MOCK TEST : 6 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 9, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 6 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 6 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 6 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 6આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 6 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 6 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 6 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 6 0% 3 votes, 3.7 avg 185 MOCK TEST : 6 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 કઈ અવસ્થા નું બાળક પ્રબળ જિજ્ઞાસા વૃતિ ધરાવે છે ? યુવાવસ્થા કિશોરાવસ્થા પુખ્તવસ્થા શિશુ અવસ્થા 2 / 25 3251+587+369------ ?= 3007 1300 1375 125 1200 3 / 25 એક ચલવાળા સુરેખ સમીકરણ નું વ્યાપક રૂપ ------ છે . ( જ્યાં a , b અચળ સંખ્યા છે a is not equal to b અચળ સંખ્યા છે . a is not equal to 0 ) b – a =0 ax +b =0 Ax + b is not equal to 0 a – b = 0 4 / 25 જિન જેક રૂસોની પ્રકૃતિ વાદી વિચારધારા કયા પુસ્તકમાં વર્ણવામાં આવી છે ? ધ એમિલ ધ પ્રોબ્લેમ ચાઇલ્ડ ધ રિપબ્લિક ધ પ્લે વે 5 / 25 10000 ના 33 1/3% ના 0.15 % = ? 10 15 5 20 6 / 25 રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિ નો આધાર તેના પ્રબુદ્ધ માનવધન પર રહેલો છે “ આ વિધાન કોણે આપ્યું છે ? રુસો ગોવર્ધન રામ ત્રિપાઠી ગાંધીજી મનુભાઈ પંચોળી 7 / 25 એક કોલેજ માં 25 % વિદ્યાર્થી ઓ ગુજરાતનાં છે તે પૈકી 40 % વિદ્યાર્થી ઓ ગાંધીનગર ના છે તો કોલેજ માં ગાંધીનગર ના કૂલ કેટલા ટકા વિદ્યાર્થી ઓ છે ? 10 % 5% 15 % 20 % 8 / 25 રાઇટ ટુ એજ્યુકેશન નો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો ? ઈ.સ.2010 ઈ.સ.2008 ઈ.સ.2009 ઈ.સ.2006 9 / 25 વૃદ્ધિના વિવિધ લક્ષણો પૈકી નીચે આપેલું કયું લક્ષણ ખોટું છે ? વૃદ્ધિ એ વિકાસ નો એક ભાગ છે વૃદ્ધિ સતત ચાલતી પ્રક્રિયા છે વૃદ્ધિ નું માપન સરળ છે વૃદ્ધિ માત્ર શારીરિક ઘટના છે 10 / 25 શ્રી અરવિંદનું તત્વજ્ઞાન શાનાથી પ્રેરિત હતું ? ઉપનિષદો રામાયણ વેદાંત શ્રીમદ ભાગવદ્ ગીતા 11 / 25 વિમાન ચાલક ની તાલીમ માટે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ અનુકૂળ છે ? સ્વાધ્યયન સિમ્યુલેશન પ્રયત્ન અને ભૂલ દ્વારા કારક અભિસંધાન 12 / 25 વૈયક્તિક તફાવતોને કારણે -------- તફાવત હોવો જોઈએ ઉપરના તમામ શિક્ષણમાં ગૃહકાર્યમાં પરીક્ષણમાં 13 / 25 કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રક્રિયા થી આકર્ષિત થઈ તેને પસંદ કરવાની અને તેમાંથી સંતોષ પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રવૃતિ એટલે ? અભિયોગ્યતા રસ વલણ પૂર્વગ્રહ 14 / 25 NCERT ના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે ? મુખ્યમંત્રી શિક્ષણમંત્રી કેન્દ્રીય શિક્ષણ મંત્રી વડાપ્રધાન 15 / 25 શેનાં દ્વારા શૈક્ષણિક સાધન નિર્માણની ક્રિયા ઝડપી અને સરળ બનાવી શકાય ? આચાર્યનાં માર્ગદર્શન બાળકોની ભાગીદારી TLM એકપણ નહીં 16 / 25 0.137 નું ટકામાં મૂલ્ય -------- મળે 137 % 13.7 % 0.137 % 1.37 % 17 / 25 ઔપચારીક શિક્ષણ એ ------- જરૂરિયાત પ્રધાન છે સમયને અનુકૂળ હોય છે સાધનકેન્દ્રી છે ઉદ્દેશ નક્કી નથી 18 / 25 હરમન રોશાર્ક કયાના વતની હતાં ? અમેરિકા ઇંગ્લૅન્ડ સ્વિત્ઝરલન્ડ જર્મની 19 / 25 પ્રજ્ઞા અભિગમ હાલમાં કયા ધોરણ માટે લાગુ છે ? ધોરણ 1 થી 2 ધોરણ 1 થી 5 ધોરણ 1 થી 8 એકપણ નહીં 20 / 25 યામ સમતલમાં દોરેલી ઉગમબિંદુમાંથી પસાર થતી ઊભી રેખાને ------ કહે છે મધ્યગા x – અક્ષ yx – અક્ષ y – અક્ષ 21 / 25 નીચેનામાંથી કયો ઘટક પ્રત્યક્ષ અસરનો છે ? વ્યાખ્યાન કે પ્રવચન સત્તા સ્થાપિત કરવી કે ટીકા કરવી સૂચના આપવી આપેલ તમામ 22 / 25 કાટકોણ ત્રિકોણમાં એક ખુણો કાટખૂણો હોય છે . જ્યારે બાકીના બંને ખૂણા હમેશા ------- હોય છે કાટકોણ લઘુકોણ પુરકકોણ ગુરુકોણ 23 / 25 72 રૂપિયા માં એક વસ્તુ વેચવાથી તેની વેચાણ કિમતમાં 1/8 જેટલો નફો થાય છે . તો તેની મૂળ કિમત શોધો . 60 65 64 68 24 / 25 પ્રાણી કે વ્યક્તિને પ્રબલન પૂરું પાડીને વર્તનનું ઇચ્છિત રીતે ઘડતર કરવાની પ્રયુક્તિ એટલે ----- શાસ્ત્રીય અભિસંધાન ક્રિયાત્મક અભિસંધાન સાહજિક પુનઃ પ્રાપ્તિ વિલોપન 25 / 25 1 ચોરસ મીટર = --------- ચોરસ સેમી 1,00,000 10,00,000 10,000 1000 Your score is The average score is 25% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">