MOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે February 13, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents MOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAMઆપનો પ્રતિભાવ આપશો. TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 MOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ભાષા ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST 33 QUIZ FOR TET-TAT EXAM 0% 1 votes, 1 avg 97 MOCK TEST : 33 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 The children --------- the zoo last Sunday . visited Visit to visit visiting 2 / 25 નીચેનમાંથી કયું લીપ વર્ષ છે ? 1994 1995 1992 1993 3 / 25 Choose the noun that has no plural form ox Commander -in – chief intelligence penny 4 / 25 ચોઘડિયું ‘ સમાસ ઓળખાવો . બહુવ્રીહિ દ્વિગુ તત્પુરુષ અવ્યયી 5 / 25 લોકકથાકાર દરબાર પુંજાવાળાનું જન્મ સ્થળ જણાવો. પ્રંાસલ મોજણી સાંણથળી ડુમરી 6 / 25 કી-બોર્ડ માં કૂલ કેટલી ફંક્શન કી હોય છે ? 11 13 12 10 7 / 25 Choose the correct meaning of this idiom : to play second fiddle to reduce importance of one’s senior to support the role and view of another person Happy , cheerful and healthy to do back seat driving 8 / 25 નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદ માંથી ખોટો વિકલ્પ શોધો પ્રણામ – નમસ્કાર કુજન – ખરાબ માણસ પ્રણામ – નમન કૂજન – મધુર અવાજ 9 / 25 Lets ---- that old box . we don’t need it Throw up throw away throw out throw in 10 / 25 આઝાદીની લડત સમયે સવિનય ભંગ કરવાના આશયથી ગાંધીજી મુંબઈ માં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો ‘હિન્દ સ્વરાજ’ અને ‘સર્વોદય’ લઈ લોકોને જાહેરમાં વેચવા નીકળ્યા એ સમયે એમની સાથે કોણ જોડાયું ? વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે બાળ ગંગાધર તિલક સરોજિની નાયડુ 11 / 25 જુલાઈ 2022 માં ભારતીય નૌકાદળ કોચીન શિપયાર્ડ લિમિટેડ પાસેથી INS વિક્રાંતની ડિલિવરી મેળવી છે , તે કયા પ્રકારનું જહાજ છે ? એરક્રાફ્ટ કેરિયર સબમરીન કોર્વેટ ફ્રીગેટ 12 / 25 થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ? કેરમ ફૂટબોલ બેડમિન્ટોન ક્રિકેટ 13 / 25 Select correct option “ a marriage system in which husband goes to live in the house of wife “ lotholatry matrilocal heliolatry Patrilocal 14 / 25 ખજૂરહોના મંદિરો કયા રાજવીઓ દ્વારા બાંધવામાં આવ્યા હતા ? પલ્લવ ચંદેલ ચોલ ગુપ્ત 15 / 25 God ----- those who love the poor people loving love loved Loves 16 / 25 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો ‘હાંઉ ‘ બસ નિરાંત હાશ કલ્પાંત 17 / 25 સાહિત્યકાર નિરંજન ભગતે નગરજીવનની પશ્વાદ ભૂમિકા માં આધુનિક માનવીની સંવેદના ને કઈ ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ પ્રગટ કરી છે ? અલ્પવિરામ કિન્નારી પ્રવાલ દ્વીપ છંદોલય 18 / 25 ગુજરાતનાં ગાલિબ તરીકે કયા ગઝલકાર ની ઓળખ છે ? શૂન્ય મરીઝ સૈફ બેફામ 19 / 25 ફોટોગ્રાફ માં એક પુરુષની ઓળખ આપતા એક સ્ત્રીએ કહ્યું “ તેના ભાઈના પિતા મારા દાદાના એકના એક પુત્ર છે “ આ સ્ત્રી તે પુરુષની શું સગી થતી હશે ? મામા મા કાકી બહેન 20 / 25 ઉપમેય ની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે તો કયો અલંકાર કહેવાય ? રૂપક ઉપમા વ્યતિરેક એક પણ નહીં 21 / 25 નીચેનામાંથી કયું ઉદાહરણ અનુષ્ટુપ છંદ નું છે ? વર્ષોથી બંધ બારીને , આજ જ્યારે ઉગાડતો . ઊગે દિન દિન આથમે , કાંટો તરુવર થાય કોણ બદલતું સંધ્યાકાશે પલ્પલ નવલા પ્રેમળ ચીર ? તરુવર ત્યાં ઢોળે છાંય , ને ઠંડો વાયુ લહેરાય 22 / 25 We are going to travel around ------- Europe next year A none the an 23 / 25 રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 30 ઓગસ્ત 28 ઓગસ્ત 29 ઓગસ્ત 27 ઓગસ્ત 24 / 25 નીચે આપેલા સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો ચાલ હવે શરીર કોરું કર. જમવા બેસી જા અને કે પણ માટે 25 / 25 અડધી કાઠીએ ફરકાવેલ ઝંડો કઈ બાબતનો પ્રતીક છે ? શોક કટોકટી શાંતિ ખતરો Your score is The average score is 30% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8 TET-TAT-HTAT...Read More TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7 TET-TAT-HTAT...Read More SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 SPG...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">