MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 10, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 7આપનો પ્રતિભાવ આપશો. TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 7 0% 3 votes, 5 avg 159 MOCK TEST : 7 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 IIM અમદાવાદ ના આર્કિટેકટ કોણ હતા ? હફીઝ કોન્ટ્રાકટર ફ્રેન્ક ગહરી લુઈસ કાહન લી કાર્બુઝિયર 2 / 25 સાચા અર્થવાળો વિકલ્પ શોધો નાતરે જવું ને દાહડા ભાંગવાં મનની ઈચ્છા પૂરી કરવામાં વિલંબ શા માટે ? શરમ ભરીને પેટ ગુજારો કરવો દિવસે જ નાતરે જવાય છે લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે 3 / 25 ગોળ માટે જાણીતું ગણદેવી કઈ નદીના કિનારે આવેલું છે ? રંગાવલી વેંગણિયા મીંઢોણા કોલક 4 / 25 ચર્ચ માં રહેલ શાંધાઈ કો-ઓપરેશન ઓર્ગનાઇઝેશન (SCO) દ્વારા વર્ષ 2022-23 માટે ‘SCOના ટુરિઝમ એન્ડ કલ્ચરલ કેપિટલ ‘ તરીકે કયા શહેર ની પસંદગી કરવામાં આવી છે ? અમદાવાદ ઉજ્જૈન હરિદ્વાર વારાણસી 5 / 25 નીચેના પૈકી અવિભાજ્ય સંખ્યા કઈ છે ? 361 1369 441 એકપણ નહીં . 6 / 25 શિક્ષકનું કાર્ય વીરો પ્રમાણે કહી શકાય. આપણા ભાવિ વારસાને સાચવનાર અને પ્રસારણ કરવા માટે ત્યાગમૂર્તિ વાલી બાળકની વ્યકિતગત અને આધ્યાત્મિક જરૂરિયાતો સંતોનાર બાળકોમાં જ્ઞાન ભરનાર સર્વિસ સ્ટેશનનો નોકર બાળકની વધારેમાં વધારે પ્રગતિ માટે મદદરૂપ થનાર પ્રધાન માર્ગદર્શક 7 / 25 જો ગુ.સા.અ (a, b) =12, તો લ.સા.અ (a,b)=--------- શક્ય નથી 90 36 48 24 8 / 25 He is good -------------- languages but weak -------- mathematics . in ---- at in ---- of At --- in of --- in 9 / 25 તાલુકા પંચાયત મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે ? તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી સમિતિ ના અધ્યક્ષ તાલુકા વિકાસ અધિકારી તાલુકા મામલતદાર 10 / 25 ગરબાના પ્રણેતા કોને ગણવામાં આવે છે ? તુલસીદાસ અખો શામળ વલ્લભ મેવાડા 11 / 25 ---------- of the students has broken this bench? Who Whom That Which 12 / 25 સકલ પુરુષ તરીકેનું બિરુદ કયા સર્જક ને મળ્યું છે ? નરસિંહરાવ દિવેટિયા મહિપતરામ નીલકંઠ ભોળાનાથ દિવેટિયા રમણભાઈ નીલકંઠ 13 / 25 લોખંડના લાલ રંગના કાટનું અણુસૂત્ર કયું છે ? Fe2O3 Fe2O3.10H2O Fe2O3. xH2O Fe2O3. H2O 14 / 25 તાજેતર માં ભારત સરકારના જળશક્તિ મંત્રાલયે ગંગા નદીના કિનારે આર્થિક પ્રવૃતિઓને વેગ આપવાના ઉદેશ્ય સાથે નમામી ગંગે કાર્યક્રમ અંતર્ગત કયા પ્રોજેક્ટ ની શરૂઆત કરી હતી ? સુર્ય ગંગા અર્થ ગંગા ગંગા સ્થલ ગંગા મૈયા 15 / 25 ધરતી કંપ માપવાનું સાધન જણાવો. બેરોમીટર કેસ્કોગ્રાફ સિસ્મોગ્રાફ રીકટર સ્કેલ 16 / 25 અવનીશ શબ્દની સાચી સંધિ જણાવો . અવ +નીશ અવનિ+ઈશ અવન + ઈશ અવનિ +શ 17 / 25 કચ્છના ઘોરડોમાં કયા માસ દરમિયાન રણોત્સવ યોજાય છે ? ફેબ્રુઆરી – માર્ચ માર્ચ -એપ્રિલ ડિસેમ્બર – જાન્યુઆરી ઓકટોબર -નવેમ્બર 18 / 25 કયા મંત્રાલય દ્વારા ડ્રાફ્ટ નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક (NCrF) જાહેર કરવામાં આવ્યું છે ? MSME મંત્રાલય નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય રક્ષા મંત્રાલય 19 / 25 તાજેતર માં ગુજરાત સરકારના દ્વારા રાજ્યના MSME અને લાર્જ એન્ડ થ્રસ્ટ સેક્ટર ને પ્રોત્સાહન આપવાના હેતુથી કઈ યોજના ની જાહેરાત કરવામાં આવી ? ધી આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર અસિસ્ટેંટ ટુ ઇન્ડસ્ટ્રીઝ ધી આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર અસાઈન્મેન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ ધી આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર એસોશિએટ ટુ ઇન્ડસ્ટ્રીઝ ધી આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર એગ્રિકલ્ચર ટુ ઇન્ડસ્ટ્રીઝ 20 / 25 The country is divided ----------- five regions. In to from into 21 / 25 નીચેના પૈકી કયો શબ્દ ખેડૂત નો સમાનાર્થી શબ્દ છે ? કર્ષક આપેલ તમામ કિસાન કૃષિકાર 22 / 25 રાજ્યની વિધાનસભા માં વધુમાં વધુ કેટલા સભ્યો હોઇ શકે ? 500 600 550 650 23 / 25 Select the correct synonyms of : Alleviate Mitigate Levy Move cause pain 24 / 25 નીચેનમાંથી કયો રૂઢિપ્રયોગ સાચો અર્થ નથી ? આકાશ -પાતાળ એક કરવા કોઈ પ્રયાસ બાકી ન રાખવા ખૂબ જ મહેનત કરવી . સખત પુરુષાર્થ કરવો . ખૂબજ મુશ્કેલ કાર્ય કરવું 25 / 25 ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીર નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? જયંત પાઠક મકરંદ દવે નિરંજન ભગત બળવંતરાય ઠાકોર Your score is The average score is 28% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8 TET-TAT-HTAT...Read More TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7 TET-TAT-HTAT...Read More SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 SPG...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">