth : ------------

33 / 50

Change the passive voice “ Ram offered me a job “

34 / 50

ફોટોગ્રાફ માં એક પુરુષની ઓળખ આપતા એક સ્ત્રીએ કહ્યું “ તેના ભાઈના પિતા મારા દાદાના એકના એક પુત્ર છે “ આ સ્ત્રી તે પુરુષની શું સગી થતી હશે ?

35 / 50

જો PRABA શબ્દને 27595 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને THILAK શબ્દને 368451 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો BHARATI શબ્દનો કોડ શું આપવામાં આવે ?

36 / 50

Select correct option “ a marriage system in which husband goes to live in the house of wife “

37 / 50

થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

38 / 50

India got -------- in 1947

39 / 50

ઈંધણ ના અપૂર્ણ દહન દરમિયાન હવામાં ઉત્સર્જન કરાયેલ સૌથી ખતરનાક પ્રદૂષક છે.

40 / 50

Give past form of “ to bite”

41 / 50

(100)2          અથવા 1002 કરતાં મળતી સંખ્યાના છેલ્લા કેટલા અંકો શૂન્ય હોય ?

42 / 50

ખજૂરહોના મંદિરો કયા રાજવીઓ દ્વારા બાંધવામાં આવ્યા હતા ?

43 / 50

મોવાળો શબ્દનો તળપદા શબ્દ આપો

44 / 50

શેક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિ માં થતાં માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે . આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી ?

45 / 50

એક સમધન નું કદ અને સપાટીનું ક્ષેત્રફળ સમાન છે . તો તેની સપાટીનું ક્ષેત્રફળ -----

46 / 50

We are going to travel around ------- Europe next year

47 / 50

ક્ષયરોગ શેનાથી થાય છે ?

48 / 50

Only you and --------- can do this work

49 / 50

કવિ અખો નું મૂળ નામ જણાવો .

50 / 50

નીચેનમાંથી ભાવે વાક્ય જણાવો

Your score is

The average score is 17%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.