MOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM

0%
2 votes, 1 avg
165

MOCK TEST : 33

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 25

Choose the correct meaning of this idiom : to play second fiddle

2 / 25

નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો ‘હાંઉ ‘

3 / 25

આઝાદીની લડત સમયે સવિનય ભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈ માં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો ‘હિન્દ સ્વરાજ’ અને ‘સર્વોદય’ લઈ લોકોને જાહેરમાં વેચવા નીકળ્યા એ સમયે એમની સાથે કોણ જોડાયું ?

4 / 25

નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદ માંથી ખોટો વિકલ્પ શોધો

5 / 25

ખજૂરહોના મંદિરો કયા રાજવીઓ દ્વારા બાંધવામાં આવ્યા હતા ?

6 / 25

અડધી કાઠીએ ફરકાવેલ ઝંડો કઈ બાબતનો પ્રતીક છે ?

7 / 25

રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

8 / 25

The children --------- the zoo last Sunday .

9 / 25

સાહિત્યકાર નિરંજન ભગતે નગરજીવનની પશ્વાદ ભૂમિકા માં આધુનિક માનવીની સંવેદના ને કઈ ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ પ્રગટ કરી છે ?

10 / 25

નીચે આપેલા સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો ચાલ હવે શરીર કોરું કર. જમવા બેસી જા

11 / 25

નીચેનમાંથી કયું લીપ વર્ષ છે ?

12 / 25

Lets ---- that old box . we don’t need it

13 / 25

કી-બોર્ડ માં કૂલ કેટલી ફંક્શન કી હોય છે ?

14 / 25

Select correct option “ a marriage system in which husband goes to live in the house of wife “

15 / 25

નીચેનામાંથી કયું ઉદાહરણ અનુષ્ટુપ છંદ નું છે ?

16 / 25

લોકકથાકાર દરબાર પુંજાવાળાનું જન્મ સ્થળ જણાવો.

17 / 25

થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

18 / 25

ચોઘડિયું ‘ સમાસ ઓળખાવો .

19 / 25

Choose the noun that has no plural form

20 / 25

God ----- those who love the poor people

21 / 25

જુલાઈ 2022 માં ભારતીય નૌકાદળ કોચીન શિપયાર્ડ લિમિટેડ પાસેથી INS વિક્રાંતની ડિલિવરી મેળવી છે , તે કયા પ્રકારનું જહાજ છે ?

22 / 25

ગુજરાતનાં ગાલિબ તરીકે કયા ગઝલકાર ની ઓળખ છે ?

23 / 25

ફોટોગ્રાફ માં એક પુરુષની ઓળખ આપતા એક સ્ત્રીએ કહ્યું “ તેના ભાઈના પિતા મારા દાદાના એકના એક પુત્ર છે “ આ સ્ત્રી તે પુરુષની શું સગી થતી હશે ?

24 / 25

We are going to travel around ------- Europe next year

25 / 25

ઉપમેય ની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે તો કયો અલંકાર કહેવાય ?

Your score is

The average score is 29%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.