MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 7

0%
3 votes, 5 avg
168

MOCK TEST : 7

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 25

કયા મંત્રાલય દ્વારા ડ્રાફ્ટ નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક (NCrF) જાહેર કરવામાં આવ્યું છે ?

2 / 25

IIM અમદાવાદ ના આર્કિટેકટ કોણ હતા ?

3 / 25

રાજ્યની વિધાનસભા માં વધુમાં વધુ કેટલા સભ્યો હોઇ શકે ?

4 / 25

શિક્ષકનું કાર્ય વીરો પ્રમાણે કહી શકાય.

5 / 25

ચર્ચ માં રહેલ શાંધાઈ કો-ઓપરેશન ઓર્ગનાઇઝેશન (SCO) દ્વારા વર્ષ 2022-23 માટે ‘SCOના ટુરિઝમ એન્ડ કલ્ચરલ કેપિટલ ‘ તરીકે કયા શહેર ની પસંદગી કરવામાં આવી છે ?

6 / 25

નીચેના પૈકી અવિભાજ્ય સંખ્યા કઈ છે ?

7 / 25

લોખંડના લાલ રંગના કાટનું અણુસૂત્ર કયું છે ?

8 / 25

અવનીશ શબ્દની સાચી સંધિ જણાવો .

9 / 25

ગોળ માટે જાણીતું ગણદેવી કઈ નદીના કિનારે આવેલું છે ?

10 / 25

નીચેના પૈકી કયો શબ્દ ખેડૂત નો સમાનાર્થી શબ્દ છે ?

11 / 25

He is good -------------- languages but weak -------- mathematics .

12 / 25

તાલુકા પંચાયત  મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે ?

13 / 25

તાજેતર માં ગુજરાત સરકારના દ્વારા રાજ્યના MSME અને લાર્જ એન્ડ થ્રસ્ટ સેક્ટર ને પ્રોત્સાહન આપવાના હેતુથી કઈ યોજના ની જાહેરાત કરવામાં આવી ?

14 / 25

ધરતી કંપ માપવાનું સાધન જણાવો.

15 / 25

---------- of the students has broken this bench?

16 / 25

The country is divided ----------- five regions.

17 / 25

Select the correct synonyms of : Alleviate

18 / 25

ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીર નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

19 / 25

સાચા અર્થવાળો વિકલ્પ શોધો નાતરે  જવું ને દાહડા ભાંગવાં

20 / 25

તાજેતર માં ભારત સરકારના જળશક્તિ મંત્રાલયે ગંગા નદીના કિનારે આર્થિક પ્રવૃતિઓને વેગ આપવાના ઉદેશ્ય સાથે નમામી ગંગે કાર્યક્રમ અંતર્ગત કયા પ્રોજેક્ટ ની શરૂઆત કરી હતી ?

21 / 25

ગરબાના પ્રણેતા કોને ગણવામાં આવે છે ?

22 / 25

નીચેનમાંથી કયો રૂઢિપ્રયોગ સાચો અર્થ નથી ? આકાશ -પાતાળ એક કરવા

23 / 25

સકલ પુરુષ તરીકેનું બિરુદ કયા સર્જક ને મળ્યું છે ?

24 / 25

જો ગુ.સા.અ (a, b) =12, તો લ.સા.અ (a,b)=--------- શક્ય નથી

25 / 25

કચ્છના ઘોરડોમાં કયા માસ દરમિયાન રણોત્સવ યોજાય છે ?

Your score is

The average score is 28%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.