MOCK TEST : 5 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 8, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 5 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 5 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 5 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 5આપનો પ્રતિભાવ આપશો. 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સસમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? MOCK TEST : 5 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 5 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 5 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 50 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 5 0% 0 votes, 0 avg 49 MOCK TEST : 5 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 50 રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિ નો આધાર તેના પ્રબુદ્ધ માનવધન પર રહેલો છે “ આ વિધાન કોણે આપ્યું છે ? ગાંધીજી રુસો ગોવર્ધન રામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી 2 / 50 મે પાઠ વાંચ્યો આ વાક્યનું પ્રેરક વાક્ય લખો મે શિક્ષક ને પાઠ વંચાવ્યો મારા વડે પાઠ વંચાયો મારાથી પાઠ વંચાવ્યો શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો 3 / 50 ભારતમાં સુપર કમ્પ્યુટર ના પિતા તરીકે કોણ જાણીતું છે ? વિજય ભાટકર નંદન -નિલેકણી નારાયણ મૂર્તિ સામ પિત્રોડા 4 / 50 પ્રોજેક્ટ પદ્ધતિ શિક્ષણ ના કયા સિદ્ધાંત પર રચાયેલી છે ? અનુભવ દ્વારા શિક્ષણ આ પૈકી કોઈ નહીં ક્રિયા દ્વારા શિક્ષણ 1 અને 2 બંને 5 / 50 Most of the people ---- work at 8 oclock every morning Finishes goes starts does 6 / 50 My income is --------- of yours . Lesser than less than less to as little as 7 / 50 નીચેઆપેલ વાક્યમાંથી નિપાત ઓળખાવો . સચિન મારી વાત માનશે ને ? ને મારી વાત માનશે 8 / 50 નીચેના પૈકી અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 529 676 441 389 9 / 50 5 ¼ ના વિરોધી નો વ્યસ્ત કઈ સંખ્યા છે ? 21/4 -4/21 4/21 – 21/4 10 / 50 ઘોંઘાટ એ ---------- હકારાત્મક સુદ્રઢક છે . પ્રાથમિક સુદ્રઢક છે આવશ્યક સુદ્રઢક છે નકારાત્મક સુદ્રઢક છે 11 / 50 ઔપચારીક શિક્ષણ એ ------- સાધનકેન્દ્રી છે સમયને અનુકૂળ હોય છે ઉદ્દેશ નક્કી નથી જરૂરિયાત પ્રધાન છે 12 / 50 ત્રણ સ્ત્રીઓમાં બે માતા છે અને બે પુત્રીઓ છે . આમાંથી સૌથી નાની સ્ત્રી આમાંથી સૌથી મોટી સ્ત્રીની કોણ છે ? પૌત્રી પુત્રી માતા દાદી 13 / 50 “---------- Martha English ?” “Yes , she -------.” Are / is is /is Are / isn't Is /isn’t 14 / 50 I wish , I ------------ with you may Was were is 15 / 50 શિક્ષક તરીકે તમે વર્ગ માં ભણાવી રહ્યા છો . વિધ્યાર્થીઓને ધ્યાન આકર્ષિત કરવા તમે શું કરશો ? કાંઈ નહીં વિધ્યાર્થી ઓ સાંભળી રહ્યા છે અને સમજી રહ્યા છે તેની ખાતરી કરવા માટે યાદચ્છિક રીતે પ્રશ્ન પૂછીશ ફક્ત તે જ વિધ્યાર્થી પર ધ્યાન કેન્દ્રિત કરીશ કે જે સાંભળી રહ્યા છે જે વિધ્યાર્થી ઓ સાંભળતા નથી તેમને અવગણો 16 / 50 He ----- his car every weekend washes is washing Wash washed 17 / 50 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણધન સંખ્યા બને ? 50 450 300 9 18 / 50 Don’t write the answers -------- red ink from by with In 19 / 50 શિક્ષણ ના અંતિમ પૃથક્કરણ માટે તેને વિશેષરૂપથી સમજવું જોઈએ કે --- વિધ્યાર્થી દ્વારા થતી વિવિધ ક્રિયા પ્રક્રિયા નો નિર્દેશ કરવો એ પ્રશ્ન પૂછવા માટેની અને જ્ઞાન મૂલ્યાંકન ની પ્રક્રિયા છે આપેલ તમામ વિધ્યાર્થી વડે થયેલા વાંચનનું શ્રવણ છે. 20 / 50 Scarcely had I started the work ----------- the phone rang . then as when Than 21 / 50 નીચેનામાંથી કયો કૃદંત માત્ર ક્રિયા વિશેષણ તરીકે પ્રયોજાય છે ? સામાન્યકૃદંત સબંધક ભૂતકૃદંત વર્તમાન કૃદંત ભવિષ્યકૃદંત 22 / 50 What Time is it ? 