MOCK TEST : 6 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 6 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 6 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 6 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 6 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 6 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 6

0%
3 votes, 3.7 avg
184

MOCK TEST : 6

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 25

72 રૂપિયા માં એક વસ્તુ વેચવાથી તેની વેચાણ કિમતમાં 1/8 જેટલો નફો થાય છે . તો તેની મૂળ કિમત શોધો .

2 / 25

શેનાં દ્વારા  શૈક્ષણિક સાધન નિર્માણની ક્રિયા ઝડપી અને સરળ બનાવી શકાય ?

3 / 25

રાઇટ ટુ એજ્યુકેશન નો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો ?

4 / 25

10000 ના 33 1/3% ના 0.15 % = ?

5 / 25

શ્રી અરવિંદનું તત્વજ્ઞાન શાનાથી પ્રેરિત હતું ?

6 / 25

વૃદ્ધિના વિવિધ લક્ષણો પૈકી નીચે આપેલું કયું લક્ષણ ખોટું છે ?

7 / 25

0.137 નું ટકામાં મૂલ્ય -------- મળે

8 / 25

જિન જેક રૂસોની પ્રકૃતિ વાદી વિચારધારા કયા પુસ્તકમાં વર્ણવામાં આવી છે ?

9 / 25

હરમન રોશાર્ક કયાના વતની હતાં ?

10 / 25

NCERT  ના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે ?

11 / 25

કાટકોણ ત્રિકોણમાં એક ખુણો કાટખૂણો હોય છે . જ્યારે બાકીના બંને ખૂણા હમેશા ------- હોય છે

12 / 25

એક કોલેજ માં 25 % વિદ્યાર્થી ઓ ગુજરાતનાં છે તે પૈકી 40 % વિદ્યાર્થી ઓ ગાંધીનગર ના છે તો કોલેજ માં ગાંધીનગર ના કૂલ કેટલા ટકા વિદ્યાર્થી ઓ છે ?

13 / 25

કઈ અવસ્થા નું બાળક પ્રબળ જિજ્ઞાસા વૃતિ ધરાવે છે ?

14 / 25

યામ સમતલમાં દોરેલી ઉગમબિંદુમાંથી પસાર થતી ઊભી રેખાને ------ કહે છે

15 / 25

નીચેનામાંથી કયો ઘટક પ્રત્યક્ષ અસરનો છે ?

16 / 25

પ્રાણી કે વ્યક્તિને પ્રબલન પૂરું પાડીને વર્તનનું ઇચ્છિત રીતે ઘડતર કરવાની પ્રયુક્તિ એટલે -----

17 / 25

વૈયક્તિક તફાવતોને કારણે -------- તફાવત હોવો જોઈએ

18 / 25

ઔપચારીક શિક્ષણ એ -------

19 / 25

પ્રજ્ઞા અભિગમ હાલમાં કયા ધોરણ માટે લાગુ છે ?

20 / 25

3251+587+369------ ?= 3007

21 / 25

1 ચોરસ મીટર = --------- ચોરસ સેમી

22 / 25

એક ચલવાળા સુરેખ સમીકરણ નું વ્યાપક રૂપ ------ છે . ( જ્યાં a , b અચળ સંખ્યા છે a is not equal to b અચળ સંખ્યા છે . a is not equal to 0 )

23 / 25

વિમાન ચાલક ની તાલીમ માટે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ અનુકૂળ છે ?

24 / 25

કોઈ વસ્તુ વ્યક્તિ કે પ્રક્રિયા થી આકર્ષિત થઈ તેને પસંદ કરવાની અને તેમાંથી સંતોષ પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રવૃતિ એટલે ?

25 / 25

રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિ નો આધાર તેના પ્રબુદ્ધ માનવધન પર રહેલો છે “ આ વિધાન કોણે આપ્યું છે ?

Your score is

The average score is 25%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.