MOCK TEST : 8 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 7 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 8 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 8 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 8

0%
5 votes, 4 avg
223

MOCK TEST : 8

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 20

ગુરુવાયુર માં આવેલું શ્રી કૃષ્ણ મંદિર જે દક્ષિણની દ્વારિકા તરીકે પ્રસિદ્ધ છે તે કયા રાજ્યમાં આવેલું છે ?

2 / 20

નીચે આપેલા તળપદા શબ્દ નું શિષ્ટરૂપ આપો : તરોપો

3 / 20

ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર ને પુનઃ નામકરણ કરી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવાર્ડ નામ આપવામાં આવ્યું છે , મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે સંકળાયેલ હતા ?

4 / 20

બંધારણમાં કયો ભાગ 73 માં બંધારણીય સુધારાથી ઉમેરાયેલ છે ?

5 / 20

સાચા અર્થવાળો વિકલ્પ શોધો નાતરે  જવું ને દાહડા ભાંગવાં

6 / 20

ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીર નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

7 / 20

ઉત્પાદનના સાધનો પર સમાજનું સામૂહિક નિયંત્રણ હોય તેને કઈ અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે ?

8 / 20

કાશ્મીર નો પ્રવાસ ગ્રંથના લેખક કોણ ?

9 / 20

We always --------- for our holidays .

10 / 20

ઈઝ ઓફ એજ્યુકેશન’ પહેલ હેઠળ દેશમાં સૌ પ્રથમ વખત કયા શહેરમાં MBBS ના અભ્યાસ ક્રમનો હિન્દીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે ?

11 / 20

તાજેતર માં ગુજરાત સરકારના દ્વારા રાજ્યના MSME અને લાર્જ એન્ડ થ્રસ્ટ સેક્ટર ને પ્રોત્સાહન આપવાના હેતુથી કઈ યોજના ની જાહેરાત કરવામાં આવી ?

12 / 20

સ્વામી વિવેકાનંદ શિકાગો પરિષદ માં આપવાના વ્યાખ્યાન અંગે ગુજરાતનાં કયા વિદ્વાનનું માર્ગદર્શન લેવા આવ્યા હતા ?

13 / 20

પ્રાચીન કાળના ઋષિમુની ઑ કયા પ્રકારનું જીવન જીવતા હતા ?

14 / 20

“ચાઈનામેન” શબ્દનો ઉપયોગ કઈ રમતમાં થાય છે ?

15 / 20

નીચે આપેલા અર્થભેદ : શબ્દ ભેદ માંથી ખોટો વિકલ્પ શોધો .

16 / 20

‘વલ્કલ ‘ એટલે શું ?

17 / 20

બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં ---------

18 / 20

‘હાથચાલાકી’ સમાસ ઓળખાવો.

19 / 20

ગુજરાતનાં કયા શહેર માં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ તેમજ બ્રાઉન ફિલ્ડ પોર્ટને વિકસાવવામાં આવશે?

20 / 20

Asha has come here just ----------- minutes ago.

Your score is

The average score is 34%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.