3:45 It is quarter to four It is quarter past three It is fifteen past four It is fifteen to four 23 / 50 A R RAHMAN’S music is familiar ---------- all the people . between into since Among 24 / 50 What is the meaning of “ Hearth “ fire place speech Health heart 25 / 50 દિવ્યાંગ બાળકો માટે વિદ્યાર્થી શિક્ષક પ્રમાણ શું હોવું જોઈએ ? 10 : 1 18 : 1 12 : 1 15: 1 26 / 50 માર્કસ વાદન જન્મદાતા તરીકે કોની ગણના થાય છે ? કાર્લ માક્સ નેલ્સન મંડેલા લેનિન સ્ટાલિન 27 / 50 5 મિત્રોની સરેરાશ ઉમર 20 વર્ષ છે . જેમાં બે મિત્રોની સરેરાશ ઉમર 18 છે અને બીજા બે મિત્રોની સરેરાશ ઉમર 22 વર્ષ છે . તો બાકી રહેલા મિત્રની ઉમર કેટલી હશે ? 20 21 18 19 28 / 50 Give the one word for the following expression : A disease which spreads by contact. Herbal Infections Incorrigible Contagious 29 / 50 વાંચન નું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ છે ? વિરામચિન્હો નો ખ્યાલ બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર નવા શબ્દો જોડવાની કળા વિચારોની ક્રમિકતા 30 / 50 $ 5000 નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ $ 2800 થાય 7 6 8 5 31 / 50 Turn into indirect speech . The captain said, “March Forward , my men .” The captain told his men to march forward. The captain requested his men to march forward. The captain ordered his men to march forward. The captain asked his men to march forward. 32 / 50 પંચાયત ની ઓડિટ અંગેની જોગવાઈ ભારતના સંવિધાન ના કયા અનુર્છેદ માં કરવામાં આવેલી છે ? 243 F 243 J 243 D 243 C 33 / 50 વસ્તુ ની લે – વેચ થતાં ખરીદનાર કે વેચનાર બંને પાસેથી દલાલ જે નિશ્ચિત રકમ લે છે તેને ------ કહે છે . દલાલ દલાલી મૂળકીમત વેચાણ કિમત 34 / 50 ઓમકારનાથ ઠાકુર શેની સાથે સંકળાયેલા છે ? નૃત્ય ફિલ્મ સંગીત ચિત્રકળા 35 / 50 Triumph – નો સમાનાર્થી શબ્દ આપો . Victory Joy gain Excitement 36 / 50 આવર્ત કોષ્ટક ની રચના કયા વૈજ્ઞાનિક ની શોધને આભારી છે ? મોસલે લોર્ડ રેલે સર રામસે મેન્ડેલીફ 37 / 50 કબડ્ડી ની સ્પર્ધા માં એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે ? 6 9 11 7 38 / 50 There is -------- photo of -------- Animals a / some any /some some /any Some / some 39 / 50 Cambridge is ----------------- English university . the an No article A 40 / 50 What is -------------- ? “ she is bank manager “ he job she job His job her job 41 / 50 May I ask you -------------- questions ? a few Few much the few 42 / 50 ---------- ની મદદ થી વિષય વસ્તુ ને અસરકારક રીતે રજૂ કરી શકાય. લખાણ એનિમેશન ચિત્ર ઓડિયો 43 / 50 કોઈ પદાર્થ ઘટના કે અવલોકન ને કોઈ ચોક્કસ સંખ્યા સાથે સાંકળવું એટલે ----- માપન સરખામણી અવલોકન નિરીક્ષણ 44 / 50 નીચેના શબ્દો ને અંગ્રેજી શબ્દકોશ ના કકકાવારી પ્રમાણે ગોઠવો. 1) Unimportant 2) Understand 3) Unnecessary 4) Unethical 2,4,3,1 2,4,1,3 1,3,2,4 2,1,4,3 45 / 50 ------------------ HE is poor ------- he is honest Though --- yet Neither ---- nor If --- but Not only – but also 46 / 50 1 ઘનમીટર = ---------- 100 મીલી લીટર 1 કિલો લીટર 100 કિલો લીટર 1 મીલી લીટર 47 / 50 કયા સાધન દ્વારા શિક્ષણના મુખ્ય મથકમાંથી પ્રસારિત થતાં કાર્યક્રમો અભ્યાસ કેન્દ્રો પર ---- દ્વારા રજૂ કરવામાં આવે છે ? ટેલિવિઝન ઓવર હેડ પ્રોજેક્ટર રેડિયો કોમ્પુટર 48 / 50 10 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે . તો 15 માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ? 5 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 49 / 50 Mumbai is expensive , ------ I like it . and Because so But 50 / 50 નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ગુજરાતમાં દૂર -અંતર શિક્ષણ ( Distance Education ) સ્વરૂપે કયો વિચાર ગતિશીલ બન્યો છે ? ઓપન સ્કૂલ ઓપન યુનિવર્સિટિ ક્ષમતા લક્ષી અધ્યાપન અવૈધિક શિક્ષણ Your score is The average score is 35% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">