MOCK TEST : 5 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 5 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 5 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 5 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 5 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 5 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 50 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 5

0%
0 votes, 0 avg
51

MOCK TEST : 5

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 50

નીચેનામાંથી કયો કૃદંત માત્ર ક્રિયા વિશેષણ તરીકે પ્રયોજાય છે ?

2 / 50

---------- ની મદદ થી વિષય વસ્તુ ને અસરકારક રીતે રજૂ કરી શકાય.

3 / 50

3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણધન સંખ્યા બને ?

4 / 50

પ્રોજેક્ટ પદ્ધતિ શિક્ષણ ના કયા સિદ્ધાંત પર રચાયેલી છે ?

5 / 50

May I ask you -------------- questions ?

6 / 50

નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ગુજરાતમાં દૂર -અંતર શિક્ષણ ( Distance  Education ) સ્વરૂપે કયો વિચાર ગતિશીલ બન્યો છે ?

7 / 50

નીચેના પૈકી અવિભાજ્ય સંખ્યા કઈ છે ?

8 / 50

What is the meaning of “ Hearth “

9 / 50

What Time is it ?       3:45

10 / 50

ઓમકારનાથ ઠાકુર શેની સાથે સંકળાયેલા છે ?

11 / 50

આવર્ત કોષ્ટક ની રચના કયા વૈજ્ઞાનિક ની શોધને આભારી છે ?

12 / 50

વાંચન નું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ છે ?

13 / 50

Don’t write the answers -------- red ink

14 / 50

શિક્ષક તરીકે તમે વર્ગ માં ભણાવી રહ્યા છો . વિધ્યાર્થીઓને ધ્યાન આકર્ષિત કરવા તમે શું કરશો ?

15 / 50

Mumbai is expensive , ------ I like it .

16 / 50

ત્રણ સ્ત્રીઓમાં બે માતા છે અને બે પુત્રીઓ છે . આમાંથી સૌથી નાની સ્ત્રી આમાંથી સૌથી મોટી સ્ત્રીની કોણ છે ?

17 / 50

5 મિત્રોની સરેરાશ ઉમર 20 વર્ષ છે . જેમાં બે મિત્રોની સરેરાશ ઉમર 18 છે અને બીજા બે મિત્રોની સરેરાશ ઉમર 22 વર્ષ છે . તો બાકી રહેલા મિત્રની ઉમર કેટલી હશે ?

18 / 50

1 ઘનમીટર = ----------

19 / 50

દિવ્યાંગ બાળકો માટે વિદ્યાર્થી શિક્ષક પ્રમાણ શું હોવું જોઈએ ?

20 / 50

Most of the people ---- work at 8 oclock every morning

21 / 50

He ----- his car every weekend

22 / 50

નીચેના શબ્દો ને અંગ્રેજી શબ્દકોશ ના કકકાવારી પ્રમાણે ગોઠવો. 1) Unimportant 2) Understand 3) Unnecessary 4) Unethical

23 / 50

મે પાઠ વાંચ્યો આ વાક્યનું પ્રેરક વાક્ય લખો

24 / 50

Give the one word for the following expression : A disease which spreads by contact.

25 / 50

ભારતમાં સુપર કમ્પ્યુટર ના પિતા તરીકે કોણ જાણીતું છે ?

26 / 50

શિક્ષણ ના અંતિમ પૃથક્કરણ માટે તેને વિશેષરૂપથી સમજવું જોઈએ કે ---

27 / 50

A R RAHMAN’S music is familiar ---------- all the people .

28 / 50

Turn into indirect speech . The captain said, “March Forward , my men .”

29 / 50

“---------- Martha English ?” “Yes , she -------.”

30 / 50

My income is --------- of yours .

31 / 50

Triumph – નો સમાનાર્થી શબ્દ આપો .

32 / 50

There is -------- photo of -------- Animals

33 / 50

$ 5000 નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ $ 2800 થાય

34 / 50

નીચેઆપેલ વાક્યમાંથી નિપાત ઓળખાવો . સચિન મારી વાત માનશે ને ?

35 / 50

માર્કસ વાદન જન્મદાતા તરીકે કોની ગણના થાય છે ?

36 / 50

What is -------------- ? “ she is bank manager “

37 / 50

કયા સાધન દ્વારા શિક્ષણના મુખ્ય મથકમાંથી પ્રસારિત થતાં કાર્યક્રમો અભ્યાસ કેન્દ્રો પર ---- દ્વારા રજૂ કરવામાં આવે છે ?

38 / 50

ઘોંઘાટ એ ----------

39 / 50

10 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે . તો 15 માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ?

40 / 50

કોઈ પદાર્થ ઘટના કે અવલોકન ને કોઈ ચોક્કસ સંખ્યા સાથે સાંકળવું એટલે -----

41 / 50

કબડ્ડી ની સ્પર્ધા માં એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે ?

42 / 50

વસ્તુ ની લે – વેચ થતાં ખરીદનાર કે વેચનાર બંને પાસેથી દલાલ જે નિશ્ચિત રકમ લે છે તેને ------ કહે છે .

43 / 50

રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિ નો આધાર તેના પ્રબુદ્ધ માનવધન પર રહેલો છે “ આ વિધાન કોણે આપ્યું છે ?

44 / 50

------------------ HE is poor ------- he is honest

45 / 50

I wish , I ------------ with you

46 / 50

5  ¼ ના વિરોધી નો વ્યસ્ત કઈ સંખ્યા છે ?

47 / 50

Cambridge is ----------------- English university .

48 / 50

પંચાયત ની ઓડિટ અંગેની જોગવાઈ ભારતના સંવિધાન ના કયા અનુર્છેદ માં કરવામાં આવેલી છે ?

49 / 50

Scarcely had I started the work ----------- the phone rang .

50 / 50

ઔપચારીક શિક્ષણ એ -------

Your score is

The average score is 34%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.